SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ४४८ • स्वतन्त्रसाधनव्याख्योपदर्शनम् . द्वात्रिंशिका-७/३ भक्ष्यमिति । मांसादिकमभक्ष्यमोदनादिकं च भक्ष्यमिति सकलशिष्टजनप्रसिद्धा व्यवस्था । तत्र कश्चित् = सौगतो मांसमपि भक्ष्यं प्राण्यङ्गभावतः' = प्राण्यङ्गत्वात् । न चायमसिद्धो हेतुः, मांसस्य प्राण्यङ्गतायाः प्रत्यक्षसिद्धत्वात्, ओदनादिवत् । न चाऽत्र दृष्टान्ते हेतुवैकल्यं, ओदन-स्यैकेन्द्रियप्राण्यङ्गत्वेन प्रतीतत्वात्' इत्येवमनुमानपुरःसरं प्राह ।।२।। स्वतन्त्रसाधनत्वेऽदोऽयुक्तं दृष्टान्तदोषतः । प्रसङ्गसाधनत्वेऽपि बाधकत्वाद् व्यवस्थितेः ॥३॥ ___स्वतन्त्रेति । अदः = सौगतोक्तमेतदनुमानं स्वतन्त्रसाधनत्वे दृष्टान्तदोषतः = दृष्टान्तस्य ३४५) इति । न च अयं = प्राण्यङ्गत्वलक्षणो हेतुः असिद्धः = मांसलक्षणे पक्षेऽवृत्तिरिति शङ्कनीयम्, मांसस्य = षष्ठी-सप्तम्योरभिन्नार्थवाचकत्वात् मांसलक्षणे पक्षे प्राण्यङ्गतायाः प्रत्यक्षसिद्धत्वात् = आबालगोपालप्रसिद्धचाक्षुषादिप्रत्यक्षप्रमाणेन प्रसिद्धत्वात् । तदुक्तं अष्टकप्रकरणे → भक्षणीयं सता मांसं प्राण्यङ्गत्वेन हेतुना। ओदनादिवदित्येवं कश्चिदाहाऽतितार्किकः ।। 6 (अ.प्र.१७/१) इति ।।७/२।। ननु 'मांस भक्षणीयं प्राण्यङ्गत्वादि'त्येतत् स्वतन्त्रसाधनं प्रसङ्गसाधनं वा ? इत्याशयेन पूर्वपक्षं दूषयति 'स्वतन्त्रेति । स्वतन्त्रसाधनं नाम विकल्पसिद्धपक्षोदाहरणाद्यनङ्गीकारेण केवलपरदर्शनसम्मतप्रमाणसिद्धपक्षोदाहरणाद्यनवलम्बनेन वा केवलस्वदर्शनसम्मतप्रमाणप्रसिद्धपक्षोदाहरणाद्यवलम्बनेनैव वाऽनुमानप्रमाणेन स्वाभिमतगोचरानुमितिजननम् । सौगतोक्तं 'मांस भक्षणीयं प्राण्यङ्गत्वात्, ओदनादिवदिति एतदनुमानं स्वतन्त्रसाधनत्वे साध्य-साधनव्याप्तिप्रदर्शकस्य दृष्टान्तस्य साधनवैकल्यात् = प्राण्यङ्गत्वलक्षण ટીકાર્થ :- માંસ વગેરે અભક્ષ્ય છે અને ભાત વગેરે ભક્ષ્ય છે - આ પ્રમાણેની વ્યવસ્થા સર્વ શિષ્ટ પુરુષોમાં પ્રસિદ્ધ છે. આ અંગે બૌદ્ધ લોકો એમ કહે છે કે- માંસ પણ ભક્ષ્ય છે, કારણ કે તે પ્રાણીનું અંગ છે. પ્રાણીઅંગત્ય નામનો ગુણધર્મ માંસમાં પ્રત્યક્ષ પ્રમાણથી જણાવાના લીધે “પ્રાણીસંગ–' હેતુ સ્વરૂપઅસિદ્ધ નથી. ભાત વગેરે દષ્ટાન્ત પણ હેતુશૂન્ય નથી. કારણ કે ભાત વગેરે તો એકેન્દ્રિય જીવના અંગ રૂપે પ્રસિદ્ધ જ છે. આ રીતે અનુમાનપ્રયોગ કરવા પૂર્વક બૌદ્ધ લોકો માંસને પણ ખાવા दाय 6रावे छे. (७/२) વિશેષાર્થ - હેતુ પક્ષમાં ન રહે તો સ્વરૂપ અસિદ્ધ બને. પક્ષમાં અસિદ્ધ = અવિદ્યમાન હેતુ સાધ્યને સિદ્ધ ન કરી શકે. માટે અનુમાનપ્રયોગમાં જણાવેલ હેતુ પક્ષમાં રહેવો જરૂરી છે. પ્રસ્તુતમાં “પ્રાણી અંગત્વ' નામનો ગુણધર્મ હેતુ છે અને તે પક્ષભૂત માંસમાં રહેલ છે. માટે હેતુમાં સ્વરૂપઅસિદ્ધિ દોષ લાગુ પડતો નથી. તેમ જ ઉદાહરણમાં હેતુ રહેવાથી ઉદાહરણમાં હેતુવિકલતા દોષ પણ લાગુ પડતો નથી. આ રીતે બૌદ્ધ વિદ્વાન માંસને ભક્ષ્ય તરીકે સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. (૭૨). • भांस मभक्ष्य छ - न . બૌદ્ધના ઉપરોક્ત અનુમાનપ્રયોગનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે કે – ગાથાર્થ :- જો આ અનુમાન સ્વતંત્ર સાધન હોય તો અયોગ્ય છે. કારણ કે ઉદાહરણમાં દોષ રહેલ છે. પ્રસંગસાધન હોય તો પણ અયોગ્ય છે. કારણ કે પ્રસિદ્ધ વ્યવસ્થા તેમાં બાધક છે. (૩) ટીકાર્થ :- બૌદ્ધ લોકોએ જણાવેલ ઉપરોક્ત અનુમાન સ્વતંત્ર સાધન (= સ્વમાન્ય સાધ્યને વાદીપ્રતિવાદીમાન્ય હેતુથી સિદ્ધ કરવાનું સાધન) હોય તો તે અયોગ્ય છે. કારણ કે ઉદાહરણભૂત ભાત વગેરેમાં १. हस्तादर्श 'भाव' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy