________________
प्रमोदभावनोपवर्णनम्
द्वात्रिंशिका - १८/६ रिणामाऽसुन्दरसुखकल्पे तत्कालमात्ररमणीये स्व-परगते वैषयिके सुखे । द्वितीया तु सखेती शोभनकारणे ऐहिकसुखविशेष एव परिदृष्ट-हित-मिताऽऽहारपरिभोगजनितस्वादुरसाऽऽस्वादसुखकल्पे। तृतीया च अनुबन्धयुते = अव्यवच्छिन्नसुखपरम्परया देव- मनुजजन्मसु कल्याणप्राप्तिलक्ष इह-परभवाऽनुगते । चतुर्थी तु परे = प्रकृष्टे मोहक्षयादिसम्भवे अव्याबाधे च सर्वेषां प्राणिनां सुखे इत्येवं चतुर्विधा । तदुक्तं- “सुखमात्रे सद्धेतावनुबन्धयुते परे च मुदिता तु” (षो. १३/१०) 11411
१२२६
•
•
=
करुणातोऽनुबन्धाच्च निर्वेदात्तत्त्वचिन्तनात् । उपेक्षा ह्यहितेऽकाले सुखेऽसारे च सर्वतः ।।६।। ષોડશસંવાવમાહ- ‘મુલમાત્ર' કૃતિ ।
यत्तु प्रमोदो नाम विनयप्रयोगः । वन्दन - स्तुति-वर्णवाद- वैयावृत्त्यकरणादिभिः सम्यक्त्व-ज्ञानचारित्र- तपोऽधिकेषु साधुषु परात्मोभयकृतपूजाजनितः सर्वेन्द्रियाऽभिव्यक्तो हर्षविशेषः ← (त.सू. ७/ ६ भा.) इति तत्त्वार्थभाष्ये उक्तं तदिह चतुर्थभेदेऽनुयोज्यम् ।
एतदनुसारेण कुवलयमालायां उद्योतनसूरिभिः
सम्मत्त - नाण- दंसणजुत्ते साधुम्मि होइ जो રિસો। વિજ્ઞ-વંત-વિળયાવી રેડ્ સો હોહિફ પમોો || ← (છુ.મા.પૃ. ૨૧૮) ડ્યુત્તમિત્વવધેયમત્ર ||૧૮/||
=
साम्प्रतमवसरसङ्गतिप्राप्तामुपेक्षामाह - 'करुणात' इति ।
(૨) બીજા પ્રકારની મુદિતા ભાવના એટલે જેનું કારણ સારું છે તેવા આ લોકના જ વિશિષ્ટ પ્રકારના સુખમાં આનંદની લાગણી. પ્રસિદ્ધ એવા હિતકારી, અને પરિમિત એવા આહારના વપરાશથી ઉત્પન્ન થયેલા સ્વાદિષ્ટ રસના આસ્વાદના સુખ સમાન એવા સુખને વિશે જે આનંદની લાગણી થાય તે મુદિતા ભાવનાનો બીજો પ્રકાર સમજવો.
(૩) અવિચ્છિન્ન અતૂટ સુખની પરંપરાથી દેવ અને મનુષ્યના જન્મમાં આ ભવ અને પરભવ સંબંધી કલ્યાણની પ્રાપ્તિસ્વરૂપ સાનુબંધ સુખને વિશે જે આનંદની લાગણી તે મુદિતા ભાવનાનો ત્રીજો
પ્રકાર. તથા
(૪) મોહનીય કર્મના ક્ષય વગેરેથી ઉત્પન્ન થયેલ સર્વજીવસંબંધી અવ્યાબાધ સુખને વિશે પરિતોષ તે મુદિતા ભાવનાનો ચોથો પ્રકાર સમજવો. આમ ચાર પ્રકારની મુદિતા ભાવના જાણવી.
ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે ‘સુખમાત્રામાં, સદ્ભુતુવાળા સુખમાં, સાનુબંધ સુખમાં, પ્રકૃષ્ટ સુખને વિશે જે પરિતોષ તે મુદિતા ભાવના જાણવી.' (૧૮/૫)
:
વિશેષાર્થ ઃ- બીજાના ઉત્કર્ષ, અભ્યુદય, પુણ્યોદય, ગુણવૈભવ, ઉજ્જવળ ભવિષ્ય, સાધનાસૌંદર્ય વગેરેને જોઇને રાજી થવું એ પ્રમોદ ભાવના-મુદિતા કહેવાય. ઉપરોક્ત ચારેય પ્રકાર ઉત્તરોત્તર ચઢિયાતી મુદિતા ભાવનાના સૂચક છે. બાકીની વિગત ટીકાર્થમાં સ્પષ્ટ છે. (૧૮/૫)
* માધ્યસ્થ્ય ભાવનાના ચાર પ્રકાર
ગાથાર્થ :- કરુણાથી, અનુબંધથી, નિર્વેદથી અને તત્ત્વચિંતનથી ક્રમશઃ અહિતમાં, અનવસરે, અસાર
--
સુખમાં અને સર્વત્ર ઉપેક્ષા કરવી તે માધ્યસ્થ ભાવના જાણવી. (૧૮/૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org