________________
९१०
• अननुष्ठानलक्षणानि .
द्वात्रिंशिका-१३/१३ सम्मोहादननुष्ठानं सदनुष्ठानरागतः । तद्धेतुरमृतं तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ।।१३।।
सम्मोहादिति । संमोहात् सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायात् अननुष्ठानं उच्यते, अनुष्ठानमेव न भवतीति कृत्वा ।
शेपाऽनुष्ठानत्रितयमेकेनैव श्लोकेन निरूपयति- 'सम्मोहादिति । सन्निपातोपहतस्येव सम्मूर्छनजतुल्यप्रवृत्तिकस्य क्वचिदप्यप्रणिहितमनसः पुंसः सर्वतोऽनध्यवसायात् = सूत्रार्थतदुभयमुद्राद्यनुपयोगात् विधीयमानं अननुष्ठानं उच्यते । परेषामपि सम्मतमिदम् । अत एव कात्यायनोपनिषदि → विदित्वा यो धारयति स सर्वकर्माऽर्हो भवति + (कात्या.१०) इत्युक्तम् । स्वतन्त्रानुसारेण तु योगबिन्दौ → अनाभोगवतश्चैतदननुष्ठानमुच्यते । सम्प्रमुग्धं मनोऽस्येति ततश्चैतद्यथोदितम् ।। 6 (यो.बि.१५८) इति व्याख्यातम् । ओघसंज्ञादिप्रयुक्तमेतदवगन्तव्यम् । प्रकृतार्थोपयोगिनः श्लोका अध्यात्मसारगताः →
प्रणिधानाद्यभावेन, काऽनध्यवसायिनः । समूर्छिम प्रवृत्त्याभमननुप्ठानमुच्यते ।।
ओघसंज्ञाऽत्र सामान्यज्ञानरूपा निबन्धनम् । लोकसंज्ञा च निर्दोषसूत्रमार्गाऽनपेक्षिणी ।। न लोकं नाऽपि सूत्रं नो, गुरुवाचमपेक्षते । अनध्यवसितं किञ्चित् कुरुते चौघसंज्ञया ।। शुद्धस्याऽन्वेषणे तीर्थोच्छेदः स्यादिति वादिनाम् । लोकाचारादरश्रद्धा, लोकसंज्ञेति गीयते ।। शिक्षिताऽऽदिपदोपेतमप्यावश्यकमुच्यते । द्रव्यतो भावनिर्मुक्तमशुद्धस्य तु का कथा ।।
तीर्थोच्छेदभिया हन्ताऽविशुद्धस्यैव चाऽदरे । सूत्रक्रियाविलोपः स्याद् गतानुगतिकत्वतः ।। धर्मोद्यतेन कर्त्तव्यं, कृतं बहुभिरेव चेत् । तदा मिथ्यादृशां धर्मो, न त्याज्य: स्यात्कदाचन ।। तस्माद् गतानुगत्या यत्क्रियते सूत्रवर्जितम् । ओघतो लोकतो वा, तदननुष्ठानमेव हि ।।
વિશેષાર્થ :- આ લોકની સ્પૃહાથી થતી આરાધના વિષઅનુષ્ઠાન થાય. પરલોકની સ્પૃહાથી થતી આરાધના ગરઅનુષ્ઠાન બને. પણ આ લોક અને પરલોક બન્નેના સુખની ઝંખનાથી જે આરાધના થાય તેનો સમાવેશ ઉપરોક્ત બેમાંથી એકાદ અનુષ્ઠાનમાં કરવો? કે પછી તેના માટે સ્વતંત્ર છઠ્ઠી અનુષ્ઠાનની કલ્પના કરવી? આ સમસ્યાના સમાધાન માટે મહોપાધ્યાયજી મહારાજ કહે છે કે બન્ને લોકના સુખનીસુખસામગ્રીની સ્પૃહાથી થતી આરાધનામાં જે સુખની સ્પૃહા વધારે હોય તે બળવાન હોવાથી તે કક્ષાના અનુષ્ઠાનમાં તેનો સમાવેશ કરવો ઉચિત જણાય છે. મતલબ કે બન્ને લોકના સુખની આસક્તિથી આરાધના કરવા છતાં આ લોકના સુખની સ્પૃહા જો પરલોક સુખપૃહા કરતાં બળવાન હોય તો તે આરાધનાનો વિષઅનુષ્ઠાનમાં સમાવેશ કરવો વ્યાજબી છે અને જો પરલોકસંબંધી ભોગતૃષ્ણા વધારે બળવાન હોય તો તેનો ગર અનુષ્ઠાનમાં સમાવેશ કરવો ઉચિત છે - આવી સંભાવના મહોપાધ્યાયજી મહારાજ વ્યક્ત ४३ छे. (१७/१२)
ગાથાર્થ :- સંમોહના લીધે આરાધના થાય તે અનનુષ્ઠાન. સદનુષ્ઠાનના રાગથી આરાધના થાય તે તહેતુ અનુષ્ઠાન. તથા અમૃતઅનુષ્ઠાન તો જૈનમાર્ગની શ્રદ્ધાથી થતું હોય છે. (૧૩/૧૩)
ટીકાર્થ - સન્નિપાત નામના રોગથી હણાયેલ વ્યક્તિની જેમ ચોતરફ વિચાર કર્યા વિના જ જે આરાધના થાય તે અનનુષ્ઠાન કહેવાય છે, કારણ કે તે આરાધના અનુષ્ઠાનરૂપે જ પરિણમતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org