________________
. विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्यम •
९१७ तर्हि तत एवाऽद्वेषस्योपक्षयः (=अद्वेषोपक्षयः), विशेषणेनैव कार्यसिद्धौ विशेष्यवैयर्थ्यात् । इत्थं च "मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा तद्धेतुत्वम्” (योगबिन्दुवृत्ति-१५९) इति वचनव्याघात इति भावः ।।१८॥ उत्कटानुत्कटत्वाभ्यां प्रतियोगिकृतोऽस्त्वयम् । नैवं सत्यामुपेक्षायां द्वेषमात्रवियोगतः ।।१९।। ___ उत्कटेति । अभव्यानां मुक्तौ उत्कटद्वेषाऽभावेऽप्यनुत्कटद्वेषो भविष्यति । अन्येषां तु द्वेषमात्रा___अत्र पूर्वपक्षी उत्तरयति- तर्हि = मनाग्मुक्तिरागविशिष्टमुक्त्यद्वेषस्यैव तद्धेतुतानियामकत्वाऽङ्गीकारे, तत एव = मनाग्मुक्तिरागत एव अद्वेषस्य = मुक्त्यद्वेषस्य उपक्षयः = उपक्षीणता = उपहतसामर्थ्यता = व्यर्थता = निष्फलता = अकिञ्चित्करता = कृतकृत्यता = चरितार्थता = तद्रेत्वनुष्ठानं प्रत्यन्यथासिद्धत्वमिति यावत्, विशेषणेनैव = मनाग्मुक्तिरागेणैव कार्यसिद्धौ = तद्धेतुत्वोपपत्तौ सत्यां विशेष्यवैयर्थ्यात् = मुक्त्यद्वेषस्य नैरर्थक्यात् । इत्थञ्च = तहेतुनामकमनुष्ठानं प्रति मुक्त्यद्वेषस्य वैयर्थ्यप्राप्तिप्रकारेण हि “मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा तद्धेतुत्वम्” (यो.वि.१५९ वृ.) इति वचनव्याघातः = योगबिन्दुवृत्तिकृदुक्तिविरोधप्रसङ्ग इति भावः ।।१३/१८।।
अत्रैव आक्षेप-परिहारान्तरौ पूर्वपक्षी दर्शयति- “उत्कटे'ति । तद्धेतुत्वप्रयोजकीभूताभावप्रतियोगिकोटावुत्कटत्वं न निविशति विशेषणविधया । अभव्याद्यनुष्ठानविशेषे तु मुक्तिगोचरोत्कटद्वेष एव द्रव्यश्रामण्यावस्थायां नाऽस्ति, न त्वनुत्कटद्वेषोऽपि, यतः अभव्यानां द्रव्यश्रामण्यदशायां मुक्तौ उत्कटद्वेषाऽभावेऽपि अनुत्कटद्वेषो भविष्यति । अन्येषां तु = चरमावर्तवर्तिनामादिधार्मिकाणान्तु मुक्तौ द्वेषमात्राહેતુ કહેશો (=ઈષમુક્તિરાગવિશિષ્ટ મુક્તિઅષને તદૂધેતુઅનુષ્ઠાનનો હેતુ માનવામાં આવે, તો કાંઈક મુક્તિરાગથી જ મુક્તિદ્વેષ તહેતુઅનુષ્ઠાન પ્રત્યે અન્યથાસિદ્ધ થઈ જશે. કેમ કે વિશેષણ દ્વારા જ आर्य सिद्ध 28 °४] डोय तो विशेष्य व्यर्थ = निष्६५ = निर3 = मयि७२ = यरितार्थ = અન્યથાસિદ્ધ સાબિત થાય. આ રીતે “મુક્તિઅદ્વેષથી કે કાંઈક મુક્તિરાગથી તહેતુઅનુષ્ઠાન સંપન્ન થાય छ'- मायूं क्यन व्याधात पाभे छे. साधू शं.15२तात्पर्य छे. (१७/१८)
વિશેષાર્થ :- જો મુક્તિષ વિવિધ પ્રકારનો હોય તો એમ કહી શકાય કે “અભવ્ય જીવ નવમા રૈવેયકે જવા માટે જે દ્રવ્ય ચારિત્ર પાળે છે તે અવસરે જે મુક્તિઅદ્વેષ ગુણ છે તેના કરતાં વિલક્ષણ પ્રકારનો જ મુક્તિઅદ્વેષ તહેતુ અનુષ્ઠાનનો પ્રયોજક છે. માટે અભવ્ય, દૂરભવ્ય વગેરેની આરાધનાને તદ્હેતુ અનુષ્ઠાન સ્વરૂપ માનવાની સમસ્યા ઉપસ્થિત નહિ થાય.” પરંતુ આમ કહી શકાય તેમ નથી. કારણ કે મુક્તિઅદ્વેષ = મુક્તિવિષયક દ્વેષનો અભાવ. અભાવના સ્વરૂપમાં તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરે બદલે તો પણ કોઈ ફેરફાર થતો નથી - આ વાત ૧૨ મી બત્રીસીના છેલ્લા શ્લોકમાં જણાવેલ જ छ. पाहीनी शं२नी पात तो अर्थमा स्पष्ट ४३८ ०४ छे. (१७/१८)
ગાથાર્થ :- “પ્રતિયોગીની ઉત્કટતા અને અનુત્કટતા દ્વારા મુક્તિઅષમાં તફાવત પડી શકે'- એમ ન કહેવું. કારણ કે ઉપેક્ષા હોય તો તમામ પ્રકારનો દ્વેષ રવાના થાય છે. (૧૩/૧૯)
ટીકાર્થ:- પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં એવી દલીલ કરવામાં આવેલ છે કે કે નવમા સૈવેયકમાં જવા માટે ચારિત્ર પાળનારા અભવ્ય જીવોને મોક્ષને વિષે ઉત્કટ દ્વેષ ન હોવા છતાં પણ અનુકટ દ્વેષ હોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org