________________
९१२
• अमृतानुष्ठानलक्षणानि •
द्वात्रिंशिका-१३/१४ __तदुक्तं- "जिनोदितमिति' त्वाहुर्भावसारमदः पुनः । संवेगगर्भमत्यन्तममृतं मुनिपुङ्गवाः ।।" (यो.बि.१६०) ।।१३।। चरमे पुद्गलाऽऽवर्ते तदेवं कर्तृभेदतः । सिद्धमन्यादृशं सर्वं गुरुदेवादिपूजनम् ।।१४।।
चरम इति । निगमनं स्पष्टम ।।१४।। सहजो भावधर्मो हि शुद्धश्चन्दनगन्धवत् । एतद्गर्भमनुष्ठानममृतं सम्प्रचक्षते ।। जैनीमाज्ञां पुरस्कृत्य प्रवृत्तं चित्तशुद्धितः । संवेगगर्भमत्यन्तममृतं तद्विदो विदुः ।। शास्त्रार्थाऽऽलोचनं सम्यक् प्रणिधानं च कर्मणि । कालाद्यङ्गाऽविपर्यासोऽमृताऽनुष्ठानलक्षणम् ।।
6 (अ.सा.१०/२५-२६-२७) इति । प्रकृते योगबिन्दुसंवादमाह- "जिनोदितमिति । तद्वृत्तिस्त्वेवम् → जिनोदितं = जिननिरूपितं इति तु अनेनैवाऽभिप्रायेण विधीयमानं आहुः = ब्रुवते भावसारं = शुद्धश्रद्धाप्रधानं अदः = अनुष्ठानं पुनः = तथा संवेगगर्भ = अन्तःप्रवेशितनिर्वाणाऽभिलाषं अत्यन्तं अतीव अमृतं = अमरणहेतुत्वात् अमृतसंज्ञं मुनिपुङ्गवाः = गौतमादिमहामुनयः (यो.बि.१६० वृ.) इति ।।१३/१३।।
अथ प्रस्तुतमेवाऽधिकृत्याह- 'चरम' इति । अष्टमश्लोकप्रस्ताविताऽर्थस्य इह निगमनं = उपसंहरणं स्पष्टम् । तथाहि- चरमे = पश्चिमे पुद्गलावर्ते = पुद्गलानां परावर्ते तत् = तस्मात् कारणात् एवं = अनुष्ठानपञ्चविधत्वसिद्धिप्रकारेण कर्तृभेदतः = अनुष्ठातृविशेषतः तदविनाभाविभावभेदतश्च सिद्धं = युक्तिप्रतिष्ठितं अन्यादृशं = मुक्त्यद्वेषादे: पूर्वपुद्गलपरावर्तकालभाविनो गुरुदेवादिपूजनाद्विलक्षणं सर्वं गुरुदेवादिपूजनं व्याख्यातस्वरूपम् । यथोक्तं योगबिन्दौ → एवञ्च कर्तृभेदेन चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्ते गुरुदेवादिपूजनम् ।। - (यो.बि.१६१) इति ।।१३/१४ ।।
યોગબિંદુ ગ્રંથમાં જણાવેલ છે કે – “મારા ભગવાને આમ જણાવેલ છે આ ભાવ-શ્રદ્ધા જેમાં મુખ્ય બને તે રીતે અત્યંત સંવેગગર્ભિત થતી આરાધનાને મહામુનિઓ અમૃત અનુષ્ઠાન કહે છે. ૯ (१७/१७)
ગાથાર્થ :- તેથી છેલ્લા પુલાવર્તમાં આ રીતે કર્તા બદલાઈ જવાથી તમામ ગુરુપૂજન વગેરે पूर्वसेवा असा ॥२नी ४ होय छ - मेम सिद्ध थाय छे. (१३/१४)
ટીકાર્ય - આઠમા શ્લોકથી પ્રારંભેલી વાતનો ઉપસંહાર પ્રસ્તુત ૧૪ મી ગાથામાં કરવામાં આવેલ छ ते स्पष्ट छ. (१३/१४)
વિશેષાર્થ - કર્તા બદલાઈ જવાની જે વાત અહીં જણાવી છે તે કર્તાના ભાવ બદલાઈ જવાની સૂચક છે. અચરમાવર્તકાળમાં આરાધના કરનારના ભાવ કરતાં ચરમાવર્ત કાળમાં આરાધના કરનારના ભાવ બદલાઈ જાય છે. માટે અચરમાવર્તી જીવે કરેલ પૂર્વસેવા કરતાં ગરમાવર્તી જીવની પૂર્વસેવા પણ બદલાઈ જાય છે. તેથી તેનું ફળ પણ બદલાઈ જાય છે. અભવ્ય જીવ કરતાં ચરમાવર્તી ભવ્ય જીવની આરાધના વિલક્ષણ પ્રકારની હોવાના લીધે જ ચરમાવર્તી જીવને આરાધનાના ફળ તરીકે પરંપરાએ मोक्ष मणे छ, समव्य अपने नलि. (१३/१४) १. हस्तादर्श '...दितेमिति' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org