________________
• जीवेश्वरयोः भेदसमर्थनम्
द्वात्रिंशिका - १६/२
१०९६
यथा योधगतौ जयाजयौ स्वामिनः । अस्य तु त्रिष्वपि कालेषु तथाविधोऽपि क्लेशादिपरामर्शो नास्तीति विलक्षणोऽयमन्येभ्यः ।। १ ।।
•
ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पतेः । ऐश्वर्यं चैव धर्मश्च सहसिद्धं चतुष्टयम् ।।२।।
ज्ञानमिति । ज्ञानादयो यत्राऽप्रतिपक्षाः सहजाश्च शुद्धसत्त्वस्याऽनादिसम्बन्धात् । यथा हीतरेषां अस्य = ईश्वरस्य तु त्रिष्वपि अतीताऽनागत- वर्तमानलक्षणेषु कालेषु तथाविधोऽपि = क्लेशादिफलदुःखादिभोक्तृत्वलक्षणः क्लेशादिपरामर्शो नास्तीति विलक्षणः अयं = ईश्वरः अन्येभ्यो जीवेभ्य इति । न हि महेश्वरे स्वाश्रयस्वामित्वसम्बन्धेन क्लेशादिकं वर्तते, न च तदन्यत्र न वर्तत इति । तदुक्तं नागोजीभट्टवृत्ती 'स्वाश्रयस्वामित्वसम्बन्धेनैव क्लेशाद्यभावस्य विवक्षणान्न दोषः, जीवा हि तत्फलदुःखादिभोक्तृत्वात् क्लेशाद्याश्रयचित्तस्वामिनः' (ना.भ.वृ.१ / २४ पृ. ३०) इति । इत्थं संसारिजीवविलक्षण एव भगवानीश्वर इति स्थितम् ।।१६ / १।।
तस्य चैश्वर्यं तथाविधमनादेः सत्त्वोत्कर्षात् । तस्य सत्त्वोत्कर्षश्च प्रकृष्टात् ज्ञानादेवेत्याशयेनाहज्ञानमिति । यस्य जगत्पतेः ज्ञानं अप्रतिघं = नित्यत्वेन सर्वविषयत्वात् क्वचिदप्यप्रतिहतम् । वैराग्यञ्च = माध्यस्थ्यञ्च रागाऽभावादप्रतिघम् । चः समुच्चये, एवोऽवधारणे । ऐश्वर्यं पारतन्त्र्याऽभावादप्रतिघम् । तच्च वक्ष्यमाणं (द्वा.द्वा.२६/१५, भाग-६, पृ.१८१४) अष्टविधम् । धर्मश्च प्रयत्नसंस्काररूपः, अधर्माऽभावादप्रतिघः । एतत् चतुष्टयं सहसिद्धं = अन्यानपेक्षतयाऽनादित्वेन व्यवस्थितम् । अत एव नेश्वरस्य कूटस्थताव्याघातः, जन्यधर्माऽनाश्रयत्वादिति पातञ्जलतात्पर्यं स्याद्वादकल्पलतायां (स्या.क.३ / २) दर्शितम् । एतेन ज्ञानैश्वर्याયુદ્ધમેદાન ઉપર હાર-જીત તો સૈનિકોની જ થાય છે. તેમ છતાં જે રાજાના તે સૈનિકો હોય તે રાજામાં હાર अने कतनो व्यवहार थाय छे. तेम प्रस्तुत वात समभवी. राभ = आत्मा, सैनिओ = वित्त, हार-त= કલેશ-કર્માદિસંપર્ક અને જાતિ-આયુષ્ય-ભોગ સ્વરૂપ ફળ. આમ સ્વકીય ચિત્તગત કલેશાદિનો વ્યવહાર સંસારી આત્મામાં થાય છે જ્યારે ઈશ્વરમાં તો તેવા પ્રકારનો પણ કલેશાદિસંપર્ક નથી. કારણ કે તેને તેવું ક્લિષ્ટ ચિત્ત ४ नथी. खाम 'जीभ संसारी वो डरतां ईश्वर = महेश्वर विलक्षण छे' -साम सिद्ध थाय छे. ( १६ / १ ) વિશેષાર્થ :- નંદીશ્વર નામે મનુષ્ય મહેશ્વરની આરાધના કરે છે. તેના પ્રભાવથી આ જ જન્મમાં તેને દેવશરીર વગેરે પ્રાપ્ત થાય છે. આ વાત પાતંજલ વિદ્વાનોને માન્ય છે. બાકીની વિગતો ટીકાર્થમાં જ સ્પષ્ટ છે. ઉપરોક્ત બધી બાબતોનું નિરૂપણ પાતંજલ યોગસૂત્રના સિદ્ધાન્ત મુજબ કરવામાં આવેલ છે, જૈનાગમસિદ્ધાન્ત મુજબ નહિ. આ વાતની વાચકવર્ગે નોંધ લેવી. આ બત્રીસીમાં ૧ થી ૪ શ્લોક પાતંજલ દર્શનની માન્યતા દર્શાવે છે. ત્યાર બાદ તેનું નિરાકરણ પાંચમા શ્લોકથી શરૂ થશે. આ વાત ધ્યાનમાં રાખીને આગળ વધવું (૧૬/૧)
♦ ઈશ્વરમાં ચાર તત્ત્વોનો સ્વીકાર
ગાથાર્થ :- તે જગતપતિ છે કે જેમાં અપ્રતિહત જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ- આ ચારેય तत्त्व सह अनादिसिद्ध छे. ( १६ / २ )
=
ટીકાર્થ :- ઈશ્વરમાં જ્ઞાન વગેરે ચારેય અપ્રતિપક્ષ પ્રતિપક્ષશૂન્ય = खव्याहत = અપ્રતિહત છે અને સહજ છે, અનાદિસિદ્ધ છે. કારણ કે શુભ સત્ત્વનો = સાત્ત્વિક ચિત્તનો ઇશ્વર સાથે અનાદિકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org