________________
૮૦૨
• અસંતપરસિદ્ધિમીમાંસી • द्वात्रिंशिका-११/२४ स पुरुष इति । तदुक्तं- “तदसङ्ख्येयवासनाभिश्चित्रमपि' परार्थं संहत्यकारित्वादिति” (यो.सू. ૪-૨૪) Rાર રૂ //
कुत इत्याह - सत्त्वादीनामपि स्वाङिगन्युपकारोपपत्तितः । बुद्धिर्नामैव पुंसस्तत् स्याच्च तत्त्वान्तरव्ययः।।२४।। ___“सत्त्वादीनामि'ति । सत्त्वादीनां धर्माणां स्वाङ्गिन्यपि = स्वाऽऽश्रयेऽपि । उपकारोपपत्तितः प्रकृत एव योगसूत्रसंवादमाह 'तदसङ्ख्येयेति । एतद्व्याख्या योगसुधाकरे → यद्यपि क्लेश-कर्मविपाक-वासनाभिरनन्ताभिश्चित्रं सुखाद्याश्रयतया भोक्तृकल्पं चित्तं तथापि परस्य निरुपचरितचित्स्वभावस्याऽर्थों भोगाऽपवर्गों साधयतीति परार्थं = भोग्यमेव, न भोक्ता । कस्मात् ? संहत्य = देहेन्द्रियादिसहकारिभिः मिलित्वा भोगादिकार्यकारित्वात् । यन्मिलित्वा कार्यकारि तत्परार्थं यथा गृहादि देवदत्तार्थम् । तस्माच्चित्तादन्यश्चिदात्मा भोक्तास्तीति सिद्धम् + (यो.सू. ४/२४ सुधा) इत्येवं वर्तते । ‘संहत्यकारित्वं = कार्ये सहकारिसापेक्षत्वम्' (ना.भ. २/२१) इति नागोजीभट्टः । न चैतत् सम्यक T99/રરૂા. ____ कुतः ? इत्याह- 'सत्त्वादीनामिति । सत्त्वादीनां धर्माणां स्वाश्रये वुद्धौ प्रकृतौ वा अपि માલિકના ભોગવટા માટે થાય છે. તેમ ચિત્ત અવસ્થાને પામેલા સત્ત્વ વગેરે ગુણો પણ પરસ્પર ભેગા થઈને-સંપીને જે પ્રયત્ન કરે છે તે પણ પોતાના માટે નહિ પણ પોતાનાથી ભિન્ન (એવા પુરુષ = આત્મા) માટે કરે છે. પોતાનાથી ભિન્ન એવા જે પદાર્થને સુખ-દુઃખનો ભોગવટો કરાવવા માટે સત્ત્વ વગેરે ત્રણેય ગુણો પ્રયત્ન કરે છે તે પદાર્થ બીજો કોઈ નહિ પણ આત્મા જ છે. આમ બુદ્ધિ વગેરેથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થઈ શકે છે. આવા જ આશયથી યોગસૂત્રમાં જણાવેલ છે કે કે “જો કે તે ચિત્ત અસંખ્ય સંસ્કારોથી વિચિત્ર છે. તેમ છતાં તે પર માટે છે. (સ્વભિન્ન આત્માના ભોગવટા માટે છે.) કારણ કે તે સંહત્યકારી છે.” ૯
જૈન:- પાતંજલ વિદ્વાનોની આ વાત વ્યાજબી નથી. અર્થાત્ સંહત્યકારિત્વ હેતુ દ્વારા ચિત્ત વગેરેથી ભિન્ન એવા આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. (૧૧/૨૩)
શા માટે સંહત્યકારિત્વ હેતુથી ચિત્તભિન્ન સ્વતંત્ર આત્માની સિદ્ધિ થઈ શકતી નથી ? તેનો જવાબ આપતા ગ્રંથકારશ્રી જણાવે છે કે -
ગાથાર્થ :- સત્ત્વ વગેરે ગુણો પોતાના આશ્રય ઉપર પણ ઉપકાર કરતા હોવાથી ઉપરોક્ત પરાર્થવ્યાપ્તિ બરાબર નથી. તથા આ રીતે તો બુદ્ધિ એ જ પુરુષનું બીજું નામ થઈ જશે. તથા અન્ય તત્ત્વનો ઉચ્છેદ થઈ જશે. (૧૧/૨૪)
હ સંહત્યકારિત્વ હેતુની વિલક્ષણતા છે ટીકાર્થ :- સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ પોતાના આશ્રયમાં = બુદ્ધિ તત્ત્વમાં પણ ઉપકાર કરે તેવું સંભવિત હોવાથી પરાર્થત્વની વ્યાપ્તિમાં કોઈ પ્રમાણ નથી. (સાંખ્ય અને પાતંજલયોગદર્શનના ૨. મુદ્રિતપ્રત 'વિત્તમ?' ત્યશુદ્ધ: 8: | ૨. દસ્તાફ ‘કુદ્ધિનેÁવ' ત્યશુદ્ધ: Tટ | ૩. હૃસ્તા ‘પુસિ' રૂત્યશુદ્ધ: पाठः । ४. हस्तादर्श 'सत्त्वादीनामिति' इति पदं नास्ति । ५. मुद्रितप्रतौ 'स्वांगिन्पपि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org