________________
• चैतन्यस्यैव कर्मबन्धनियामकता •
=
इत्थं च ' परिणामप्राधान्यमेव व्यवस्थितमित्याह
रहस्यं परमं साधोः समग्रश्रुतधारिणः । परिणामप्रमाणत्वं निश्चयैकाग्रचेतसः ।। ३० ।। रहस्यमिति । रहस्यं = तत्त्वं परमं = सर्वोत्कृष्टं साधोः समग्रश्रुतधारिणः = स्वभ्यस्तगणिपिटकोपनिषदः परिणामस्य = चित्तभावस्य प्रमाणत्वं = फलं प्रति स्वातन्त्र्यलक्षणं (= परिणामप्रमाणत्वं ) निश्चये निश्चयनये एकाग्रं अव्याक्षिप्तं चेतो यस्य ( तस्य निश्चयैकाग्रचेतसः) ।। ३० ।।
'परमरहस्समिसीणं समत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं । । ← (ओ.नि.५६०) इति पूर्वोक्तं (पृ.४२३) ओघनिर्युक्तिगाथामुपजीव्य प्रकृतफलितमाह - ‘रहस्यमि’ति । चित्तभावस्य सदसत्प्रणिधानादिलक्षणस्य कर्मनिर्जरा-बन्धादिलक्षणं फलं प्रति प्रकृते प्रमाणत्वपदप्रतिपाद्यं स्वातन्त्र्यलक्षणं कर्तृत्वम्, चैतन्यस्यैव कर्मबन्धादिकं प्रति नियामकत्वात्, व्याख्याप्रज्ञप्तो जीवाणं चेयकडा कम्मा कज्जंति, नो अचेयकडा कज्जंति ← ( व्या. प्र. १६ । २ ।१७ ) इत्येवमुक्तत्वात् । योगादिषु चोपचारमात्रकारणतेति भावः । शिष्टं सुगमम् । यथोक्तं व्यवहारभाष्येऽपि
तुल्ले व इंदियत्थे एगो सज्जइ विरज्जई एगो । अज्झत्थं तु पमाणं न इंदियत्था जिणा बेंति । । मणसा उवेति विसए मणसा वि य सन्नियत्तए तेसु । इय वि हु अज्झत्थसमो बंधो विसया न उ पमाणं ।। ← (व्य.भा.२/५४-५५) इति । तदुक्तं तत्त्वार्थकारिकावृत्ती देवगुप्तसूरिभिः अपि स्वपरिणामो नः प्रवचनेषु शुभाऽशुभोपचयं प्रति परं प्रमाणमिति दर्शितम् ← (त.सू. कारिका-२९ वृत्ति पृष्ठ-१८) इति । स्कन्दपुराणेऽपि भावशुद्धिः परं शौचं प्रमाणं सर्वकर्मसु । अन्यथाऽऽलिङ्ग्यते कान्ता भावेन दुहितान्यथा ।। ← (स्क. पु. ४२ / ६२ ) इत्युक्तम् ||७ / ३०||
=
५३३
=
For Private & Personal Use Only
વિશેષ્ય ગેરહાજર હોય ત્યાં ઉપરોક્ત હિંસા-અહિંસાના લક્ષણ પ્રમાદ-અપ્રમાદમાં ફલિત થાય છે. મતલબ કે તેવા સ્થળે હિંસાનું લક્ષણ પ્રમાદ અને અહિંસાનું લક્ષણ અપ્રમાદ જ બની જાય છે. (૭/૨૯) # અંતરંગ પરિણામ જ પ્રમાણભૂત
=
ગાથાર્થ :- સમગ્ર શ્રુતને ધારણ કરનાર સાધુ જ્યારે નિશ્ચય નયમાં એકાગ્ર ચિત્તવાળા હોય છે ત્યારે શ્રેષ્ઠ રહસ્યભૂત વાત દર્શાવે છે કે ‘પરિણામ = भाव से ४ प्रभाग छे.' (७/३०) टीडार्थ :- गशीना આચાર્યના ખજાના સ્વરૂપ દ્વાદશાંગીના રહસ્યને સારી રીતે આત્મસાત્ કરનાર સાધુ જ્યારે નિશ્ચયનયમાં નિશ્ચયનયમાન્ય નિજસ્વભાવમાં આકુળતા-વ્યાકુળતા વિના એકાગ્ર મનવાળા હોય છે ત્યારે શ્રેષ્ઠ રહસ્યને બતાવે છે કે ચિત્તનો પરિણામ-ભાવ એ જ પ્રમાણભૂત છે. અર્થાત્ અંતઃકરણની પરિણતિ જ કર્મબંધ-નિર્જરાસ્વરૂપ ફલ પ્રત્યે સ્વતન્ત્રપણે = અન્યનિરપેક્ષપણે अरा छे. (७/30)
=
વિશેષાર્થ :- દ્વાદશાંગીના રહસ્યોને પચાવનાર નૈૠયિક સ્વભાવમાં ઠરે, શુદ્ધનિશ્ચયનયમાન્ય નિજચૈતન્યસ્વભાવમાં લીન બને ત્યારે તેમની દૃષ્ટિમાં અંતકરણની પરિણતિ એ જ બંધ-નિર્જરા વગેરે પ્રત્યે સ્વતન્ત્રરૂપે કારણ છે. મતલબ કે ફળ તો બાહ્ય પ્રવૃત્તિને સાપેક્ષ રહીને નહિ, પરંતુ અંતઃકરણગત લક્ષ્ય-ઉદેશ-પરિણામ-ભાવના-પરિણતિધારાને આધારે પ્રાપ્ત થાય છે. બહારમાં અકાય-તેઉકાય વગેરેની વિરાધના થયા છતાં અર્ણિકાપુત્ર આચાર્ય, ગજસુકુમાલ મહામુનિ વગેરેને હિંસાજન્ય કર્મબંધ થવાના १. मुद्रितप्रतौ 'च' नास्ति ।
Jain Education International
www.jainelibrary.org