________________
१०२०
• सम्यक्त्वात्पतितस्याऽन्तर्मुहूर्त्तकाले मरणाभावः • द्वात्रिंशिका-१५/१० सैद्धान्तिकानां मतमेतत् । कार्मग्रन्थिकाः पुनरस्य मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति, तेषामपि मते तथाविधरसाऽभावात्तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिरिति ध्येयम् ।।९।। एवं च यत्परैरुक्तं बोधिसत्त्वस्य लक्षणम् । विचार्यमाणं सन्नीत्या तदप्यत्रोपपद्यते ॥१०॥ कार्मग्रन्थिकाः = कर्मग्रन्थानुसारिणः पुनः अस्य = भिन्नग्रन्थेः मिथ्यात्वप्राप्तौ उत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति । यथोक्तं श्रीमलयगिरिसूरिभिः कर्मप्रकृतिवृत्ती मिथ्यात्वस्योत्कृष्टस्थितिसक्रमाऽधिकारे → दर्शनमोहनीयत्रितयसत्कर्मा मिथ्यादृष्टिरुत्कृष्टे सङ्क्लेशे वर्तमानो मिथ्यात्वस्योत्कृष्टां स्थिति बद्ध्वा ततोऽन्तर्मुहूर्त्तमात्रानन्तरं मिथ्यात्वात् प्रतिपत्य विशुद्धिमासादयन् सम्यक्त्वं प्रतिपद्यते । ततो मिथ्यात्वस्योत्कृष्टां स्थिति सप्ततिसागरोपमकोटीकोटीप्रमाणामन्तर्मुहूर्त्तानां सम्यक्त्वे सम्यग्मिथ्यात्वे च सङ्क्रमयति 6 (क.प्र.वृ.२/३०-पृ.८६)। तदुक्तं शतकवृत्तौ देवेन्द्रसूरिभिः → भिन्नग्रन्थिकस्य मिथ्यादृष्टेरप्युत्कृष्टः स्थितिबन्धः प्रतिषिध्यते तत् सैद्धान्तिकमतमेव । कार्मग्रन्थिकाभिप्रायतस्तु भिन्नग्रन्थिभिर्मिथ्यात्वस्योत्कृष्टाऽपि स्थितिर्बध्यते, केवलं तथाविधतीव्रानुभागयुक्ताऽसौ न भवति - (श.४८ वृ.) इति तेषां कार्मग्रन्थिकानां अपि मते तथाविधरसाऽभावात् = उत्कृष्टरसबन्धविरहात् तस्य भिन्नग्रन्थेमिथ्यादृष्टेः अभिन्नग्रन्थ्यपेक्षया शोभनपरिणामत्वे न काचित् विप्रतिपत्तिरिति ध्येयम् ।
दिगम्बरमते सम्यक्त्वात् पतितोऽन्तर्मुहूर्त्तकालमध्ये मरणं नाऽऽसादयति, तदुक्तं दिगम्बरीयपञ्चसङ्गहवृत्ती सुमतिकीर्तिसूरिणा → यः सम्यक्त्वात् पतितो मिथ्यात्वं प्राप्तः तस्याऽनन्तानुबन्धिनां आवलिकामात्रकालं उदयो नास्ति, अन्तर्मुहूर्त्तकाले मरणमपि नाऽस्ति (दि.पं.सं.अधि.१/१०४ वृत्ति. पृ.११७) इति । अस्माकं श्वेताम्बराणामप्येतत् सम्मतं इत्यवधेयमनेकविधमताऽवधारणकुशलैः ।।१५/९।।
જ્યારે કાર્મગ્રંથિક આચાર્ય ભગવંતોનો અભિપ્રાય એવો છે કે સમકિતી જીવ ફરીથી મિથ્યાત્વ પામે ત્યારે ૭૦ કોટાકોટિસાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે. પરંતુ કાર્મગ્રંથિક આચાર્યોના મત મુજબ પણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થવા છતાં ઉત્કૃષ્ટ રસબંધ સમકિતભ્રષ્ટ જીવ કયારેય પણ કરી શકતો નથી. માટે કાર્મગ્રન્થિક મત મુજબ પણ, સમ્યગ્દર્શનથી પતિત થયેલ જીવના પરિણામ અભિન્નગ્રંથિવાળા અનાદિકાલીન મિથ્યાદષ્ટિ જીવના પરિણામની અપેક્ષાએ સારા હોય છે. આ બાબતમાં તો કોઈ વિવાદ छ ४ नलि. मा वात ध्यानमा रावी. (१५/)
વિશેષાર્થ:-કર્મબંધનો મુખ્ય આધાર જીવના અધ્યવસાય છે. બાહ્ય દષ્ટિએ અભવ્ય-દૂરભવ્યાદિ જીવોની પ્રવૃત્તિ જેવી જ આરંભ-પરિગ્રહાદિ પ્રવૃત્તિ સમક્તિભ્રષ્ટ જીવની જણાય છતાં સમક્તિભ્રષ્ટ જીવ ૭૦ કોટાકોટીસાગરોપમ પ્રમાણ કર્મસ્થિતિનો બંધ કરતો નથી. આ વાત એમ સૂચવે છે કે અનાદિકાલીન મિથ્યાષ્ટિ કરતાં તેના પરિણામ સારા હોય છે. સૈદ્ધાત્તિક આચાર્યોના મતે સમક્તિપતિત જીવ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કે ઉત્કૃષ્ટ રસબંધ કરતો નથી. જ્યારે કાર્મપ્રન્થિક મતે સમક્તિભ્રષ્ટ જીવ મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી શકે છે પણ ઉત્કૃષ્ટ રસબંધ કરી શક્તો નથી. આમ કાર્મગ્રંથિક મત મુજબ પણ ઉત્કૃષ્ટ રસબંધ કરાવે તેવા સંક્લિષ્ટ પરિણામ સમક્તિપતિત જીવને નથી જ હોતા. આમ આગમિક મત કે કાર્મપ્રન્થિક મત- બન્ને મુજબ અનાદિકાલીન મિશ્રાદષ્ટિ જીવ કરતાં સમકિતપતિત જીવના પરિણામ સારા હોય છે. આવું નિર્વિવાદ સિદ્ધ થાય છે. (૧૫૯).
ગાથાર્થ - આ રીતે અન્ય દર્શનકારોએ બોધિસત્ત્વનું જે લક્ષણ કહેલ છે તે સારી રીતે વિચારવામાં આવે તો સમકિતી જીવમાં સંગત થઈ શકે છે. (૧૫/૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org