________________
७८६
• प्रकृतेर्विपरिणामक्रमोपदर्शनम् • द्वात्रिंशिका-११/१९ ___इत्थं च पुरुषस्य भोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृताऽर्था प्रकृतिः, न पुनः परिणाममारभते । एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां प्रकृतेर्जडत्वेन कर्तव्याऽध्यवसायाऽभावेऽपि न काचिदनुपपत्तिरिति ।।१९।। यः कूटस्थविभुचिन्मात्रत्वादिरूपैस्तेभ्यो विवेकत आत्माकारसाक्षात्कारः सोऽस्मितेत्युच्यते, 'देहादिभिन्नोऽस्मी'त्येतावन्मात्राकारत्वात् । आत्मज्ञानान्तरं ज्ञातव्यं नास्तीत्यतोऽस्मिता चरमभूमिका भवति + (यो.सा. सं.अं- १/पृ.१२) इत्याह । प्रकृतपञ्चविधक्लेशस्वरूपञ्च वक्ष्यते क्लेशहानोपायद्वात्रिंशिकायाम् (द्वा. द्वा.२५/१८, भाग-६, पृ.१७३५)। ___गुणान्तः प्रतिलोम' इत्यन्ये । “कृतभोगाऽपवर्गाणां कृतकृत्यानां वुद्ध्यादिगुणानां प्रातिलोम्येन प्रसवे(वः?) व्युत्थानसमाधिपरवैराग्यसंस्कारा मनसि लीयन्ते, मनश्चास्मितायां लीयते, सा महति, महत्तत्त्वं गुणेप्विति प्रलयः” (म.प्र. ४/३४) इति मणिप्रभाकृत् । → व्युत्थान-समाधि-निरोधसंस्कारा मनसि लीयन्ते, मनोऽस्मितायां, अस्मिता लिङ्गे, लिङ्गमलिङ्गे - (त.वै. ४/३४) इति तत्त्ववैशारद्यां वाचस्पतिमिश्रः । इत्थं प्रतिलोमपरिणामद्वारा प्रकृतिरपवर्गलक्षणमपरं पुरुपप्रयोजनं सम्पादयति । तदनु सा न पुनः परिणाममारभते कृतार्थनर्तकीवत् । यथोक्तं साङ्ख्यसूत्रे → नर्तकीवत् प्रवृत्तस्यापि निवृत्तिश्चारितार्थ्यात् - (सां.सू.३/६९) इति । ___'इत्थमि'ति । तदुक्तं राजमार्तण्डे → अनुलोम-प्रतिलोमलक्षणपरिणामद्वये सहजं शक्तिद्वयमस्ति तदेव पुरुपार्थकर्तव्यतोच्यते । सा च शक्तिरचेतनाया अपि प्रकृतेः सहजैव । तत्र महदादिपञ्चभूतपर्यन्तोऽस्या वहिर्मुखतयाऽनुलोमः परिणामः । पुनः स्वकारणाऽनुप्रवेशद्वारेणाऽस्मितान्तः परिणामः प्रतिलोमः । इत्थं पुरुपस्याऽऽभोगपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिर्न पुनः परिणाममारभते । एवंविधायां च पुरुपार्थकर्तव्यतायां जडाया अपि प्रकृतेर्न काचिदनुपपत्तिः - (रा.मा.४/२३) इति ।।११/१९।।
આ રીતે જ્યારે અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ દ્વારા પુરુષને સુખાદિનો સાક્ષાત્કાર કરાવીને, ભોગ સમાપ્ત કરીને પ્રકૃતિ તે પુરુષ પ્રત્યે કૃતાર્થ થઈ જાય છે. અર્થાત્ તે પુરુષ માટેની પ્રકૃતિગત અનુલોમ-પ્રતિલોમ શક્તિનો ક્ષય થવાથી ફરીથી તે પુરુષ પ્રત્યે પ્રકૃતિ ફરીથી બુદ્ધિ વગેરે પરિણામ પ્રગટાવતી નથી. આવા પ્રકારની પુરુષાર્થકર્તવ્યતા પ્રકૃતિમાં માનવામાં આવે તો પ્રકૃતિ જડ હોવાથી પુરુષાર્થકર્તવ્ય_પ્રકારક અધ્યવસાય પ્રકૃતિને ન થાય તો પણ કોઈ વાંધો નહિ આવે.(૧૧/૧૯)
વિશેષાર્થ:- પાતંજલ વિદ્વાનોના મતે પ્રકૃતિમાંથી મહતું તત્ત્વ = બુદ્ધિ ઉત્પન્ન થાય છે. બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થાય છે. સાત્ત્વિક અહંકારમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થાય છે. રાજસ અહંકારમાંથી હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય ઉત્પન્ન થાય છે. સાત્ત્વિક-રાજસ ઉભયાત્મક અહંકારમાંથી મન ઉત્પન્ન થાય છે. તથા તામસ અહંકારમાંથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે. શબ્દાદિ પાંચ તન્માત્રામાંથી પાંચ મહાભૂત પૃથ્વી આદિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિના બહિર્મુખી વ્યાપારથી મહત્ તત્ત્વથી માંડીને પંચ મહાભૂત સુધી કાર્ય પ્રગટે છે તે અનુલોમ પરિણામ કહેવાય છે. તથા પોતપોતાના કારણમાં પ્રવેશ કરવા દ્વારા અસ્મિતા સુધી પ્રતિલોમ પરિણામ કહેવાય છે. તે બન્ને શક્તિ સ્વરૂપ હોય છે. અવિદ્યા, અમિતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org