________________
द्वात्रिाशकार
१०१०
• सम्यग्दर्शनोत्तरं सम्यग्ज्ञानाधिकारिता • द्वात्रिंशिका-१५/४ यथा मनो धावति = श्रोतुमनुपरतेच्छं भवति तथा विशेषदर्शिनः सतः' प्राप्तपूर्वेषु अर्थेषु = धन-कुटुम्बादिषु न धावति विशेषदर्शनेनाऽपूर्वत्वभ्रमस्य दोषस्य चोच्छेदात् ।।३।। धर्मरागोऽधिको भावाद् भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथापि स्यात्कर्मणो बलवत्तया ॥४॥ यणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूयं । जर-मरणवाहिहरणं, खयकरणं सव्वदुक्खाणं ।। - (द.प्रा. १७) इति दर्शनप्राभृतवचनतो विशेषदर्शिनः = वीतरागवचनश्रवणे विस्मिताऽऽनन-विकस्वरनयन-विचकितहृदयादिप्रयोजकं यदपूर्वभेषजत्वादिप्रकारकं भगवद्वाक्यविशेष्यकं विशेषदर्शनं तद्युक्तस्य सतः । एतावताऽस्याऽऽसन्नमुक्तिगामित्वमावेदितम्, → जिणवयणे अणुरत्ता जिणवयणं जे करेंति भावेण । अमला असंकिलिट्ठा ते होंति परित्तसंसारी ।। 6 (उत्त. ३६/२६०) इति उत्तराध्ययनसूत्रोक्तिप्रामाण्यात् । विशेषदर्शनेन = तुच्छत्व-स्वल्पकालीनत्वाऽनन्तकालपरिभुक्तत्वाऽनर्थदायित्व-विभावदशापोषकत्व-भवभ्रमणकारित्व-हेयत्वादिविशेषविज्ञानेन अपूर्वत्वभ्रमस्य दोषस्य च काञ्चन-कलत्र-कायादिगोचराऽऽकर्षणाऽऽक्षेपकतीव्रतमविषयतृष्णादिलक्षणस्य उच्छेदात् = विलयात् सांसारिकसुखे तत्साधनभूतेषु च काञ्चन-कलत्रकायादिषु तल्लाभोपायश्रवणाऽवसरे विशेषदर्शिनः सम्यग्दृशो मनो न तथा धावतीत्यन्वयः । सांसारिकसुखलाभोपायश्रवणरसाऽधिकतयाऽस्य जिनागमशुश्रूषायाः क्षायोपशमिकत्वं यथास्थानमहत्त्वप्रस्थापकत्वञ्च सिध्यति । ___एतावता सम्यग्दर्शनोत्तरमेव परमशुश्रूषाप्रभावेन सम्यग्ज्ञानाधिकारित्वमुपदर्शितम् । तदुक्तं मरणसमाधिप्रकीर्णके अपि → नाणं सुसिक्खियव् नरेण लभ्रूण दुल्लहं बोहिं - (म.स.प्र.१३९) इति । ततश्चाऽलब्धसम्यग्दर्शनेन ज्ञानादप्यधिको यत्नः सम्यग्दर्शनोपलब्धय एव कार्य इति विभावनीयमतिસમકિતીનું મન જરાય ખટકતું નથી. જ્યારે પૂર્વે પ્રાપ્ત થયેલ ધન, કુટુંબ વગેરે વિષયોમાં તેનું મન તે રીતે દોડતું નથી. કારણ કે તેને “જિનાગમ મહાન છે, પરલોકમાં સાથ આપનાર છે, પરમકલ્યાણકારી છે, સ્વભાવદશાપોષક છે. જ્યારે ધન તો તુચ્છ છે, અલ્પકાલીન છે, અનર્થદાયી છે અને વિભાવદશાપોષક છે' આ પ્રમાણે જિનાગમ અને ધનાદિમાં તફાવત જણાવાથી ધનાદિમાં અપૂર્વત્વનો ભ્રમ અને ધનાદિમાં सतत यी राणे तेवो घोष २वाना थयेट होय छे. (१५/3)
વિશેષાર્થ :- અનાદિ કાળથી ભટક્તાં ભટકતાં જિનાગમ સાંભળવાનું કયારેય મળેલ જ નથી. તેનું પરિણામ વર્તમાન ભવભ્રમણ છે. સારી રીતે, સાચા અર્થમાં જિનવાણીને દિલથી સાંભળી હોય, હૃદયમાં ઉતારી હોય તો આ રખડપટ્ટી બંધ થયા વિના ના રહે. આથી સંસારના ઉચ્છેદ માટે તે સતત જિનાગમ સાંભળવા ઝંખે છે. ધન, કુટુંબ, દુકાન વગેરે તો અનંત વાર મળેલ છે. તેની આસક્તિ જીવે બહુ વાર પોષેલ છે. તેના પરિણામે તો અનાદિકાળથી અખંડપણે સંસાર ચાલી રહેલ છે. રાખના પડીકા જેવા સંસારમાં કે સંસારસાધનમાં કાંઈ માલ નથી. આવું હૃદયથી સમજાઈ જવાના લીધે સમકિતીને સાંસારિક સુખના સાધનોને સાંભળવાની, સંભાળવાની, સંભારવાની તીવ્રતમ ઈચ્છા થઈ શકતી નથી. (૧૫/૩)
જ ધર્મરાગની ઓળખાણ છે ગાથાર્થ :- ભોગીને સ્ત્રી આદિનો જે રાગ હોય તે કરતાં વધુ રાગ સમકિતીને ભાવથી ચારિત્રધર્મ १. हस्तादर्श 'सप्तितः' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org