________________
६९६
अधस्तनधर्मस्थानवर्त्तिद्वेषे प्रणिधानप्रच्यवः
द्वात्रिंशिका - १०/११
प्रणिधानं क्रियानिष्ठमधोवृत्तिकृपाऽनुगम् । परोपकारसारं च चित्तं पापविवर्जितम् ।।११।। प्रणिधानमिति । प्रणिधानं क्रियानिष्ठं अधिकृतधर्मस्थानादविचलितस्वभावम् । अधोवृत्तिषु स्वप्रतिपन्नधर्मस्थानादधस्ताद्वर्तमानेषु प्राणिषु कृपाऽनुगं = करुणाऽन्वितं (= अधोवृत्तिकृपानुगम्), न तु हीनगुणत्वेन तेषु द्वेषसमन्वितम् । परोपकारसारं च = परार्थनिष्पत्तिप्रधानं च चित्तं पवर्गमार्गेऽनाविव । तदुभयानुबन्धस्तु न प्रणिधानादिव्यतिरेकेण । यथोक्तं षोडशकेन प्रणिधानाद्याशयसंविद्व्यतिरेकतोऽनुबन्धि तत् ← ( पो.प्र.३/५) इति, तत् = पुष्टि-शुद्धिद्वयं शिष्टं स्पष्टम्
=
1190/9011
तत्र प्रणिधानलक्षणमाह- 'प्रणिधानमिति । प्रणिधानं = प्रणिधानशब्दवाच्यं अधिकृतधर्मस्थानात् अविचलितस्वभावं प्रतिज्ञातधर्मस्थानसिद्धिं यावत् नियमितप्रतिष्ठं क्रियाकाले क्रियात्मकनिमित्ताभिव्यक्तस्वभावं क्रियाशून्यकाले व्यासङ्गदशायां वाऽनभिव्यक्तस्वभावं सत् संस्कारात्मना स्थिरप्रकृतिकञ्च, अन्यथा क्रियावैफल्यापत्तेः । स्वप्रतिपन्नधर्मस्थानात् तपो - जप- स्वाध्याय - वैयावृत्त्यादिलक्षणात् अधस्तात् वर्तमानेषु = अधस्तनधर्मस्थानवर्तिषु प्राणिषु करुणान्वितं निर्व्याजदयोपेतं; न तु = नैव हीनगुणत्वेन स्वापेक्षया निम्नतरधर्मस्थानवर्तितया तेषु = अधोवर्तिषु द्वेषसमन्वितं = निन्देर्ष्याद्यन्वितम्, अन्यथा स्वप्रतिपन्नधर्मस्थानापकर्षाद्यापत्तेः । परार्थनिष्पत्तिप्रधानं निरपेक्षान्यानुग्रहसिद्धिमुख्यं सर्वस्या अपि सतां प्रवृत्तेरुपसर्जनीकृतस्वार्थ- प्रधानीकृतपरार्थत्वात् । क्वचिदुद्भूततया परार्थप्राधान्याऽदर्शनेऽपि संस्काररूपेण तदस्तित्वमङ्गीकर्तव्यमेव, अन्यथा तत्त्वहानेः । चित्तं सावद्यपरिहारेण निरवद्यवस्तुविषयं = निरवद्यं
=
=
=
·
=
વિશેષાર્થ :- અભવ્ય પાસે પ્રણિધાનાદિ પાંચ આશય નથી હોતા. તેથી અભવ્ય જીવની શુદ્ધિ અને પુષ્ટિ શુભાનુબંધ વગરની હોય છે. તેમ જ સંમૂર્ચ્છિમ જેવા મુગ્ધ જીવોમાં પ્રણિધાનાદિ ન હોવાથી તે પુષ્ટિ અને શુદ્ધિ પણ નિરનુબંધ હોય છે. ષોડશક ગ્રંથમાં બતાવેલા પ્રણિધાન આદિ પાંચ ભાવોનું પ્રસ્તુતમાં વિવેચન ચાલી રહેલ છે. પ્રણિધાનાદિ તે પાંચેય પદાર્થ આશય = પરિણામસ્વરૂપ છે- આ વાત ખાસ ધ્યાનમાં લેવી. તેમ જ આ પ્રણિધાન આદિ પાંચ આશયો ભળે તો જ આત્મા પુણ્યાનુબંધી પુણ્ય અને નિર્જરાની પરાકાષ્ઠાએ પહોંચવા દ્વારા મોક્ષ પામી શકે છે. માટે ધર્મક્રિયામાં આ પ્રણિધાનાદિ પાંચ આશયોને પ્રગટાવવા માટે સહુ કોઈ આત્માર્થી સાધકે લાગી જવું જોઈએ. આગળની ગાથામાં ક્રમસ૨ પ્રણિધાનાદિનું લક્ષણ વગેરે બતાવવામાં આવશે. (૧૦/૧૦)
* પ્રણિધાનનું પ્રરૂપણ
ગાથાર્થ :- ક્રિયાથી અવિચલિત સ્વભાવવાળું, નિમ્ન ધર્મસ્થાનમાં રહેલા જીવો ઉપર કૃપાયુક્ત, પરોપકારપ્રધાન અને પાપવર્જિત એવું ચિત્ત અહીં પ્રણિધાન કહેવાય છે. (૧૦/૧૧)
ટીકાર્થ :- (૧) પોતે સ્વીકારેલ વિવક્ષિત ધર્મસ્થાનની સિદ્ધિ ન થાય ત્યાં સુધી પ્રણિધાન અવિચલિત બદલી ન જાય તેવા સ્વભાવવાળું હોય છે. (૨) તેમ જ પોતે સ્વીકારેલ ધર્મસ્થાનથી નીચલી કક્ષાએ રહેલા જીવો ઉપર કરુણાવાળું ચિત્ત હોય છે. પરંતુ પોતાના ગુણની અપેક્ષાએ તેઓ નિમ્નસ્તરે હોવાથી તેમના વિશે દ્વેષવાળું મન ન હોય તો તે પ્રણિધાન સાચું સમજવું. (૩) પ્રણિધાન તરીકે અભિમત એવા ચિત્તમાં પરોપકાર થાય તેની જ મુખ્યતા રહેલી હોય છે. (૪) તથા પ્રણિધાનરૂપ ચિત્ત પાપવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org