________________
• તીર્થજર-ગળધરવવસાધનોવોતનમ્ •
१०२९
=
तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः । तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ।।१४।। तत्तदिति । तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमाऽतिशायिधर्मकथाऽविसंवादिनिमित्तादिलक्षणस्य योगेन व्यापारेण' (=तत्तत्कल्याणयोगेन) कुर्वन् विदधानः सत्त्वार्थमेव मोक्षનીનાઽધાન વિરૂપ, ન ત્વાત્મરિષિ, = २वरबोधिमान् तीर्थकृत्त्वं अवाप्नोति लभते परं = प्रकृष्टं कल्याणसाधनं भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षया सद्द्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत उक्तं- “ चिन्तयत्येवमेवैतत्स्वजनादिगतं तु यः । तथाऽ
=
,
4.
=
=
ग्रन्थकारः स्वयमत्रैव योगबिन्दुमनुसृत्याह - ' तत्तदि ति ( यो . बि . २८८ ) । योगबिन्दुवृत्त्यनुसारेण व्याख्यानयति- ‘तस्य तस्येत्यादि । परिशुद्धप्रवचनाऽधिगमः प्रथमप्रवचनप्रभावकाऽन्तर्भूतः, अतिशायिधर्मकथा द्वितीयप्रवचनप्रभावकाऽन्तः प्रविष्टा, अविसंवादिनिमित्तं चतुर्थप्रवचनप्रभावकाऽन्तर्गतं आदिपदेन तपः प्रमुखग्रहणम् । सत्त्वार्थमेव = भव्यप्राणिकल्याणमेव मोक्षबीजाधानादिरूपम् । अनेनाऽनुपकृतपरोपकारपरायणत्वमावेदितम्। यथोक्तं ललितविस्तरायां आकालं एते परार्थव्यसनिनः ← ( ल. वि. पुरुषोत्तमपद, पृ. २४) इति । प्रकृतव्यवच्छेद्यमाह न तु आत्मम्भरिः = स्वार्थलोलुपः अपि ।
गणधरपदसाधने योगबिन्दुसंवादमाह - 'चिन्तयती 'ति । तद्वृत्तिस्त्वेवम् चिन्तयति एवमेव ધનુર્ધારીના ધનુષ્યમાંથી બાણ છૂટે તે વખતે જ બાણ જુદા-જુદા પ્રકારના બની જાય છે. તેથી જ એકી સાથે છૂટેલા તે બાણોમાંથી કોઈ બાણ અડધો કીલોમીટર દૂર જાય છે, કોઈ ૧ કીલોમીટર દૂર જાય છે, કોઈ બાણ લક્ષ્યને વિંધે છે, કોઈ બાણ લક્ષ્યને વિંધતું નથી... આ કાર્યભેદ જ સિદ્ધ કરે છે કે દરેક બાણ જુદાજુદા પ્રકારે જ છૂટેલા હતા. તે બાણોનું તાત્ત્વિક સ્વરૂપ જુદા-જુદા પ્રકારનું માનવામાં આવે તો જ કાર્યભેદ સંગત થઈ શકે.
=
આ જ રીતે તીર્થંકરોનું તથાભવ્યત્વ અને સામાન્ય ભવ્ય જીવોનું તથાભવ્યત્વ જુદું જ માનવું પડે. તીર્થંકરોનું તથાભવ્યત્વ એવું છે કે તેનાથી નિષ્પન્ન થનાર સમ્યગ્દર્શન બીજા જીવોના સમ્યગ્દર્શન કરતાં જુદા જ પ્રકારનું હોય છે. માટે જ તીર્થંકરોના સમ્યગ્દર્શનને વરબોધિ કહેવામાં આવે છે. બીજા જીવોના સમકિતને માત્ર બોધિ કહેવામાં આવે છે. બીજા જીવોના સમકિતમાં ન રહે અને તીર્થંકરના સમતિમાં રહે એવી વિશિષ્ટ યોગ્યતા જ તીર્થંકરપદવીની પ્રાપ્તિમાં જવાબદાર છે. (૧૫/૧૩) * તીર્થં-ગણધર-સામાન્યવલી થનારની ઓળખાણ
ગાથાર્થ :- તે તે કલ્યાણના યોગે પરોપકારને જ કરનાર વરબોધિસંપન્ન જીવ શ્રેષ્ઠ કલ્યાણનું સાધન એવું તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. (૧૫/૧૪)
ટીકાર્થ :- પરિશુદ્ધ આગમબોધ, સાતિશય ધર્મકથા, અમોધ નિમિત્ત વગેરે અલગ-અલગ કલ્યાણની પ્રવૃત્તિ દ્વારા મોક્ષના બીજની વાવણી વગેરે સ્વરૂપ પરોપકારને જ કરતા જીવ તીર્થંકર પદ મેળવે છે. તીર્થંકર થનાર જીવ સ્વાર્થી નથી હોતા. તીર્થંકર થનાર જીવની પાસે વરબોધિ હોય છે. તેના પ્રતાપે તેને જે તીર્થંકર પદવી મળે છે તે ભવ્ય જીવોના શુભ પ્રયોજનનું સર્વોત્કૃષ્ટ સાધન છે. જે સદ્બોધિવાળો ભવ્યાત્મા પોતાના સ્વજનાદિને ભવસાગરમાંથી તારવાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરે તે ગણધરપદનું સાધન થાય છે. કારણ કે યોગબિંદુ ગ્રન્થમાં જણાવેલ છે. → “આ જ રીતે જે તથાવિધ પ્રવૃત્તિથી સ્વજનાદિ
૨. હસ્તાવશે ‘વ્યાપારસ્વ’ કૃત્યશુદ્ધ: પાઠ: । ર્. મુદ્રિતપ્રતો ‘સોધિમાન્’ રૂતિ વાઝાન્તરમ્ । રૂ. મુદ્રિતપ્રતો ‘..ર્ષાયા’ કૃતિ પાઠઃ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org