________________
• क्षिप्त-विक्षिप्तचित्तयोः भेदोपस्थापनम् •
८२७ तच्च सदैव रक्षःपिशाचादीनाम् । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहृतदुःखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तम् । तच्च सदैव देवानाम् ।। ____एतास्तिस्रश्चित्तावस्था न समाधावुपयोगिन्यः । एकाग्रता-निरुद्धरूपे द्वे एव सत्त्वोत्कर्षाद्यथोत्तरमवस्थितत्वाच्च समाधावुपयोगं भजेते इति चेत् ? न तत् ।।३१।। मदऽधर्माद्यनुरागि च । 'मूढं तु तमः समुद्रेकान्निद्रावृत्तिमदिति (त.वै. १/१) वाचस्पतिमिश्रः । तच्च सदैव रक्षःपिशाचादीनां भवति । तच्चाऽश्रेयोऽधर्माऽज्ञानाऽवैराग्याऽनैश्वर्यमुपगच्छति । विक्षिप्तं तु सत्त्वोद्रेकात् परिहतदुःखसाधनेषु एव = वैशिष्ट्येन दुःखसाधनं परिहत्य सुखसाधनेष्वेव शब्दादिषु प्रवृत्तम् । तच्च सदैव देवानां भवति । ‘सत्त्वात्किञ्चिदूने रजस्तमसी मिथः समे यदा भवतः तदा सत्त्वात् तद्ध्यानाऽभिमुखं भूत्वा तमसा तत्पिधाने सति रजसैश्वर्यं कामयमानं विषयप्रियं भवति विक्षिप्तम्' (रा.मा.१/२) इति राजमार्तण्डे भोजः । ‘क्षिप्ताद् विशिष्टं = विक्षिप्तम् । अत्यन्तचलचित्तस्य कादाचित्कं स्थिरत्वं विशेषः' इति मणिप्रभाकृत् (म.प्र.१/१) । ___ एतास्तिस्रः चित्तावस्था न समाधौ उपयोगिन्यः । तदुक्तं नागोजीभट्टेन ‘आसु तिसृषु विद्यमानोऽपि यत्किञ्चिच्चित्तवृत्तिनिरोधो न योगपक्षे, तत्प्रतिद्वन्द्विविक्षेपोपसर्जनत्वात् । एकाग्रत्वं ध्येयाऽतिरिक्तवृत्तिनिरोधः । तत्र हि सति कूटस्थनित्यचित्स्वरूपस्य हृदयदेशेऽन्तःकरणाऽवच्छेदेनाऽभिव्यक्तस्य साक्षात्कारो भवति । साक्षात्कारे चाऽविद्योच्छेदात्तन्मूलक्लेशक्षयो भवति । अस्यामवस्थायां सम्प्रज्ञातयोगः । अत्र रजस्तमोमयवृत्तेः सर्वथा निरोधः । सात्त्विकी त्वात्मविषयाऽस्त्येव । अस्य च ध्येयवस्तु-पुरुषतत्त्वसाक्षात्कारद्वारा क्लेशाधुच्छेदकत्वेन मोक्षहेतुता । निरुद्धं = निरुद्धसकलवृत्ति-संस्कारमात्रशेषम् । अत्र सर्ववृत्तिनिरोधेऽसम्प्रज्ञातः । अस्य चाखिलवृत्तिसंस्कारदाहद्वारा प्रारब्धस्याप्यतिक्रमेण मोक्षहेतुते'ति (ना.भ.१/१)। यथोक्तं → एकाग्रता चेद् बाह्यादौ, निरोधश्चेच्चिदात्मनि । क्षिप्तादित्रिभुवस्त्यागात्कस्य मोक्षोऽत्र दूरतः ।। ( ( ) इति चेत् ?
ग्रन्थकार उत्तरपक्षयति- न तत् समीचीनम् ।।११/३१ ।। આ મૂઢ ચિત્ત કાયમ રાક્ષસ, પિશાચ વગેરેને હોય છે. તથા વિક્ષિપ્ત ચિત્ત તો સત્ત્વગુણના અતિરેકથી દુઃખકારણતા જેમાંથી નીકળી ગઈ છે એવા શબ્દ આદિ વિષયોમાં પ્રવૃત્ત હોય છે. આ વિક્ષિપ્ત ચિત્ત દેવોને હોય છે. (કહેવાનો આશય એ છે કે વિક્ષિપ્ત ચિત્તવાળા સત્ત્વગુણપ્રધાન હોય છે. તેથી જ્યાં સુધી વિષયોમાં સુખ જણાય ત્યાં સુધી જ તેમાં તેઓ પ્રવૃત્તિ કરે છે. જ્યારે શબ્દાદિ વિષયોમાં દુઃખદર્શન થાય, દુઃખસાધનતાના દર્શન થાય ત્યારે તેઓ સાત્વિકવૃત્તિવાળા હોવાથી વિષયોને તરત છોડી દે છે.
જ્યારે અન્ય જીવો તો ઈન્દ્રિયવિષયોમાં દુઃખના દર્શન થાય, સ્ત્રી અપમાન કરે, ભોગના અતિરેકથી રોગ આવે તો પણ વિષયોને છોડતા નથી. કારણ કે તેઓ સાત્ત્વિક વૃત્તિવાળા નથી અને તેઓમાં રાગનો ઉદ્રક હોય છે.)
ચિત્તની આ ત્રણેય અવસ્થાઓ સમાધિમાં ઉપયોગી નથી. એકાગ્રતા અને નિરુદ્ધ - આ બે જ ચિત્તદશા સમાધિમાં ઉપયોગી બને છે. કારણ કે તેમાં સત્ત્વ ગુણનો અતિરેક હોય છે તથા આગળ પણ તે અવસ્થા સ્થિરતાથી ટકી રહે છે. ક્ષિપ્ત અને મૂઢ ચિત્તમાં સત્ત્વ ગુણનો ઉત્કર્ષ જ નથી. તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org