________________
ज्ञानक्रियातपोयुक्ताः सद्भावं कथयन्ति यत् ।
जगज्जीवहितं सेयं कथा धीरैरुदाहृता । । ९/२३/६६७।।
જ્ઞાન, ક્રિયા અને તપથી યુક્ત એવા ધર્મદર્શકો જગતના જીવોને હિતકારી એવી જે તાત્ત્વિક વાત કરે તે ધીર પુરુષો વડે કથા કહેવાય છે.
यः संयतः कषायादिवशग: ब्रूते सा विकथा मता, તવિધરિાનિવધનત્વાત્ ।।૬/૨૪/૬૬૮૫
કષાય, વિષય વગેરેને પરવશ થયેલ એવા પ્રમાદી સાધુ જે કંઈ બોલે તે વિકથા મનાયેલ છે, કારણ કે વિકથાજન્ય પરિણામનું તે કથા કારણ બને છે.
વિમન્યવિનો યુત્તા થાયાધારિતા ૫/૬/૩૦/૬૭૬।। વિષયવિભાગ કરીને બોલનાર ઉપદેશક ઉપદેશ દેવાના યોગ્ય અધિકારી છે.
विधिना कथयन् धर्मं हीनोऽपि श्रुतदीपनात् ।
वरं न तु क्रियास्थोऽपि मूढो धर्माऽध्वतस्करः ||९ / ३१ / ६७७ ।। આચારમાં હીન હોવા છતાં વિધિપૂર્વક ધર્મને કહેનારા દેશક સારા, કારણ કે તે શ્રુતની = પ્રવચનની પ્રભાવના કરે છે. પરંતુ ક્રિયામાર્ગમાં રહેવા છતાં જે મૂઢ હોય અને ધર્મમાર્ગને / મોક્ષમાર્ગને લૂંટનાર હોય તે સારો નહિં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org