________________
• तपसो दुःखरूपतामीमांसा •
५०९ नाऽऽद्रियन्ते तपः केचिद्दःखरूपतयाऽबुधाः । आर्तध्यानादिहेतुत्वात्कर्मोदयसमुद्भवात् ।।२५।।
नेति । केचिदबुधास्तपो दुःखरूपतया नाऽऽद्रियन्ते, सर्वेषामेव दुःखिनां तपस्वित्वाऽविशेषापत्तेः१, दुःखविशेषेण च तद्विशेषप्रसङ्गात् । तदाह -
'सर्व एव च दुःख्येवं तपस्वी सम्प्रसज्यते । विशिष्टस्तद्विशेषेण सुधनेन धनी यथा ।। महातपस्विनश्चैवं त्वन्नीत्या नारकादयः । शमसौख्यप्रधानत्वाद् योगिनस्त्वतपस्विनः' ।।
___(अष्टक ११/२-३) इति । साम्प्रतं सौगतमतनिराकरणाय तन्मतमुपदर्शयति- 'नाद्रियन्ते' इति ।
अबुधाः बौद्धाः ‘तपोऽनादरणीयं दुःखरूपत्वात् ज्वरादिवदि'त्यनुमानात् तपसो दुःखरूपतामुपपाद्य तन्नाद्रियन्ते । किञ्च दुःखरूपत्वेऽपि तपस उपादेयत्वे सर्वेषामेव दुःखिनां तपस्वित्वाऽविशेषापत्तेः, दुःखविशेषेण च = दुःखोत्कर्षेण तु तद्विशेषप्रसङ्गात् = तपउत्कर्षाऽऽपातात् । __ अष्टकप्रकरणवचनं आह - 'सर्व' इति । तद्वृत्तिस्त्वेवम् → सर्व एव = निरवशेष एव, यः कश्चित्, दुःखी = दुःखवान्, 'चशब्दो' दूषणान्तरसमुच्चये, एवं = दुःखात्मकस्यापि तपसो युक्तिमत्त्वाभ्युपगमे सति स तपस्वी = तपोयुक्तः सम्प्रसज्यते = प्राप्नोति, अनशनादिदुःखस्य व्याध्यादिदुःखस्य च दुःखत्वाविशेषात् । दुःखात्मकस्य तपसोऽभ्युपगमे च दुःखस्यैव तपस्त्वेनाभ्युपगमादिति भावः। तथा विशिष्टः = प्रधानतरः तपस्वी प्रसज्यत इति प्रक्रमः। केनेत्याह तद्विशेषेण = दुःखविशेषेण हेतुना । क इव केनेत्याह सुधनेन = प्रचुरधनेन धनी = महाधनः यथा = येन प्रकारेणेति (अ.प्र.११/२ वृ.)।
अथ सर्व एव दुःखी तपस्वी प्रसज्यतां को दोषः ? इत्याह - महातपस्विनः = विशिष्टतपोधनाः, प्रसज्यन्त इति गम्यते, चकारो दोषान्तरसमुच्चये, एवं = उक्तप्रकारया त्वन्नीत्या = भवन्यायेन, दुःखी तपस्वीत्यभ्युपगमलक्षणेनेति भावः, नारकादयो = नैरयिकादयः, तेषां महादुःखितत्वात् । आदिशब्दान्महावेदनाभिभूततिर्यगादेः परिग्रहः। शमः = प्रशमः, स एव सौख्यम्, यदाह- "तणसंथारनिसन्नो वि,
હ તપશ્ચર્યા અંગે બૌદ્ધ મત છે ગાથાર્થ :- કેટલાક અજ્ઞાની લોકો તપને દુઃખરૂપ માનીને આચરતા નથી. આર્તધ્યાનનો હેતુ હોવાથી તથા કર્મોદયના લીધે ઉત્પન્ન થયેલ હોવાથી તપને તેઓ દુઃખમય માને છે. (૨૫)
ટીકાર્ય :- કેટલાક અજ્ઞાની લોકો દુઃખરૂપ હોવાથી તમને આદરતા નથી. તેઓ એમ કહે છે કે- દુઃખરૂપ એવા ઉપવાસ વગેરેથી જો તપસ્વી થઈ જવાતું હોય તો તમામ દુઃખી જીવો એકસરખી રીતે તપસ્વી બની જશે. તથા મોટું દુઃખ ભોગવે તેને મહાતપસ્વી માનવા પડશે.
અષ્ટકજીમાં જણાવેલ છે કે – “દુઃખ વેઠવાને પણ તપ માનવામાં આવે તો આ રીતે તમામ દુ:ખી જીવ તપસ્વી બની જશે. તથા મોટા દુ:ખ ભોગવવાથી વિશિષ્ટ તપસ્વી બની જવાશે. જેમ પુષ્કળ ધન હોય તેનાથી ધનવાન બની જવાય છે તેમ વધુ દુઃખ ભોગવવાથી મહાતપસ્વી થઈ જવાશે. તથા તમારી આવી નીતિ-રીતિ મુજબ નરકના જીવો મહાતપસ્વી થઈ જશે. કારણ કે તેઓ મહાદુઃખી છે જ. તથા સમતાના સુખને ભોગવવાથી યોગી પુરુષો અતપસ્વી બનવાની આપત્તિ આવશે.” ૯ १. हस्तादर्श 'तपस्वित्वाऽविशेषाद्' इति पाठः । हस्तादर्शान्तरे च '...त्वाविशेष' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org