________________
•
=
अर्थनिष्ठव्यापारफलसमर्थनम्
દૃશ્યત્વા (યો.તૂ.૪-૬)"|
‘अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधात्, तन्निष्पाद्यफलद्वयस्याऽसंवेदनाच्च बहिर्मुखतयैवाऽर्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव तत्फलं न स्वनिष्ठमि ति ( यो. सू. ४ / १९ रा.मा.) राजमार्तंडः । तथापि चित्तान्तरदृश्यं चित्तमस्त्वित्यत आह- * तदन्यदृश्यतायां च = चित्तान्तरदृश्यतायां स्वप्रकाशकं न भवति, पुरुषवेद्यं भवतीति यावत् । कुतः ? दृश्यत्वात् । यत्किल दृश्यं तद् द्रष्टृवेद्यं दृष्टं यथा घटादि । दृश्यं च चित्तं तस्मात् न स्वाभासम् ← ( रा. मा. ४ / १९) इत्येवमकारि भोजेन । अन्तर्बहिर्मुखव्यापारद्वयविरोधात् स्वग्राहकान्तर्मुखव्यापार-परग्राहकबहिर्मुखव्यापारयोः मिथो विरोधात्, तन्निष्पाद्यफलद्वयस्य = अन्तर्बहिर्व्यापारद्वितयजन्य-स्वपरप्रकाशलक्षणफलद्वयस्य युगपद् असंवेदनाच्च = અનનુભવાવ્ય તિર્મુહતયેવ = પરાભિમુલતથૈવ, ન ત્વન્તર્મુહતયા, અનિત્યેન = વાવિષयवृत्तित्वेन रूपेण हि चित्तस्य बुद्धेः संवेदनात् अनुभवात् अर्थनिष्ठमेव परस्थमेव तत्फलं = व्यापारफलं; न तु स्वनिष्ठं चित्तनिष्ठं इति राजमार्तण्डः = राजमातडकारो भोजो व्याचष्टे । अत्र हिं व्यापारद्वयविरोध- तत्फलद्वयाऽसंवेदने चित्तव्यापारस्य बहिर्मुखत्वसिद्धिहेतुतयाऽभिहिते, चित्तसंवेदनस्याऽर्थनिष्ठत्वे चित्तस्य घटाद्याकारवृत्तिलक्षणो वहिर्मुखव्यापारो हेतुरूपेणाऽऽविष्कृतः, अर्थनिष्ठ ‘ચિત્ત સ્વાભાસ = સ્વપ્રકાશ્ય નથી. કેમ કે તે દૃશ્ય છે.'
પ્રસ્તુતમાં યોગસૂત્રની રાજમાર્તણ્ડ વ્યાખ્યા કરનાર ધારાનરેશ ભોજદેવ એમ કહે છે કે —> ‘ચિત્તમાં ઘટાદિગ્રાહકતા હોવાથી બહિર્મુખવ્યાપાર રહેલ છે. જો ચિત્તને સ્વાત્મક ચિત્તથી ગ્રાહ્ય-દશ્ય-વેદ્ય માનવામાં આવે તો સ્વગ્રાહકતા સિદ્ધ થાય. સ્વગ્રાહકતા તો ચિત્તમાં અન્તર્મુખવ્યાપાર વિના શક્ય નથી. પરંતુ ચિત્તમાં અન્તર્મુખ વ્યાપાર માનો તો બહિર્મુખ વ્યાપાર માની ના શકાય તથા ચિત્તમાં બહિર્મુખ વ્યાપાર સ્વીકારો તો અંતર્મુખ વ્યાપાર માની ન શકાય. કારણ કે અન્તર્મુખ વ્યાપાર અને બહિર્મુખ વ્યાપારઆ બન્ને પરસ્પર વિરોધી છે. (માણસ ઘરની બહાર રહેલી ચીજ જોવા માટે ડોકિયું કરે તો ગૃહનિષ્ઠ તીજોરીની અંદર રહેલ દાગીના જોઈ ન શકે અને તે દાગીના જુએ તો ઘરની બહાર રહેલો ઘડો ન દેખાય. બન્ને એક સાથે જેમ શક્ય નથી તેમ ઉપરોક્ત વાત અંગે સમજી લેવું.) ચિત્તમાં અર્થગ્રાહક બહિર્મુખ વ્યાપાર તો પ્રમાણસિદ્ધ જ છે. તેથી તેને સ્વગ્રાહક માની ન શકાય.
વળી, બીજી મહત્ત્વની વાત તો એ છે કે બહિર્મુખ વ્યાપારનું ફળ અને અંતર્મુખ વ્યાપારનું ફળ એમ બે ફળ દેખાતા હોય તો બન્ને પ્રકારના વિરોધી વ્યાપાર પણ ચિત્તમાં માની શકાય. પરંતુ બન્ને વ્યાપારના બે ફળનું સંવેદન થતું નથી. માત્ર બહિર્મુખવ્યાપારજન્ય ફળનું જ સંવેદન થાય છે. બાહ્ય અર્થમાં ‘આ ઘડો છે’ આ પ્રમાણે બહિર્મુખવ્યાપારજન્ય ફળનો અનુભવ ચિત્તને થાય છે. માટે બાહ્ય અર્થમાં જ ચિત્તવ્યાપારજન્ય ફળ રહે છે, નહિ કે ચિત્તમાં. મતલબ કે ચિત્તના બહિર્મુખ વ્યાપારથી ઉત્પન્ન થનાર ફળનો અનુભવ બાહ્ય અર્થમાં થતો હોવાથી ચિત્તવ્યાપારફળ અર્થનિષ્ઠ છે, સ્વાત્મકચિત્તનિષ્ઠ નથી' ← * અનવસ્થા દોપ્રસંગ
તાવિ. । અહીં એવી શંકા થઈ શકે છે કે “ચિત્ત ભલે સ્વાત્મક ચિત્તથી વેદ્ય ન હોય. પરંતુ ..... इति चिह्नद्वयान्तर्गतः पाठो मुद्रितप्रतौ नास्ति । अस्माभिस्तु हस्तादर्शानुसारेणावश्यकत्वात्स पाठो गृहीतः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
=
=
७७१
=