________________
• संवेगलक्षणमीमांसा
८८५
च नवधा = नवभिः प्रकारैर्योगिभेदस्य प्रदर्शनादुपवर्णनात् ( = योगिभेदप्रदर्शनात् ) । तथाहि(१) मृदूपायो मृदुसंवेगः, (२) मध्योपायो मृदुसंवेगः, (३) अध्युपायो मृदुसंवेगः, (४) मृदूपायो मध्यसंवेगः, (५) मध्योपायो मध्यसंवेगः, (६) अध्युपायो मध्यसंवेगः, (७) मृदूपायो अधिसंवेगः, (८) मध्योपायोऽधिसंवेगः, (९) अध्युपायोऽधिसंवेगश्चेति नवधा योगिन इति योगाचार्याः ।। ३१ ।। नानुसारेण योगिनां नवभेदमाह 'मृदूपायो मृदुसंवेग' इत्यादि । मृदुत्वं = अल्पता, मध्यत्वं मृद्वधिमात्राऽन्तरालवर्तित्वं, अधिमात्रत्वं = अतिप्रमाणत्वं, अतिशयितत्वमिति यावत् । संवेगश्चानुष्ठाने शैघ्यमविच्छेदश्चेति भावागणेशः। ' क्रियाहेतुर्दृढतरः संस्कारः संवेगः' (रा.मा. १/२१) इति राजमार्तण्डकार : भोजः । वाचस्पतिमिश्र - रामानन्द - सदाशिवेन्द्रसरस्वत्यादयः संवेगः वैराग्यमित्याचष्टे । तन्न, योगिनो नवधात्वानुपपत्तेः, उपायकार्यतया वैराग्योपायमृदुत्वादिकं विहाय स्वातन्त्र्येण मृदुत्वाद्यसम्भवात्, संवेगशब्दस्य वैराग्यवाचकत्वाऽभावाच्चेति योगवार्तिककृतः ( यो. वा. १/२१ ) ।
=
वयन्तु ब्रूमः संवेगो नाम मुक्तिरागः । स च देव - गुर्वादिरागेणाभिव्यज्यत इति सोऽपि कारणे कार्योपचारात् संवेग उच्यते । इदमेवाभिप्रेत्या पूर्वं (पृ.१३८,६७०) 'तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे, देवे राग-द्वेप-मोहादिमुक्ते । साधी सर्वग्रन्थसन्दर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः । । ' ( योगबिन्दु २९० वृ. उद्धृत) इत्युक्तम् ।
अपाय - संवेगभेदेन नवधा योगिनो भवन्ति इति योगाचार्याः पतञ्जल्यादयः प्राहुः । पातञ्जलयोगभाष्यकृन्मते अधिमात्रतीव्रसंवेगस्याऽधिमात्रोपायस्याऽऽ सन्नतमः समाधिलाभः समाधिफलञ्चेति । यथोक्तं विष्णुपुराणेऽपि विनिष्पन्नसमाधिस्तु मुक्तिं तत्रैव जन्मनि ← (वि.पु. ६ / ७ / ३५) इति ||१२ / ३१॥
(= भुक्तिराग), (२) मध्यम उपाय- धन्य संवेग, (3) उत्कृष्ट उपाय - धन्य संवेग. (४) धन्य उपाय - मध्यम संवेग, (4) मध्यम उपाय - मध्यम संवेग, (६) उत्कृष्ट उपाय - मध्यम संवेग, (७) धन्य उपाय - उत्हृष्ट संवेग, (८) मध्यम उपाय - उत्कृष्ट संवेग, (८) उत्दृष्ट उपाय - उत्सृष्ट संवेग. આમ નવ પ્રકારના યોગીઓ હોય છે- એમ યોગાચાર્યોનું મન્તવ્ય છે.(૧૨/૩૧)
વિશેષાર્થ ઃ- મુક્તિરાગ અને મુક્તિઅદ્વેષ એક નથી પણ જુદા-જુદા છે. કારણ કે અદ્વેષમાં કોઈ તરતમભાવ નથી. જ્યારે રાગના સ્વરૂપમાં તરતમતા રહેલી છે. મોક્ષ પ્રત્યે દ્વેષ ન હોવો- તે ઘટના તમામ જીવોમાં એક સરખી છે. જ્યારે મોક્ષ પ્રત્યે રાગ હોવો- તે બાબત બધા જીવોમાં અલગ-અલગ પ્રકારે જોવા મળે છે. કોઈને મોક્ષ પ્રત્યે રાગ જઘન્ય કક્ષાનો હોય, અન્યને મધ્યમ પ્રકારનો હોય તો નજીકમાં મુક્તિગામી કોઈક જીવને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળો મુક્તિરાગ હોય છે. મુક્તિરાગના સ્વરૂપમાં વિવિધતા શાસ્ત્રમાન્ય હોવાથી જ યોગીઓના ઉપરોક્ત રીતે નવ ભેદ પડે છે. જો મોક્ષરાગ – સંવેગ એક જ પ્રકારનો હોય તો યોગીના નવ નહિ પણ માત્ર ત્રણ જ ભેદ પડી શકે. પરંતુ યોગાચાર્યોએ યોગીના નવ ભેદ પાડેલા છે. તેનાથી પણ સિદ્ધ થાય છે કે મોક્ષરાગ વિવિધ માત્રાવાળો છે. માટે મોક્ષદ્વેષ અને મોક્ષરાગ આ બન્નેને એક માની ન શકાય. (૧૨/૩૧)
મુક્તિઅદ્વેષના સ્વરૂપમાં તરતમતા શા માટે નથી ? છેલ્લી ગાથદ્વારા જણાવે છે.
આ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારશ્રી આ બત્રીસીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org