________________
७६४ • सर्वमुक्तिप्रसङ्गः •
द्वात्रिंशिका-११/१२ प्रकृतेरिति । प्रकृतेरपि चैकत्वेऽभ्युपगम्यमाने सर्वस्य मुक्तिः स्यात्, नैव वा कस्यचित् स्यात एकं प्रति विलीनोपधानायास्तस्याः सर्वान्प्रति तथात्वात्, एकं प्रत्यतादृश्याश्च सर्वान् प्रल तथा-त्वात्। अन्यथा स्वभावभेदे प्रकृतिभेदप्रसङ्गात् । हो। याज्ञवल्क्यस्मृतिवचनात्, → सहजाऽस्त्यविद्या मूलप्रकृतिर्माया लोहित-शुक्ल-कृष्णा - (शां.३/ १) इति शाण्डिल्योपनिषद्वचनात्, → अकार्यावस्थोपलक्षितं गुणसामान्यं = प्रकृतिः - (सां.प्र.भा.१/ ६१) इति साङ्ख्यप्रवचनभाष्यात्, → सत्त्व-रजस्तमसां साम्यावस्था प्रकृतिः - (सां.सू.१/६१) इति साङ्ख्यसूत्राच्च त्रिगुणात्मिकायाः शब्द-स्पर्शादिशून्यायाः यद्वा → प्रकृतिरिति च ब्रह्मणः सकाशान्नानाविचित्रजगन्निर्माणसामर्थ्यबुद्धिरूपा ब्रह्मशक्तिरेव प्रकृतिः - (निरा.७) इति निरालम्बोपनिषदुपदर्शितस्वरूपायाः प्रकृतेरपि = प्रधानस्याऽपि एकत्वे = एकत्वसङ्ख्याकत्वे अभ्युपगम्यमाने = योगदर्शनानुसारिभिः स्वीक्रियमाणे सति सर्वस्य पुरुषस्य मुक्तिः स्यात्, ‘वामदेवादिमुक्तेर्नाऽद्वैतम्' (सां.सू. १/१५७) इति साङ्ख्यसूत्रानुसारेण वामदेवादिलक्षणं एकं पुरुषं प्रति विलीनोपधानायाः = प्रलीनविकारायाः = आलीनाधिकारायाः = प्रच्युतपुरुषाऽऽभिभवाधिकाराया इति यावत्, तस्याः प्रधानाद्यपराभिधानायाः प्रकृतेः सर्वान् पुरुषान् प्रति तथात्वात् = विलीनविकारत्वात् ।
नैव वा कस्यचित् पुरुपस्य मुक्तिः स्यात्; एकं अपि पुरुपं प्रति अतादृश्याः = अविलीनविकारोपधानायाः प्रकृतेरेकत्वेन सर्वान् पुरुषान् प्रति अतथात्वात् = अविलीनविकारत्वात् । विपक्षबाधमाह अन्यथा = एकं प्रति विलीनोपधानायाः प्रकृतेः तदन्यान् पुरुषान् प्रति विलीनविकारत्वाऽनङ्गीकारे यद्वैकं प्रत्यतादृश्याश्च सर्वान् तदन्यान् पुरुषान् प्रति तथात्वाऽभ्युपगमे तु स्वभावभेदे = स्वकीयभावाऽन्यथात्वप्राप्ते सति प्रकृतिभेदप्रसङ्गात् = प्रधानतत्त्वनानात्वाऽऽपातात्। प्रकृतेः सर्वथैकत्चे सर्वदा सर्वान्
ટીકાર્ય - વળી, જો પ્રકૃતિને એક જ માનવામાં આવે તો એક આત્માની મુક્તિ થતાં તમામ આત્માની મુક્તિ થવાની આપત્તિ આવશે, કારણ કે એક આત્મા પ્રત્યે જો પ્રકૃતિનું ઉપધાન = સરિધાન = અધિકાર = પુરુષાભિભવઅધિકાર વિલીન થાય તો પ્રકૃતિ એક જ હોવાથી તમામ પુરુષો = આત્માઓ પ્રત્યે તે પ્રકૃતિ વિલીન અધિકારવાળી થવાથી સર્વ આત્માઓની મુક્તિ માનવી જ પડે. (પરંતુ આજ સુધી યોગદર્શન મુજબ શુકદેવજી વગેરે અનેક આત્માઓનો મોક્ષ થવા છતાં તે સિવાયના અનંત આત્માઓનો મોક્ષ નથી થયો એ વાત તો પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ જ છે. તથા જો પાતંજલયોગદર્શનના અનુયાયી વિદ્વાનો એમ કહે કે “પ્રકૃતિ અમુક આત્માઓ પ્રત્યે વિલીન અધિકારવાળી ન હોવાથી તમામ આત્માઓની મુક્તિ થવાની આપત્તિ નહિ આવે.” તો આ વાત પણ બરાબર નથી. કારણ કે ) એક પણ આત્મા પ્રત્યે જો પ્રકૃતિ વિલીનઅધિકારવાળી ન હોય તો તમામ આત્માઓ પ્રત્યે અવિલીનઅધિકારવાળી જ માનવી પડશે. અન્ય પુરુષો પ્રત્યે જો પ્રકૃતિ અવિલીનઅધિકારવાળી હોય તો એકેય આત્માની મુક્તિ નહિ થઈ શકે. કારણ કે “એક પુરુષ પ્રત્યે પ્રકૃતિનો અધિકાર વિલીન થયેલો છે અને અન્ય પુરુષો પ્રત્યે પ્રકૃતિનો અધિકાર અવિલીન થયેલો છે.” આમ પ્રકૃતિનો અલગ-અલગ સ્વભાવ માનવામાં આવે તો પ્રકૃતિભેદ માનવાની અર્થાત અનેક પ્રકૃતિ માનવાની આપત્તિ આવશે. સ્વભાવભેદ વસ્તુભેદ માનવો અનિવાર્ય છે. સ્વભાવ બદલાય એટલે વસ્તુ બદલાઈ જાય. આ વાત તો દાર્શનિક જગતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org