________________
१०९३
• कर्मवासनाद्वैविध्यविचारः • नाऽभावात्फलजनकः कर्माशयः । ततस्तद्विपाकाऽनुगुणानामेवाऽभिव्यक्तिर्वासनानां'।(यो.सू.४/८)
द्विविधा हि कर्मवासनाः स्मृतिमात्रफला जात्यायुर्भोगफलाश्च । तत्राऽऽद्या येन कर्मणा यादृक् शरीरमारब्धं देव-मानुष-तिर्यगादिभेदेन जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्याऽऽरम्भे तदनु-रूपामेव स्मृतिं जनयन्ति, अन्यादृशीं च न्यग्भावयन्ति, देवादिभवे नारकादिशरीरोपभोगस्मृतिवत् । ____ न चाऽतिव्यवहितयोः स्मृति-संस्कारयोर्जन्यजनकभावानुपपत्तिः, ऽभावात् = योगानुष्ठानादिसाध्यफलार्पणप्रणिधानविरहात् फलजनकः = जात्यायुर्भोगलक्षणफलसम्पादकः कर्माशयः । अस्यैव कर्मणः फलं योगसूत्रसंवादद्वारोपदर्शयति- 'तत' इति । अस्य राजमार्तण्डव्याख्या → इह हि द्विविधाः कर्मवासनाः स्मृतिमात्रफला जात्यायुर्भोगफलाश्च । तत्र जात्यायुर्भोगफला एकानेकजन्मभवा इत्यनेन पूर्वमेव कृतनिर्णयाः । यास्तु स्मृतिमात्रफलास्तासु ततः कर्मणः येन कर्मणा यादृक्शरीरमारब्धं देव-मनुष्य-तिर्यगादिभेदेन तस्य विपाकस्य या अनुगुणाः = अनुरूपा वासनास्तासामेवाऽभिव्यक्तिः वासनानां भवति । अयमर्थः येन कर्मणा पूर्वं देवतादिशरीरमारब्धं जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्याऽऽरम्भे तदनुरूपा एव स्मृतिफला वासनाः प्रकटीभवन्ति । लोकोत्तरेष्वेवार्थेषु तस्य स्मृत्यादयो जायन्ते । इतरास्तु सत्योऽपि अव्यक्तसंज्ञाः तिष्ठन्ति । न तस्यां दशायां नारकादिशरीरोद्भवा वासना व्यक्तिमायान्ति (रा.मा.४/८ पृ.१७९) इत्येवं वर्तते । __ न च अतिव्यवहितयोः = जाति-देश-कालापेक्षयाऽतिदूरस्थयोः स्मृति-संस्कारयोः जन्यजनकभावानुपपत्तिः = अभिव्यज्याभिव्यञ्जकभावदुर्घटता, बहुजन्मादिव्यवहितानां संस्काराणां तदभिव्यञ्जकत्वानुજીવોને પ્રવૃત્તિજન્ય ફળના ત્યાગનો અભિપ્રાય ન હોવાના કારણે તેમની પ્રવૃત્તિના આશય = સંસ્કાર ફળજનક હોય છે. માટે – તે પ્રવૃત્તિથી તે-તે પ્રવૃત્તિના ફળને અનુકૂળ એવા જ સંસ્કારોની અભિવ્યક્તિ થાય છે. હું આ પ્રમાણે યોગસૂત્રમાં જણાવેલ છે.
હ દ્વિવિધ સંસ્કરની વિચારણા दिवि. । सं२७१२ मारना डोय छे. अभु सं।२ मेवा होय छे नुं ३१ मात्र स्मृति હોય છે. અને બીજા પ્રકારના સંસ્કાર એવા હોય છે કે જેનું ફળ મનુષ્યાદિ જાતિ, આયુષ્ય અને પૂર્વોક્ત ઈન્દ્રિય-વિષય-સુખાદિઅનુભવરૂપ ત્રિવિધ ભોગ હોય છે. તેમાં સ્મૃતિફલક સંસ્કારો જે કર્મ વડે દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરે પ્રકારથી જેવું શરીર ઉત્પન્ન કરાયેલ હોય તેના ફળને અનુકૂળ એવા સંસ્કારોની જ અભિવ્યક્તિ કરે છે તથા વચ્ચે સેંકડો અલગ-અલગ દેવ-મનુષ્યાદિ જાતિના વ્યવધાન પછી ફરીથી પૂર્વે બનાવેલ તિર્યંચાદિ શરીરનો જ આરંભ થાય તો પ્રથમ પ્રકારના સંસ્કારો પ્રસ્તુત વિદ્યમાન તિર્યંચાદિ શરીરને અનુકૂળ એવી જ સ્મૃતિ પ્રગટાવે છે અને અન્યવિધ નારકાદિ ભાવસંબંધી સ્મૃતિને અટકાવે છે. જેમ કે દેવાદિભવમાં નારકાદિના શરીરનો ભોગવટો કરવાની સ્મૃતિને સ્મૃતિફલક સંસ્કારો અટકાવે છે. આમ સ્મૃતિ અને સંસ્કાર વચ્ચે કાર્ય-કારણભાવ સંબંધ છે.
न चाति. । महा में शं.1 45 3 छ ? → संस्॥२ तो usu 4 भयो पूर्वेन। छे. तथा સ્મૃતિ તો ત્યાર બાદ ઘણા સમયે થતી હોય છે. મતલબ કે સ્મૃતિ અને સંસ્કાર વચ્ચે ઘણું કાલિક વ્યવધાન = અંતર છે. તેથી તે બન્ને વચ્ચે કાર્યકારણભાવ કેવી રીતે સંગત થઈ શકે? અતિ દીર્ઘકાલીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org