________________
३९८ • બિનસિfમવિવાર: •
ત્રિશિ-૬/૨૦ ___ तथा च- यतिर्ध्यानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः । सदाऽनारम्भिणस्तस्य सर्वसम्पत्करी મતાII (૪.૬/ર) રૂલ્યવાનામમિધાનું સન્મવામિકાળેવ |
जिनकल्पिकादौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव सदाऽनारम्भित्वस्य फलत एव ग्रहणात्, अन्यथा पौरुषघ्नी'त्यादिव्यवहाराऽनुपपादनात्, ‘पीनाङ्गो भिक्षयोदरपूरणं करोति' इति वक्ष्यमाणपौरुषघ्नीभिक्षालक्षणांशमादाय ‘इयं पौरुषघ्नी'ति व्यवहरतो मुखं पिधातुमशक्यमेव, तत्सादृश्यलवस्याप्यबाधात्तत्र ।
तथा च = स्वरूपतोऽनारम्भकत्वस्य प्रतिमाकालावधिकत्वेऽपि फलतः सदानारम्भकत्वस्य सत्त्वात् चरमप्रतिमाप्रतिपन्नश्राद्धभिक्षायाः सर्वसम्पत्करीत्वोपपादने हि ‘यतिरि'त्यादिकं आचार्याणां = श्रीहरिभद्रसूरीणां अभिधानं = अष्टकप्रकरणवचनं हेतु-स्वरूप-फलान्यतमविधया यतित्व-ध्यानादियुक्तत्व-गुर्वाज्ञाव्यवस्थितत्व-सदानारम्भकत्वानां सम्भवाभिप्रायेणैव मन्तव्यं स्यात् । अष्टकवृत्तिकृन्मते जिनकल्पिकादौ = जिनकल्पिक-प्रतिमाकल्पिकादौ साधौ गुर्वाज्ञाव्यवस्थितत्वादेरिव निरुक्तप्रतिमाप्रतिपन्नश्राद्धे सदानारम्भित्वस्य = सार्वदिकानारम्भकत्वस्य फलतः = फलमाश्रित्य एव ग्रहणात् । अन्यथा = स्वरूपत एव આ સર્વસંપન્કરી ભિક્ષા છે' એવા વ્યવહારની સંગતિ કરવા છતાં પણ “આ ભિક્ષા પૌરુષની નથી” એ પ્રકારના શબ્દપ્રયોગની ઉપપત્તિ કરી શકાતી નથી.
આ રીતે “સદાઅનારંભિતા હોય તો જ સર્વસંપત્કરી ભિક્ષા માની શકાય એવું સ્વીકારવામાં ૧૧ મી શ્રાવકપ્રતિમા ધારણ કરનારની ભિક્ષા શેમાં ગણવી ? એ સમસ્યા ઊભી રહેતી હોવાથી એવું માનવું જોઈએ કે આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી મહારાજે સર્વસંપન્કરી ભિક્ષાના લક્ષણમાં “સદા અનારંભિતા' આવું જે વિશેષણ જણાવેલ છે તે સંભવતઃ લાગુ પાડવા માટે જણાવેલ છે. અર્થાત્ અષ્ટકજીમાં શ્રીહરિભદ્રસૂરિજીએ જે જણાવેલ છે કે “ધ્યાન આદિથી યુક્ત, ગુર્વાજ્ઞામાં રહેલ તથા સર્વદા અનારંભી એવા સાધુની ભિક્ષા સર્વસંપન્કરી ભિક્ષા મનાયેલ છે. તેમાં સદા અનારંભિત્વ' વિશેષણ સાક્ષાત્ યા પરંપરાએ રહેલ હોય તો પણ તે ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય. જેમ જિનકલ્પિક વગેરે સમુદાયમાં રહેતા ન હોવાથી સાક્ષાત ગુર્વાજ્ઞામાં રહેલા નથી. તેમ છતાં ફલની અપેક્ષાએ તેઓ ગુર્વાજ્ઞામાં રહેલા જ છે. એટલે કે ગુર્વાજ્ઞામાં રહેવાનું જ ફળ છે તે ફળ તો જિનકલ્પિક વગેરે પાસે હાજર જ છે. ગુર્વાજ્ઞામાં રહેવાનું ફળ છે આત્મહિતમાં પ્રવૃત્તિ અને સ્વઅહિતથી નિવૃત્તિ. અસંગઅનુષ્ઠાનયુક્ત હોવાના લીધે જિનકલ્પિક વગેરે પાસે ઉપરોક્ત ગુન્વજ્ઞાફળ વિદ્યમાન હોવાથી ફલતઃ તેઓ ગુર્વાષામાં રહેલા કહેવાય છે. તેથી તેઓની ભિક્ષા સર્વસંપન્કરી કહેવાય છે.
બરાબર આ જ રીતે ફલતઃ “સદાઅનારંભિતા' ૧૧ મી શ્રાવકપ્રતિમા ધારણ કરનારમાં રહેલ હોવાથી તેમની ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહી શકાશે. સુસાધુમાં સાક્ષાત્ અને ૧૧ મી પડિમા વહન કરનાર શ્રાવકમાં પરંપરાએ = ફલતઃ “સદાઅનારંભિતા” રહેલ હોવાથી તેમની ભિક્ષાને સર્વસંપત્કરી ભિક્ષા કહેવામાં કોઈ બાધ નહિ આવે. જો આમ ન માનવામાં આવે તો લક્ષણ અનનુગત થવાની આપત્તિ આવશે. અર્થાત્ સાક્ષાત્ સદાઅનારંભિતા જ્યાં રહેલ હોય ત્યાં જ સર્વસંપન્કરી ભિક્ષા માનવામાં આવે તો સુસાધુની ભિક્ષામાં તે લક્ષણ રહેવા છતાં ૧૧ મી પડિમા વહન કરનાર શ્રાવકની ભિક્ષામાં તે લક્ષણ ન જવાથી તેની ભિક્ષાને સર્વસંપન્કરી ભિક્ષા કહેવા માટે નવું લક્ષણ બનાવવું પડશે. આમ સર્વસંપન્કરી ભિક્ષાના બે લક્ષણ બનવાથી લક્ષણમાં અનrગમ દોષ આવશે. જ્યારે “સાક્ષાત અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org