SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ • अदृष्टस्य पूज्यताप्रयोजकत्वाऽसम्भवः • द्वात्रिंशिका-५/१९ तद्ग्रहे चाऽननुगम इति । स्वीक्रिय-माणे अतिप्रसङ्गः = घट-पटादावपि प्रतिष्ठितत्वव्यवहार-पूज्यत्वाद्यापत्तिः; तत्राऽपि प्रतिष्ठाविधिजनितस्य प्रतिष्ठाकारयितृसमवेतस्याऽदृष्टस्य स्वसमवाय्यात्मानुयोगिकसंयोगवत्त्वसम्बन्धेन सत्त्वात्, ज्ञानाच्च । द्वितीयविकल्पमपाकृत्याधुनाऽऽदिमविकल्पमपाकुर्वन्नाह- तद्ग्रहे = स्वप्रतियोगिकत्वसम्बन्धेन प्रतिमाविशिष्टस्याऽदृष्टसमवाय्यात्मानुयोगिकसंयोगवत्त्वसम्बन्धस्य ज्ञान एव प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारे पूज्यत्वे च स्वीक्रियमाणे स्वप्रतियोगिकत्वसम्बन्धेन यया कयाचित् प्रतिमया विशिष्टस्याऽप्यदृष्टसमवाय्यात्मानुयोगिकसंयोगस्य ज्ञानादप्रतिष्ठितायामपि प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारपूज्यत्वाद्यापत्तिदुर्निवारैव, तत्रापि स्वप्रतियोगिकत्वसम्बन्धेन प्रतिमाविशिष्टस्याऽदृष्टसमवाय्यात्मानुयोगिकसंयोगाऽऽश्रयत्वस्याऽबाधात्, व्युत्पन्नस्य ज्ञानाच्च । न च स्वप्रतियोगिकत्वसम्बन्धेन तत्प्रतिमाविशिष्टस्याऽदृष्टसमवायिसंयोगवत्त्वस्य ग्रहे एव प्रतिष्ठितत्वव्यवहारादिकमभ्युपगम्यत इति वाच्यम्, यत एवं सति अननुगमः स्यात्, तत्पदार्थस्याऽननुगतत्वात् । तथाहि - यदा चैत्रः सौवर्णप्रतिमाप्रतिष्ठाकारयिता तदा प्रतिष्ठाविधिजनितमदृष्टं समवायेन चैत्रात्मनि वर्तते, चैत्रात्म-सौवर्णप्रतिमयोर्यः संयोगः स चैत्रात्मानुयोगिकः सौवर्णप्रतिमाप्रतियोगिकः । सा सौवर्णप्रतिमा स्वप्रतियोगिकत्वसम्बन्धेन = स्वप्रतियोगिताकत्वसंसर्गेण = स्वनिष्ठप्रतियोगितानिरूपकत्वसम्बन्धेनाऽदृष्टसमवाय्यात्मसंयोगे वर्तते । अतस्तेन सम्बन्धेन सौवर्णप्रतिमाविशिष्टस्याऽदृष्टसमवाय्यात्मानुयोगिकसंयोगस्याश्रयत्वं सौवर्णप्रतिमायामेव । अतः तस्यामेव प्रतिष्ठितत्वव्यवहारादिकं भवितुमर्हति । एवमेव यदा मैत्रो राजतप्रतिमाप्रतिष्ठाकारयिता तदा तेन सम्बन्धेन राजतप्रतिमाविशिष्टस्याऽदृष्टसमवाय्यात्मानुयोगिकसंयोगस्याऽऽश्रयत्वाद्राजतप्रतिमायामेव प्रतिष्ठितत्वव्यवहारादिकं भवितुमर्हति । अतो આત્માનો સંયોગ જેમ પ્રતિમામાં રહે છે. તેમ ઘટ-પટ વગેરે પદાર્થમાં રહે છે. તેથી પ્રતિમાની જેમ તે બધા પણ પૂજ્ય થવાની આપત્તિ આવશે. આમ જે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલ છે તે પ્રતિમાનો સંબંધના શરીરમાં પ્રવેશ કરવામાં ન આવે તો ઉપરોક્ત રીતે ઘટ-પટ વગેરે પણ પ્રતિમાની જેમ પૂજ્ય થવાની આપત્તિ આવશે. આ સમસ્યાના નિરાકરણ માટે જો નવ્ય તૈયાયિકો પ્રતિષ્ઠિત પ્રતિમાનો, સંબંધકુક્ષીમાં પ્રવેશ કરે તો તેનું જ્ઞાન કરવામાં અનનુગમ દોષ આવશે. પ્રસ્તુતમાં ઘટ-પટ વગેરે ઉદાસીન પદાર્થો પ્રતિમાતુલ્ય પૂજ્ય ન બને તે માટે અદષ્ટને સ્વાશ્રયભૂતઆત્માનુયોગિક પ્રતિમાપ્રતિયોગિક સંયોગવત્ત્વ સંબંધથી પૂજ્યતાપ્રયોજક માનવામાં આવે તો પ્રસ્તુતસંબંધથી પ્રતિમાવિધિજન્ય અદષ્ટ પ્રતિમામાં જ રહેશે. ઘટ-પટ વગેરે ઉદાસીન પદાર્થમાં નહીં રહે. તેથી ઘટ વગેરે ઉદાસીન પદાર્થમાં પૂજ્યતા માનવાનો અથવા પ્રતિક્તિત્વનો વ્યવહાર કરવાનો કોઈ પ્રસંગ નહીં આવે. કેમ કે ઘટ વગેરેમાં અદષ્ટ વિશિષ્ટ આત્માનુયોગિક સંયોગ સંબંધ રહેવા છતાં તે સંયોગ વિવક્ષિત પ્રતિમાપ્રતિયોગિક નથી, પરંતુ ઘટાદિ પ્રતિયોગિક છે. પરંતુ આ રીતે કહેવામાં તકલીફ એ આવે કે પૂજ્યતાપ્રયોજક સંબંધમાં ઘટક તરીકે તે તે વિવક્ષિત પ્રતિમાઓનો પ્રવેશ કરવો અનિવાર્ય બને છે. અને તે બધામાં કોઈ અનુગત ધર્મ રહેલો નથી. અલગ-અલગ પ્રતિષ્ઠિત પ્રતિમાનો ઉપરોક્ત સંબંધમાં પ્રવેશ થવાથી અનનગમ દોષ અહીં લાગુ ५3 छ.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy