________________
४४६
• ચાલો હૃદયને ભાવિત કરીએ •
૪ ૬. નયલતાની અનુપ્રેક્ષા છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. સાધુના આહાર-પાણી વગેરેને ઉદેશીને ચતુર્ભગી જણાવો. ૨. ત્રણે પ્રકારનાં વૈરાગ્ય શું શું આપે છે ? તે જણાવો. ૩. નિશ્ચય અને વ્યવહારનયથી આત્મા કેવો છે ? તે જણાવો. ૪. જ્ઞાનગર્ભિત વૈરાગ્યની પ્રાપ્તિમાં ઉપકારી કોણ બને છે ? ૫. ગુણવાનની પરતન્નતાનું માહાસ્ય સમજાવો. ૬. ગુરુસમર્પણભાવના ૧૧ ગુણ જણાવો. ૭. ગુણવાનના બહુમાનથી શાસનપ્રભાવના કઈ રીતે થાય ? ૮. ત્રિવિધજ્ઞાનના ચિહ્નોનો ઉપયોગ ક્યાં થાય છે ? તે કારણસહિત જણાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. વિરતિ કોને કહેવાય ? ૨. ત્રણ જ્ઞાનનાં ચિહ્ન જણાવો. ૩. ક્યા કર્મનો ઉદય ન હોય તો નિરવઘ પ્રવૃત્તિ થાય ? ૪. ૧૧મી પ્રતિમા વહન કરનારને ઈ ભિક્ષા હોય છે ? ૫. સારૂપિક કોને કહેવાય ? ૬. મોહગર્ભિતવૈરાગ્ય કોના જેવો છે ? ૭. જ્ઞાનનું ફળ જણાવો. ૮. ગુણવાનનું પારતન્ય શું ઘટાડવા દ્વારા દોષની શુદ્ધિ કરે છે ? ૯. ગુણવાન ગુરુનું પાતત્ય કોણ ન સ્વીકારે ? ૧૦. પરમાનંદને કોણ પ્રાપ્ત કરે છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. દુઃખગર્ભિત વૈરાગ્ય ........ છે. (વૈરાગ્ય, સુખકારક, ખેદકારક) ૨. બીજા પ્રકારનો વૈરાગ્ય ....... છે. (જ્ઞાનગર્ભિત, મોહગર્ભિત, દુઃખગર્ભિત) ૩. મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવનાર ....... ગર્ભિત વૈરાગ્ય છે. (મોહ, જ્ઞાન, દુઃખ) ૪. પર્યાયદષ્ટિએ આત્મા ........ છે. (અવિનાશી, વિનાશી, નિત્યાનિત્ય). ૫. સંતમહાત્મા જ્ઞાનથી ........ બને. (જ્ઞાની, વિરક્ત, દર્શની). ૬. ........ જ્ઞાન, વિના વિખે, તરત ફળને આપે છે. (તત્ત્વસંવેદન, વિષયપ્રતિભાસ, કૃત) ૭. પ્રવૃત્તિભેદનું પ્રયોજક ........ કર્મનો ઉદય છે. (દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, જ્ઞાનાવરણીય) ૮. ગુણઠાણાની આવ-જાવ ચાલુ રહે તેને શાસ્ત્રીય પરિભાષામાં ........ કહેવાય.
(આકર્ષ, ઉદય, ક્ષય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org