SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ • मानसी पूजा श्रेष्ठा • ३५७ आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने । अन्त्यायां मनसा सर्वं सम्पादयति सुन्दरम ॥२६।। आद्ययोरिति । आद्ययोः काय-वाग्योगसारयोः पूजयोः क्रमात्पुष्पादिकं = प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददात्यानयति च वचनेनाऽन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं प्रवरं पुष्पादि सदा चाऽऽद्यायां सेवते तु तद्दाता । आनयति चाऽन्यतोऽपि हि नियमादेव द्वितीयायाम् ।।' (षोड.९/११) अन्त्यायां = मनोयोगसारायां' सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं"त्रैलोक्यसुन्दरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायाम्।" (षोड. ९/१२) इति ।।२६ ।। न च स्नानादिना कायवधादत्राऽस्ति दुष्टता । दोषादधिकभावस्य तत्राऽऽनुभविकत्वतः ।।२७।। न चेति । न चात्र = पूजाविधौ कायवधात् = जलवनस्पत्यादिविराधनात् स्नानादिना दुष्टताऽस्ति, दोषात् = कायवधदोषाद् अधिकभावस्य = स्नानादिजनिताऽधिकशुभाऽध्यवसायस्य तिसृष्वपि यद् भवति तदाह- 'आद्ययो'रिति । स्पष्टार्थेयं कारिकेति न प्रतन्यते । प्रकृते चरमा पूजा श्रेष्ठा मन्तव्या । सम्मतञ्चेदं परेषामपि । तदुक्तं गणेशगीतायां → त्रिविधास्वपि पूजासु श्रेयसी मानसी मता (ग.गी.७/१०) इति । प्रकृते → मानसपूजया जपेन ध्यानेन कीर्तनेन स्तुत्या मानसेन सर्वेण नित्यस्थलं प्राप्नोति - (राधो.४/९) इति राधोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।५/२६।। अत्र पूर्वपक्षमुद्भाव्य निरस्यति- 'न चेति । न च पूजाविधौ = स्नात्र-विलेपन-सुगन्धिपुष्प-धूप-दीपादिपूजाविधाने स्नानादिना जल-वनस्पत्यादिविराधनाद् दुष्टता इति शङ्कनीयम्, कायवधदोषात् = स्वल्पं कायवधदोषमपेक्ष्य स्नानादिजनिताधिकशुभाध्यवसायस्य = जिनस्नात्र-विलेपनादिजनितस्य अधिकतरप्रशस्तपरिणामप्रबन्धस्य तत्र = पूजादि ગાથાર્થ :- કાયપ્રધાન પૂજામાં સુંદર પુષ્પ વગેરે ચડાવવાનાં હોય છે. તથા વચનયોગપ્રધાન પૂજામાં સુંદર પુષ્પો વગેરે મંગાવવાનાં હોય છે. તેમજ મનોયોગપ્રધાન પૂજામાં પૂજક મન દ્વારા સર્વ સુંદર पुष्पाहि सामयीन मेगा ७३ छे. (५/२६) ટીકાર્થ :- કાયયોગપ્રધાન પૂજામાં શ્રેષ્ઠ પુષ્પ, સુગંધીમાળા વગેરેને પૂજક જાતે જ ભગવાન ઉપર ચડાવે છે. તથા વચનયોગપ્રધાન પૂજામાં વાણી દ્વારા બીજા ક્ષેત્રમાંથી શ્રેષ્ઠ પુષ્પ, સુગંધીમાળા વગેરે બીજા પાસેથી પૂજક મંગાવે છે. ષોડશક ગ્રંથમાં શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જણાવેલ છે કે કે પ્રથમ પૂજામાં પૂજક હંમેશા શ્રેષ્ઠ પુષ્પનું અર્પણ કરે છે. બીજી પૂજામાં અન્ય ક્ષેત્રમાંથી પણ નિયમાં શ્રેષ્ઠ પુષ્પો મંગાવે છે. - મનોયોગપ્રધાન તૃતીય પૂજામાં શ્રેષ્ઠ પારિજાત કુસુમ વગેરે તમામ સામગ્રી મનથી ભેગી કરે છે. ષોડશકમાં જણાવેલ છે કે કે ત્રણ લોકમાં સુંદર એવા પુષ્પ વગેરેને ચરમ પૂજામાં 94 मे581 ४३ . (५/२६) ગાથાર્થ :- “સ્નાન વગેરે કરવાના લીધે જીવવિરાધના થવાથી પૂજામાં દોષ રહેલો છે.” તેવી શંકા ન કરવી. કારણ કે દોષ કરતાં પણ વધારે શુભભાવ પૂજામાં અનુભવસિદ્ધ છે. (૫/૨૭) ટીકાર્થ :- અહીં પૂજાની વિધિમાં પાણી, વનસ્પતિ વગેરે જીવોની સ્નાન દ્વારા વિરાધના થતી १. मुद्रितप्रतौ '...योगसारं (सारायां)' इति पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy