________________
दुःखगर्भवैराग्यलक्षणावली •
द्वात्रिंशिका-६/२३ एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् । 'शान्तस्यापि द्वितीयं सज्ज्वराऽनुद्भवसन्निभम् ।। २३ ।। एकान्तेति । एकान्तः सर्वथा सन् क्षयी वा य आत्मा तस्य ग्रहादुत्पन्नं यद् भवनैर्गुण्यदर्शनं ततः (=एकान्तात्मग्रहोद्भूतभवनैर्गुण्यदर्शनात् ) शान्तस्याऽपि = प्रशमवतोऽपि लोकदृष्ट्या, अत्राङ्ग-मनसोः खेदो, ज्ञानमाप्यायकं न यत् । निजाभीप्सितलाभे च विनिपातोऽपि जायते । दुःखाद्विरक्ताः प्रागेवेच्छन्ति प्रत्यागतेः पदम् । अधीरा इव सङ्ग्रामे प्रविशन्तो वनादिकम् ।। शुष्कतर्कादिकं किञ्चिद्वैद्यकादिकमप्यहो । पठन्ति ते शमनदीं, न तु सिद्धान्तपद्धतिम् ।। ग्रन्थपल्लवबोधेन, गर्वोष्माणं च बिभ्रति । तत्त्वं ते नैव गच्छन्ति, प्रशमामृतनिर्झरं ।। वेषमात्रभृतोऽप्येते, गृहस्थान्नातिशेरते । न पूर्वोत्थायिनो यस्मान्नापि पश्चान्निपातिनः ।। गृहेऽन्नमात्रदौर्लभ्यं, लभ्यन्ते मोदका व्रते । वैराग्यस्यायमर्थो हि दुःखगर्भस्य लक्षणम् ।। ← (अ.सा.६/१-७) इति ।। ६ / २२ ।।
अवसरोचितं मोहान्वितं वैराग्यमाह - 'एकान्ते 'ति । सर्वथा सर्वैः प्रकारैः सन् नित्यः क्षयी वा विनश्वरो वा य आत्मा तस्य = तादृशजीवस्य ग्रहात् ज्ञानात् उत्पन्नं "सदापायः कायः, यत् प्रणयिषु सुखं स्थैर्यविमुखं, महारोगा भोगाः, कुवलयदृशः सर्पसदृशः । गृहावेशः क्लेशः, प्रकृतिचपला श्रीरपि खला, यमः स्वैरी वैरी, परमिह हितं कर्तुमुचितम् ।।” ( ) इत्यादिभावनागर्भं कूपयन्त्रघटिकान्यायानुसृतजन्म-मरणादिदर्शननिमित्तकं भवनैर्गुण्यदर्शनं = संसारसुखाऽसारतोपलम्भनं, ततः लोकदृष्ट्या
વિશેષાર્થ :- દ્રાક્ષ ન મળવાથી ‘દ્રાક્ષ ખાટી છે' આ રીતે બોલાયેલ વચન ભલે બહારથી દ્રાક્ષની ઈચ્છાનો અભાવ બતાવે. પણ દિલમાં તો મનગમતી દ્રાક્ષ ન મળવાનો વસવસો રહેવાથી સંતાપ જ હોય. માટે આવો દુઃખગર્ભિત વૈરાગ્ય દુઃખકારક છે. ઈચ્છાશક્તિ સમ્રાટ જેવી હોય પણ પુણ્યશક્તિ ભીખારી જેવી હોય ત્યારે કર્મસત્તાની થપ્પડ ખાવાથી દુઃખગર્ભિત વૈરાગ્ય પ્રગટે છે. ભોગવવાનું પુણ્ય ન હોય ત્યારે ત્યાગ માટે થતો ઉપલક પુરુષાર્થ દુઃખગર્ભ વૈરાગ્યને જણાવે છે. બાવાના બન્ને લોક બગડ્યા જેવી હાલતમાં આવા જીવો ગોઠવાયેલા હોય છે. પરંતુ ભોગસુખની અસારતા હૈયામાં વસી જાય, ભોગ જ્યારે દુઃખ-દુર્ગતિ-દુર્મતિ-દુર્ભાવની પરંપરા લાવનાર લાગે, ભોગ પ્રત્યે દ્વેષબુદ્ધિ પ્રગટે તો તેના પ્રત્યેનું આકર્ષણ ખલાસ થાય અને એનો સહજતઃ ત્યાગ થાય. આ રીતે ભોગસુખ પ્રત્યે જે નિસ્પૃહતા પ્રગટે છે તે દુ:ખજનક નથી. પણ સુખજનક છે. સાધુના બન્ને લોક સુધરી ગયા- આવી ઉન્નત આત્મદશામાં તેવા મહાત્માઓ મહાલતા હોય છે. (૬/૨૨)
* મોહગર્ભિત વૈરાગ્ય દબાયેલ તાવતુલ્ય
ગાથાર્થ :- આત્મવિષયક એકાંત જ્ઞાનથી પ્રગટ થયેલ એવા સંસારઅસારતાદર્શનથી શાંત બનેલા આત્માને બીજા પ્રકારનો વૈરાગ્ય હોય છે. હાજર હોવા છતાં અપ્રગટ તાવ સમાન આ વૈરાગ્ય હોયછે. (૬/૨૩) ટીકાર્થ :- ‘આત્મા એકાંતે નિત્ય છે.’ અથવા ‘આત્મા સર્વપ્રકારે ક્ષણભંગુર છે.’ આવા પ્રકારના જ્ઞાનથી સંસારની અસારતાનું જે દર્શન પ્રગટે છે તેના લીધે લૌકિકદૃષ્ટિએ શાંત જણાતા જીવને પણ મોહગર્ભિત વૈરાગ્ય થાય છે. આ વૈરાગ્ય શક્તિરૂપે-યોગ્યતારૂપે રહેલા પણ દબાયેલા તાવ જેવો છે. १. हस्तादर्शे 'सन्त' इत्यशुद्धः पाठः । २ हस्तादर्शे 'ज्वरासन्निभं ' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
४२८
=
=
=
=
www.jainelibrary.org