________________
१०- योगलक्षण द्वात्रिंशिका
દશમી બત્રીસીની પ્રસાદી
लोकचित्ताऽऽवर्जननिमित्तं कीर्तिस्पृहादिमालिन्यवता अन्तरात्मना યિતે સક્રિયા સાજોપત્તિ: ||૧૦/૬/૬૬૧।। કીર્તિની સ્પૃહા વગેરેથી મિલન બનેલા મન દ્વારા લોકોના મનને પોતાના તરફ ખેંચવાના ઉદ્દેશથી જે શિષ્ટાચાર પાલનરૂપ ક્રિયા થાય તેને લોકપંક્તિ કહેવાય છે.
धर्मार्थं सा शुभायाऽपि धर्मस्तु न तदर्थिनः । ।१०/८/६९२ ।। ધર્મ ખાતર લોકપંક્તિ સારા માટે બને.
પણ લોકપંક્તિ ખાતર ધર્મ સારા માટે ન થાય.
Jain Education International
प्रणिधानादीनां क्रियाशुद्धिहेतुत्वात् ||१०/९/६९४ ।। પ્રણિધાન વગેરે ક્રિયાશુદ્ધિના હેતુ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org