________________
११५४ • अवय॑सन्निधेरन्यथासिद्धता •
द्वात्रिंशिका-१७/४ विशिष्य कार्यहेतुत्वं द्वयोरित्यनपेक्षयोः । अवय॑सन्निधि त्वन्यद'न्यथासिद्धिमञ्चति ॥४॥
विशिष्येति । इति = एवं अनपेक्षयोर्द्वयोः = दैव-पुरुषकारयोः विशिष्य तत्तद्व्यक्ती कार्यहेतुत्वम्। अन्यत्तु अवय॑सन्निधि = अवर्जनीयसन्निधिकं सत् पटादौ कार्ये दैवागतरासभवद् अन्यथासिद्धिं अञ्चति = प्राप्नोति । इत्थं च व्यवहारवादिनाऽन्यथासिद्धत्वादपि अन्यस्य कारणत्वं दुर्वचमिति भावः ।।४॥ शेषोऽनुमीयेत, कारणव्यावृत्त्या च न तज्जातीयस्यैव कार्यस्य व्यावृत्तिरवसीयेत, तदभावेऽपि तज्जातीयशक्तिमतोऽन्यस्मादपि तदुत्पत्तिसम्भवादिति एवं = दर्शितरीत्या परस्परं अनपेक्षयोः दैव-पुरुषकारयोः विशिष्य = विशेषरूपेण तत्तद्व्यक्तौ = तत्तदैवादौ कार्यहेतुत्वं = तत्तत्कार्यविशेषकारणत्वम् । अन्यत्तु = अभिमतकारणव्यतिरिक्तन्तु अवर्जनीयसन्निधिकं सत् पटादौ कार्ये जननीये दैवाऽऽगतरासभवत् आकाशादिवद्वा अन्यथासिद्धिं प्राप्नोति। क्लृप्तनियताव्यवहितपूर्ववर्तिन एव कार्यसम्भवे तत्सहभूतं अवर्जनीयसन्निधिकं हि तत्कार्येऽन्यथासिद्धमुच्यते । ततश्च यत्र पुरुषकारे सति कार्योत्पादस्तत्र सदपि दैवमन्यथासिद्धम् । यत्र च दैवपरिपाके सति फलोत्पत्तिस्तत्र सन्नपि पुरुषकारोऽन्यथासिद्ध एवेति भावः । इत्थञ्च निश्चयनयाभिप्राये सिद्धे सति अन्यथासिद्धत्वादपि अन्यस्य = अवर्जनीयसन्निधिकस्य कार्यानुत्पादेऽपि विद्यमानस्य कारणत्वं व्यवहारवादिना दुर्वचं = दुर्व्याख्येयं इति भावः ।।१७/४।।
અવજ્યસન્નિધિ દ્મરણ ન બને છે ગાથાર્થ :- આ રીતે નિરપેક્ષ એવા પુરુષાર્થ અને ભાગ્ય વિશિષ્ટરૂપે કાર્યના હેતુ છે. જેનું સાંનિધ્ય દૂર કરી શકાય તેમ ન હોય તેવા બીજા પદાર્થો સાથે રહેવા છતાં પણ અન્યથા સિદ્ધિને પામે છે. (૧૭૪)
ટીકાર્ય - આ રીતે એક બીજાથી નિરપેક્ષ એવા ભાગ્ય અને પુરુષાર્થ તે તે કાર્યવ્યક્તિ પ્રત્યે હેતુ છે. કાર્યોત્પત્તિ સમયે જેનું સાંનિધ્ય દૂર કરી શકાય તેવું ન હોય તેવા અન્ય અસમર્થ પદાર્થો કાર્યજન્મ સમયે હાજર હોવા છતાં પણ અન્યથાસિદ્ધિને પામે છે. જેમ કે પટ વગેરે કાર્ય ઉત્પન્ન થઈ રહેલું હોય તે સમયે ભાગ્યયોગે ગધેડો હાજર થાય તો તે કાંઈ પટનું કારણ બનતો નથી. આ રીતે અન્ય ઉદાસીન પદાર્થ અન્યથા સિદ્ધ હોવાના કારણે તેને કારણ તરીકે બતાવવું વ્યવહારનયવાદીને મુશ્કેલ થશે. આવો અહીં નિશ્ચયનયનો અભિપ્રાય છે. (૧૭/૪).
વિશેષાર્થ :- જે પ્રવૃત્ત થવાના કારણે કાર્ય ઉત્પન્ન થાય છે કારણ કહેવાય. તે સિવાય તે વખતે અવજ્યસન્નિધિરૂપે હાજર રહેલી ચીજ અન્યથા સિદ્ધ = અકારણ કહેવાય. ઘડો ઉત્પન્ન થાય ત્યારે આકાશને દૂર કરી શકાતું નથી. પણ એટલા માત્રથી તેને ઘડાનું કારણ ન માની શકાય. માટે અન્ય નિરપેક્ષપણે જે કાર્ય કરવા માંડે છે તેનું કારણ કહેવાય- આ સિદ્ધાન્ત મુજબ ભાગ્ય હાજર હોવા છતાં પણ પુરૂષાર્થની ગેરહાજરીના લીધે ઉત્પન્ન ન થતું કાર્ય પુરુષાર્થ હાજર થતાં ઉત્પન્ન થાય તો તે કાર્ય પ્રત્યે ભાગ્ય અન્યથાસિદ્ધ = અકારણ બને. તે જ રીતે પુરુષાર્થ કરવા છતાં જે કાર્ય ઉત્પન્ન ન થાય પણ ભાગ્યોદય થતાં તે કાર્ય થઈ જાય તો તે કાર્ય પ્રત્યે ભાગ્યોદય કારણ બને અને પુરુષાર્થ અન્યથાસિદ્ધ = અકારણ બને. તે પુરુષાર્થ અવસન્નિધિરૂપે હાજર હોવા માત્રથી તે કાર્યનું કારણ બની ન શકે. બાકી તો આકાશ પણ તેનું કારણ બની જાય. આવું નિશ્ચયનયનું તાત્પર્ય છે. (૧૭) ૨. હસ્તા .ચા ...' વૈશુદ્ધ: પાઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org