________________
• शिष्टलक्षणेऽतिव्याप्त्यव्याप्ती •
द्वात्रिंशिका - १५/१७
स्वारसिकं च तत् वेदप्रामाण्यमन्तृत्वं द्विजे ब्राह्मणे ( स्वापे) अव्याप्तम् । अयं भावः-स्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं” यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्धे एवाऽतिव्याप्तितादवस्थ्यं तस्याऽपि जन्मान्तरे वेदप्रामाण्याऽभ्युपगम ेध्रौव्यात् ।
'अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याऽभ्युपगमाऽभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।।१७।। चेत् ? न, स्वारसिकं वेदप्रामाण्यमन्तृत्वं शयितादौ ब्राह्मणे शिष्टत्वेनाऽभिमते अव्याप्तं अव्याप्तिदोषग्रस्तम्, शयन-मूर्च्छाऽऽदिकाले पूरीतद्बहिर्देशावच्छिन्नत्वङ्मनः संयोगस्य ज्ञानसामान्यकारणीभूतस्य विरहतया तदानीं तन्मते ज्ञानमात्रस्यैव विरहेण वेदप्रामाण्याऽवगाहिबोधाऽभावात् । एतदेव भावयति- अयं भाव इत्यादिना। आत्मनो नित्यत्वेन तस्याऽपि = बौद्धस्याऽपि जन्मान्तरे अतीताऽनागताऽन्यतरभवे वेदप्रामाण्याभ्युपगमध्रौव्यात् = स्वारसिकवेदप्रामाण्यमनननियमाद् इदानीमपि तत्र शिष्टत्वाऽतिव्याप्तिरपराकार्या सुरगुरुणाऽपि । इत्थञ्च लक्षणगौरवे स्वीकृतेऽप्यतिव्याप्तितादवस्थ्यात् ' भक्षितेऽपि लशुने न शान्तो व्याधिः' इति न्यायापातः 1
१०३६
=
=
=
1
=
अन्त्ये च = 'सर्वदा स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं शिष्टलक्षणमिति विकल्पे तु ब्राह्मणे शिष्टत्वस्य अव्याप्तिः, जन्मान्तरे तस्याऽपि बौद्धादिधर्माङ्गीकारे वेदप्रामाण्याऽभ्युपगमविरहात् । न चैहभविकं सार्वदिकं स्वारसिकं वेदप्रामाण्यमन्तृत्वमेव शिष्टलक्षणमिति वक्तव्यम्, इह भवेऽपि शयनादिदशायां = शयनમનાવવા બ્રાહ્મણો ભેગા થઈને તેની માર-પીટ-ધોલાઈ કરે તો અનિચ્છાએ પણ બૌદ્ધ વેદ પ્રમાણ છે’ આવો સ્વીકાર કરશે. તેથી વેદપ્રામાણ્યમન્ત્ત્વ બૌદ્ધમાં પણ રહી જશે. મતલબ કે વેદવાદી બ્રાહ્મણોને બૌદ્ધમાં શિષ્ટત્વ માન્ય ન હોવા છતાં પણ પ્રસ્તુત બૌદ્ધમાં શિષ્ટ પુરુષના લક્ષણની અતિવ્યાપ્તિ આવશે. આ અતિવ્યાપ્તિ દોષનું વારણ કરવા માટે વેદવાદી બ્રાહ્મણો એવી દલીલ કરી શકે છે કે → બ્રાહ્મણોએ મારપીટ કરેલા બૌદ્ધ દ્વારા વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કરાયેલ છે તે જબરદસ્તીથી કરેલ છે, પોતાની ઈચ્છાથી નહીં. અમે તો સ્વેચ્છાથી વેદપ્રામાણ્યના સ્વીકારને શિષ્ટલક્ષણ માનીએ છીએ. માટે પ્રસ્તુત બૌદ્ધમાં શિષ્ટલક્ષણની અતિવ્યાપ્તિ નહિ આવે.
પરંતુ આમ કરવું વેદવાદી બ્રાહ્મણો માટે વ્યાજબી નથી. કારણ કે આમ કરવામાં તો બકરું કાઢતાં ઊંટ પેઠું' જેવી દુર્દશા થશે. તે આ રીતે- સ્વારસિક વેદપ્રામાણ્યમંતૃત્વ કયારેક હોય તો તે શિષ્ટ પુરુષ કહેવાય કે કાયમ હોય તો ? આ બે વિકલ્પ પ્રસ્તુતમાં ઉપસ્થિત થાય છે. જો વેદવાદી બ્રાહ્મણો પ્રથમ વિકલ્પ સ્વીકારે તો ફરીથી બૌદ્ધમાં અતિવ્યાપ્તિ આવશે જ. કારણ કે બૌદ્ધ પણ ભવાન્તરમાં વેદપ્રામાણ્યવાદી બ્રાહ્મણ થઈ શકે છે. તે ભવમાં તે ચોક્કસ વેદને પ્રમાણભૂત માનશે જ. આથી વર્તમાન ભવના બૌદ્ધે પણ ભવાન્તરની અપેક્ષાએ વેદમાં પ્રામાણ્યનો સ્વેચ્છાથી સ્વીકાર કર્યો જ ગણાય. તેથી ગમે ત્યારે સ્વેચ્છાથી વેદને પ્રમાણ માને તેને શિષ્ટ પુરુષ માનવામાં બૌદ્ધને પણ ઉપરોક્ત રીતે શિષ્ટ માનવો પડશે. આમ અતિવ્યાપ્તિ દોષ લક્ષણમાં ગૌરવ કરવા છતાં ઊભો ને ઊભો જ છે.
તથા બીજો વિકલ્પ માન્ય કરવામાં આવે કે ‘કાયમ વેદને સ્વેચ્છાથી પ્રમાણરૂપે માને તે શિષ્ટ' તો વેદવાદી બ્રાહ્મણ સૂતો હશે ત્યારે શિષ્ટ પુરુષના લક્ષણની તેમાં અવ્યાપ્તિ આવશે. કારણ કે નિદ્રામાં
१. हस्तादर्शे ' .. प्रामाणम...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे '...भ्युपगम्यध्रौ..' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे 'अन्ते' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org