SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ४४१ • शासनमालिन्ये नियमेन मिथ्यात्वम् • बस्तु शासनमालिन्येऽनाभोगेनाऽपि वर्तते । बध्नाति स तु मिथ्यात्वं महाऽनर्थनिबन्धनम् ।।३०।। यस्त्विति । यस्तु शासनमालिन्ये = लोकविरुद्ध-गुणवन्निन्दादिना प्रवचनोपघाते अनाभोगेनाऽपि = अज्ञानेनाऽपि वर्तते स तु शासनमालिन्योत्पादनाऽवसर एव मिथ्यात्वोदयाद् महाऽनर्थनिबन्धनं = दुरन्तसंसारकान्तारपरिभ्रमणकारणं मिथ्यात्वं बध्नाति । यदाह - वणाऽऽयणणसेवणा थिरता। भत्ती य गुणा सम्मत्तदीपगा उत्तमा पंचत्ति ।।” (तीर्थोद्गालिप्रकीर्णक१२२० + सम्बोधप्रकरण ३/७२) तथा निमित्तं = कारणं सर्वसौख्यानां = समस्तनराऽमरभवसम्भवाऽऽनन्दविशेषाणाम् । आह च “सम्मत्तम्मि उ लद्धे ठइयाइं नरय-तिरियदाराई। दिव्वाणि माणुसाणि य मोक्खसुहाइं सहीणाइं ।।” (उपदेशमाला.२७०) तथा इति समुच्चये सिद्धिसुखाऽऽवहं = निर्वाणसौख्यप्रापकम् । ननु मोक्षसुखं न सम्यक्त्वमात्राद् भवति अपि तु सम्यग्दर्शनादित्रयात्, यदाह“સગર્શન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમા. (તસ્કૂ. 9 19) તત: થં સવિર્વ સિદ્ધિસુવાડકવતિ ? अत्रोच्यते, ससहायस्य सम्यग्दर्शनस्य सिद्धिसुखसाधकत्वात्, सामग्र्यन्त वन तदावहता न विरुद्धा, बीजादिसामग्र्यन्त विनो वर्षस्येवाकुरहेतुता 6 (अ.प्र.२३/४ वृत्ति) इति ।।६/२९।। ___गुणवबहुमानफलमुक्त्वा गुणवनिन्दाफलमाह- 'य' इति । स्पष्टप्रायः टीकार्थः। अष्टकसंवादमाह વિશેષાર્થ :- ગુણસંપન્ન ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ જોઈને “આ જિનશાસન કેવું અદ્ભુત છે કે જ્યાં ગુરુ પ્રત્યે આવો વિનય-બહુમાન-ભક્તિભાવ જીવતો-જાગતો જોવા મળે છે.” આ રીતે લોકો શાસનપ્રશંસા કરે છે. તેનાથી તેઓ સમકિત પામે છે તથા તેવી શાસનપ્રભાવના કરનાર ક્ષાયિક સમકિત પામે છે. એમ અષ્ટકજીની વૃત્તિમાં જણાવેલ છે. તથા અહીં જિનશાસનની ઉન્નતિ કરવાથી ભવાંતરમાં જિનશાસનની સ્થાપના, ઉત્કૃષ્ટ ઉન્નતિ અને રક્ષા કરવાનું સૌભાગ્ય તે પ્રભાવક જીવ મેળવે છે. “જેવું વાવે તેવું લણે.” એના જેવી આ વાત છે. માટે પોતાની શક્તિ છુપાવ્યા વિના જિનશાસનની પ્રભાવના કરવામાં દરેક પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ જિનશાસનની પ્રભાવના કરતાં પૂર્વે તેની લાયકાત મેળવવી બહુ અગત્યની વાત છે. પોતાના હૃદયમાં રાગ, દ્વેષ, વાસના, લાલસા, અહંકાર વગેરે દોષો ક્ષીણપ્રાય: થવા જોઈએ. તેનું લક્ષ તો હોવું જ જોઈએ. બાકી તો શાસનપ્રભાવનાના ઓઠા નીચે જાતપ્રભાવના કરવામાં જ જીવ ખેંચી જાય. પોતાનું નામ પત્રિકામાં, બોર્ડમાં, બેનરમાં, છાપામાં, અહેવાલમાં, આલબમમાં, બુકલેટમાં, લોકોના હોઠે આવે તે માટેની મથામણ કરતા તથા કેમેરા-વિડિયોમાં પોતાનું હાસ્ય ફરકાવતું મોઢું ચમકાવવા તલસતા શાસનપ્રભાવકને જોઈને જૈન-જૈનેતર પાછળથી લોકો તેવા પ્રભાવકની મશ્કરી કરતા હોય છે, નિંદા-ટીકા કરતા હોય છે, નહિ કે જિનશાસનની પ્રશંસા. માટે શાસનપ્રભાવકે નિસ્પૃહતા, નિર્લેપતા, વૈરાગ્ય વગેરે ગુણો મેળવવા ખૂબ જ જરૂરી છે. (૬/૨૯) ગાથાર્થ :- શાસનહીલનામાં જે અજાણતા પણ પ્રવૃત્ત થાય તે મહાઅનર્થના કારણભૂત એવા મિથ્યાત્વને બાંધે છે. (૬૩૦) ટીકાર્ય - ગુણવાનની નિંદા વગેરે લોકવિરુદ્ધ પ્રવૃત્તિ દ્વારા અજાણતા પણ જે જીવ જિનશાસનહીલનામાં પ્રવર્તે છે તે જીવ શાસનહીલના કરવાના અવસરે જ મિથ્યાત્વનો ઉદય થવાના લીધે દુરંત ભવાટવી ભ્રમણાનું કારણ એવું મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધે છે. કારણ કે અષ્ટકજીમાં જણાવેલ છે કે “જે જીવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy