________________
• खण्डितप्रतिष्ठितबिम्बपूजनफलविचारः •
द्वात्रिंशिका-५/१९
‘प्रतिष्ठितत्वबुद्धिबलाद् व्रीहिषु संस्कृतत्वस्येव तेन तस्य न क्षति रित्यभ्युपगमे च यथाप्र शबल-वस्त्वभ्युपगमोऽपि बलादापतेदिति किमतिपल्लवितेन ।। १९ ।।
३४४
तत्वव्यवहाराद्यनुपपत्तिः । न च तवाऽपि तत्र प्रतिष्ठाविध्याहितसंस्काराऽभावात्समोऽयं दोष इति वाच्यम्, अस्माकं स्याद्वादिनां मते तत्राऽखण्डत्वपर्यायविगमेन सखण्डत्वपर्यायोत्पादस्यैवाङ्गीकारात्, ‘सैवेयमि 'ति प्रत्यभिज्ञानात् तत्र प्रतिमाद्रव्यनाशस्त्वनङ्गीकृत एवाऽस्माभिः । न च प्रोक्षितव्रीहिस्थले किञ्चिदवयवनाशेन व्रीह्यन्तरोत्पत्तावपि 'इमे प्रोक्षिता व्रीहय' इति बुद्धिबलात् तत्र संस्कृतत्वाभ्युपगमवत् प्रकृतेऽपि प्रतिमान्तरे प्रतिष्ठितत्वप्रतिसन्धानवशात् कार्पासरक्ततान्यायेन कारणगुणप्रक्रमन्यायेन वा पूज्यत्वाऽङ्गीकारे नास्ति कश्चिद् दोष इति शङ्कनीयम्, नैयायिकमतानुसारेणोत्पन्नायां प्रकृताऽभिनवप्रतिमायां प्रतिष्ठितत्वबुद्ध = ‘इयं प्रतिमा प्रतिष्ठिता' इति सार्वलौकिकाऽनुभवस्वारस्यात् व्रीहिषु संस्कृतत्वस्येव वैदिकप्रोक्षणसंस्कारस्य इव तेन किञ्चिदवयवनाशेन नूतनप्रतिमायां तस्य = पूज्यत्वस्य प्राचीनकार्यसमवायिकारणकत्वेन न क्षतिः नैवानुपपत्तिः इति नैयायिकेन अभ्युपगमे च हि यथाप्रतीति यथानुभवं करस्थाऽऽमलकन्यायेन शबलवस्त्वभ्युपगमः मिथोविरुद्धनानाधर्मात्मकसकलवस्तुस्वीकारः अपि बलादापतेत्, इति स्ववधाय कृत्योत्थापनन्यायमेतदनुसरति स्वरसवाहि - सार्वजनीनाऽबाधिताऽनुभवाऽनुसारेण 'स्वद्रव्याद्यपेक्षया घटादिकं सत्, परद्रव्याद्यपेक्षया चासदित्यङ्गीकारे परस्याऽपसिद्धान्तप्रसङ्गः । किञ्चोक्तानादिसंसर्गाभावानां बहूनां प्रतिबन्धकाऽभावविधया कारणत्वे स्वीक्रियमाणे कारणतावच्छेदकशरीरे गौरवाऽऽपातात्, उपचरितायाश्च प्रतिमागतायाः प्रतिष्ठायाः शक्तिविशेषरूपत्वे लाघवाद् इति किमतिपल्लवितेन सृतमतिविस्तरेण । इत्थं कण्ठीरव- कुरङ्गन्यायेन नैयायिकमतचर्वणमवगन्तव्यम् । न कठोरकण्ठीरवस्य कुरङ्गशावः प्रतिभटो भवति । अधिकं बुभुत्सुभिरस्मत्कृतकल्याणकन्दली ( षोड.८/४ वृत्ति) विलोकनीया ।।५/१९।।
=
થયેલ નૂતન પ્રતિમામાં નૈયાયિકમતે પ્રતિષ્ઠાવંસ સ્વીકારવામાં આવેલ નથી. માટે તેવી પ્રતિમા અપૂછ્ય થવાની આપત્તિ આવશે.
=
=
=
Jain Education International
=
જો નૈયાયિક એમ કહે કે → નૂતન પ્રતિમામાં પણ પૂજકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલ છે.’ આવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. માટે તેવી બુદ્ધિના બળથી તે પ્રતિમાને પ્રતિષ્ઠિત માની શકાય છે. જેમકે વ્રીહિમાં પ્રોક્ષણ ક્રિયા કરવા દ્વારા કોઈક અવયવનો નાશ થવા દ્વારા નૂતન વ્રીહિ (ડાંગર) ઉત્પન્ન થવા છતાં તેમાં પ્રોક્ષણક્રિયાના સંસ્કાર માનવામાં આવે છે. તેમ આ વાત સમજવી.
તો આ રીતે તો અપ્રતિષ્ઠિત પદાર્થમાં પ્રતિષ્ઠિતત્વ ધર્મ માનવા દ્વારા પ્રતીતિના બલથી સબલ વસ્તુનો પણ નૈયાયિકે સ્વીકાર કરવો પડશે. અર્થાત્ અંશતઃ ખંડિત નવી પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વ ન હોવા છતાં સાર્વલૌકિક પ્રતીતિનાં બળથી નૈયાયિક જેમ પ્રતિષ્ઠિતત્વ, પૂજ્યત્વ વગેરેનો સ્વીકાર કરે છે, તેમ પ્રતીતિના બલથી ‘નિત્યત્વ, અનિત્યત્વ સામાન્ય, વિશેષ, વાચ્યત્વ, અવાચ્યત્વ વગેરે વસ્તુનો સ્વીકાર કરી વસ્તુ અનંતધર્માત્મક છે.’ તેવો પરાણે સ્વીકાર નૈયાયિકે કરવો પડશે. આ બાબતમાં હજુ ઘણું કહી શકાય તેમ છે. પણ આ વાત પ્રાસંગિક હોવાથી અતિ વિસ્તારથી સર્યું. (૫/૧૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org