SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ३४२ • प्रतिष्ठायाः प्रतिबन्धकतापादनम् • द्वात्रिंशिका-५/१९ ___संयोगरूपत्वेऽपि द्विष्ठत्वात्, 'कारणीभूताऽभावप्रतियोगित्वेन पूजाफले प्रतिष्ठायाः प्रतिबन्धकत्वव्यवहाराऽऽपत्तेः३, क्तप्रत्ययस्थलेऽपि 'प्रोक्षिता व्रीहयः'( ) इत्यादौ ध्वंसव्यापारकत्वाऽकल्पनात्, तस्यां पूज्यत्व-प्रतिष्ठितत्वव्यवहारोपपत्तेरिति गङ्गेशोपाध्यायानुयायिभिरुच्यते चेत् ? अत्रोच्यते, प्रतिष्ठायाः संयोगरूपत्वेऽपि = प्रतिष्ठाविधिबोधितसंयोगविशेषरूपत्वे स्वीक्रियमाणे च संयोगत्वावच्छिन्नस्य द्विष्ठत्वात्, प्रकृते संयोगविशेषस्य प्रतिमा-प्रतिष्ठाकारयितृनिष्ठत्वेन, तद्ध्वंसस्यापि प्रतिमायामिव प्रतिष्ठाकारयितरि स्वरूपसम्बन्धेन सत्त्वात् तस्यामिव तस्मिन्नपि पूज्यत्वाद्यापत्तिरपरिहार्यैव । किञ्च कारणीभूताऽभावप्रतियोगिनः प्रतिबन्धकत्वनियमन प्रतिष्ठाध्वंसस्य पूजाफलप्रयोजकत्वाऽभ्युपगमे प्रतिष्ठायाः कारणीभूताऽभावप्रतियोगित्वेन = पूजाफलप्रयोजकीभूतध्वंसात्मकाऽभावप्रतियोगित्वेन पूजाफले = प्रतिमापूजाजन्यफलं प्रति प्रतिष्ठायां प्रतिबन्धकत्वव्यवहारापत्तेः । ततश्च ‘प्रतिष्ठा स्वप्रतियोगिकध्यंसलक्षणव्यापारद्वारा प्रतिमापूज्यत्वप्रयोजिके'ति स्वमतप्रदर्शने 'प्रतिष्ठा प्रतिमापूजाफलप्रतिबन्धिके'ति फलितमिति गङ्गेशस्य 'विनायकं प्रकुर्वाणो रचयामास वानरम्' इति न्यायाऽऽपातः । किञ्च 'व्रीहीन् प्रोक्षन्ति', 'व्रीहीन अवहन्तीति वेदेषूच्यते । तत्र प्रोक्षणं नाम वैदिकमन्त्रमन्त्रितजलाऽऽच्छोटनम् । अवहननं नाम व्रीहिसंस्कारार्थं मुशलकरणक-ताडनव्यापारः । पूर्वमीमांसाकर्ता जैमिनिनोक्तवाक्ये संयोज्य 'प्रोक्षिता व्रीहयोऽवघाताय कल्पन्ते' इति मीमांसितम् । अतो यज्ञे मन्त्रितजलाऽऽच्छोटितान् आद्रीभूतान् व्रीहीन् ब्राह्मणानां पञ्चकं मुशलेन कुट्टयति, ततस्त्वग्वर्जितान् तण्डुलीभूतान् व्रीहीन् मन्त्रितदुग्धेन सह विपच्य तैर्जुहोति याज्ञिक इति परमते प्रसिद्धम् । प्रकृते क्तप्रत्ययस्थलेऽपि 'प्रोक्षिता व्रीहय' इत्यादौ ‘प्रोक्षणं स्वध्वंसद्वाराऽवघातहेतु'रित्येवं जैमिनिना ध्वंसव्यापारकत्वाऽकल्पनात् જો પ્રતિષ્ઠાને સંયોગવિશેષ સ્વરૂપ માનવામાં આવે અર્થાત પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરવા માટે પ્રતિષ્ઠાકારક પ્રતિમાને હાથ વગેરે લગાડી જે કંઈ વિધિ-વિધાન કરે તે વખતે પ્રતિમાને થયેલ પ્રતિષ્ઠાકારકના સંયોગને પ્રતિષ્ઠા માનવામાં આવે તો પણ તે વાત વ્યાજબી નથી. કેમ કે તેવો સંયોગ જેમ પ્રતિમામાં રહે છે તેમ પ્રતિષ્ઠાકારકમાં પણ રહે છે. આથી તથાવિધ સંયોગધ્વસ્વરૂપ પ્રતિષ્ઠાધ્વંસ જેમ પ્રતિમામાં રહેશે તેમ પ્રતિષ્ઠાકારકમાં રહેશે. આથી પ્રતિમાની જેમ પ્રતિષ્ઠાકારક પણ પૂજ્ય બનવાની આપત્તિ આવશે. માટે પ્રતિષ્ઠાને સંયોગવિશેષસ્વરૂપ પણ માની શકાતી નથી. તેમજ પ્રતિષ્ઠાનું બીજું કોઈ સ્વરૂપ ચિંતામણિકાર તરફથી બતાવી શકાય તેમ નથી. વળી, જો પ્રતિષ્ઠાધ્વંસને પૂજાફલ પ્રત્યે પ્રયોજક માનવામાં આવે તો પ્રતિષ્ઠા હકીકતમાં પૂજાલભ્ય ફલ પ્રત્યે પ્રતિબંધક બનવાની આપત્તિ આવશે. કેમ કે કારણભૂત અભાવના પ્રતિયોગીને પ્રતિબંધક કહેવામાં આવે છે. (જેમ દાહ પ્રત્યે ચંદ્રકાંત મણિનો અભાવ કારણ છે. તેથી દાહ પ્રત્યે ચંદ્રકાંત મણિ પ્રતિબંધક કહેવાય છે. તેમ પૂજાફલ પ્રત્યે પ્રતિષ્ઠાધ્વસને કારણ માનવામાં આવે તો પૂજાફલ પ્રત્યે પ્રતિષ્ઠા પ્રતિબંધક બને.) तेम४ मत्पनी पात मे छ : "प्रतिष्ठितं पूजयेत्" ॥ पास्यमा 'क्त' प्रत्यय डोवा भात्रथी ध्वंसने द्वार तरी मानवो व्या४७. नथी. 34 3 प्रोक्षिता ब्रीह्यः कोरे स्थगम क्त प्रत्यय डोवा छतi ધ્વંસને વ્યાપારરૂપે માનવામાં આવેલ નથી. મતલબ કે આ સ્થળમાં જેમ પ્રોક્ષણધ્વંસને ફલપ્રયોજક દ્વાર સ્વરૂપે સ્વીકારવામાં આવતું નથી. તેમ પ્રતિષ્ઠાસ્થળમાં પણ પ્રતિષ્ઠાધ્વંસને ફલપ્રયોજક દ્વાર તરીકે १.मुद्रितप्रतौ ‘कारणीभूत..' इत्यशुद्धः पाठः ।२.हस्ताद” 'प्रतितिबन्ध..' इत्यशुद्धः पाठः ।३.मुद्रितप्रतौ '..रोपपत्तेः' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy