________________
५७२
• संमुग्धधर्मिज्ञानेन कार्यसिद्धिविचारः • द्वात्रिंशिका-८/१२ विचारद्वारकतत्त्वज्ञानेनाऽसद्ग्रहनिवृत्तेः अन्यथैवोपपत्तेः । इतरभिन्नत्वेन ज्ञानस्य तत्साध्यस्याऽत्राऽनुपयोगात्सम्मुग्धधर्मिज्ञानेनैव कार्यसिद्धेः२ इत्यत्र तात्पर्यम् ।।१२।।
नन्वर्थनिश्चयार्थमेव लक्षणोपयोगः, = साङ्ख्यादेः षष्टितन्त्रादिशास्त्रप्रसिद्धानामहिंसा-सत्यादीनां तादृशधर्मान्तरसंशय-जिज्ञासा-विचारद्वारकतत्त्वज्ञानेन = षष्टितन्त्रादिस्वकीयशास्त्रप्रसिद्धैकान्तनित्यत्वादिधर्मेः सहाऽविसंवादो वर्तते न वा ? इति शङ्कया जिज्ञासया वा प्रयुक्तो यो विचारविमर्शः तद्द्वारा जायमानेन अहिंसादिविशेष्यक-धर्मसाधनत्वप्रकारकविज्ञानेन असद्ग्रहनिवृत्तेः = कदाग्रहव्यावृत्तेः अन्यथैव = प्रमाणलक्षणोपयोगं विनैव उपपत्तेः = सङ्गतेः । इतरभिन्नत्वेन = स्वेतराऽन्यत्वरूपेण ज्ञानस्य = विजातीयव्यावृत्तिगोचरबोधस्य तत्साध्यस्य = प्रमाणलक्षणसाध्यस्य अत्र = असद्ग्रहनिवृत्त्यादिफलजनके धर्मवादे अनुपयोगात् = अनावश्यकत्वात् । न चैवं साध्यसिद्धिः कुतः स्यादिति शङ्कनीयम्, संमुग्धर्मिज्ञानेनैव = लोकसिद्धपक्षबोधेनैव कार्यसिद्धेः = साध्यसिद्धेः । न हि स्वेतरभिन्नत्वेन पर्वतं लक्षणद्वारा निश्चित्यैव तत्राऽनलानुमितिर्विदुषां सम्मता, अन्यथा हेतूदाहरणादिकमपीतरान्यत्वेन ज्ञातुं प्रवृत्तावतिविलम्बस्स्यात्साध्यसिद्धौ । इत्थञ्च धर्मवादप्रयोज्यस्याऽसदभिनिवेशविलयस्य प्रमाणलक्षणोपयोगमृत एव सिद्धेर्न प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते किञ्चित्प्रकृतोपयोगि प्रयोजनं इत्यत्र तात्पर्यम् = ग्रन्थकृदाकूतम् ।।८/१२।।
ननु अर्थनिश्चयार्थमेव = अत्राहिंसादिपदार्थपरिच्छेदकृते एव लक्षणोपयोगः = प्रमाणलक्षणप्रयोजनम् । यथोक्तं बृहत्कल्पभाष्ये → लक्खणओ खलु सिद्धी तदभावे तं न साहए अत्थं, सिद्धमिदं દર્શનશાસ્ત્રમાં પ્રસિદ્ધ અહિંસા વગેરેનો પોતપોતાના શાસ્ત્રમાં દર્શાવેલ એકાંતનિત્યતા, એકાન્તઅનિત્યતા વગેરે ગુણધર્મો સાથે તાલમેળ પડે એમ છે કે નહિ ? - આવા પ્રકારની શંકા કે જિજ્ઞાસાથી થયેલ વિચારવિર્મશ દ્વારા તત્ત્વજ્ઞાન પ્રગટ થાય છે. અને તે તત્ત્વજ્ઞાન દ્વારા કદાગ્રહની નિવૃત્તિ થાય છે. આ જ તો ધર્મવાદનું ફળ છે. ધર્મવાદના ફળસ્વરૂપ અભિનિવેશત્યાગની સિદ્ધિ પ્રમાણલક્ષણની મીમાંસા કર્યા વગર જ થઈ જાય છે તો પછી શા માટે પ્રમાણલક્ષણને ધર્મવાદનો વિષય બનાવવો ? તેની કોઈ જરૂર નથી. વળી, પ્રમાણના લક્ષણનું પ્રયોજન છે અપ્રમાણથી ભિન્નરૂપે વિવક્ષિત જ્ઞાનને ઓળખવું. પ્રસ્તુત ધર્મવાદમાં તેનો કોઈ ઉપયોગ નથી. કારણ કે લોકસિદ્ધ ધર્મજ્ઞાનથી = પક્ષબોધથી જ નિર્ણયરૂપ आर्यनी सिद्धि थाय छ- मे सहा तात्पर्य छे. (८/१२)
વિશેષાર્થ :- ઉપરોક્ત ટીકાર્થમાં છેલ્લે જે તાત્પર્ય જણાવેલ છે તેની પાછળ ગ્રંથકારશ્રીનો ગર્ભિત આશય એ રહેલો છે કે ધર્મવાદના વિષયરૂપે માન્ય એવા અહિંસાદિ તત્ત્વોના આશ્રયભૂત જીવાદિની પ્રસિદ્ધિ સમુગ્ધ વ્યવહારથી જ થઈ જાય છે. તથા તેવા લોકસિદ્ધ જીવ વગેરેના બોધથી જ તે જીવાદિ ધર્મીમાં એકાન્તનિત્યતા વગેરેનો નિર્ણય કરી શકાય છે. માટે લક્ષણ દ્વારા અજીવભિન્નત્વરૂપે જીવનું शान ४३२री. नथी. (८/१२)
અહીં એક એવી દલીલ ઉપસ્થિત થાય છે કે – પ્રમાણના લક્ષણનો ઉપયોગ અર્થના નિશ્ચય માટે જ છે. કારણ કે અંધારામાં “આ સાપ છે' આવું મારું જ્ઞાન પ્રમાણ છે કે અપ્રમાણ ? આવો १. मुद्रितप्रतौ 'संमुग्धज्ञानेनैव' इति त्रुटितः पाठः । २. मुद्रितप्रतौ .द्धिरि..' इति पाठः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org