SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ • ज्ञानफलविरहेऽज्ञानम् • ३८१ आद्यं मिथ्यादृशां मुग्धरत्नादिप्रतिभासवत् । अज्ञानावरणाऽपायाद्' ग्राह्यत्वाद्यविनिश्चयम् ।।३।। आद्यमिति । आद्यं विषयप्रतिभासज्ञानं मिथ्यादृशां एव, मुग्धस्य = अज्ञस्य रत्नप्रतिभासादिवत् = तत्तुल्यम् (= मुग्धरत्नाऽऽदिप्रतिभासवत्) । तदाह- 'विषकण्टकरत्नादौ बालादिप्रतिभासवत्' (अष्टक - ९/२) इति । अज्ञानं मत्यज्ञानादिकं तदावरणं यत्कर्म तस्य अपायः = स्वाम्यादिभेदेनाऽऽद्यज्ञानं निरूपयति- 'आद्यमिति । मिथ्यादृशामेव विषयप्रतिभासज्ञानम् । अनेन स्वामिनिरूपणं कृतम् । अज्ञस्य तत्तुल्यं रत्नादिप्रतिभाससमम् । अष्टकसंवादमाह 'विषे 'ति । सम्पूर्णा च कारिका विषकण्टकरत्नादौ बालादिप्रतिभासवत् । विषयप्रतिभासं स्यात्, तद्धेयत्वाद्यवेदकम् ।। ← (अ.प्र.९ / २ ) इत्येवमवगन्तव्या । उपदेशपदेऽपि विसयपडिहासमित्तं बालस्सेवक्खरयणविसयंति। वयणा इमेसु णाणं सव्वत्थण्णाणमो णेयं ।। ← (उप.प. ३७३ ) इत्युक्तम् । मुनिचन्द्रसूरिकृता तद्वृत्तिस्तु विषयप्रतिभासमात्रं इह स्पर्शन - रसन-प्राण-चक्षुः श्रोत्राणीन्द्रियाणि, स्पर्श-रसगन्ध-रूप-शब्दास्तेषामर्थाः, ततो विषयस्य इन्द्रियगोचरस्य प्रतिभासः अवबोधः, स एव केवलः तद्गतगुणदोषविमर्शविकलः विषयप्रतिभासमात्रं बालस्येव शिशोरिव अक्षरत्नविषयम् । अक्षः पद्मरागादिः, ते विषयो यस्य तत् तथाविधज्ञानमित्युत्तरेण योगः । इतिः पूरणार्थः । वचनाद् द्रव्यश्रुतयोगरूपाद् एषु = अभिन्नग्रन्थिषु जनेषु ज्ञानं अवबोधः शब्दार्थमात्रगोचरमेव, तद्गतोहापोहशून्यं सर्वत्र जीवादौ विषये, किमित्याह देयविभागस्य तात्त्विकस्याभावाज्ज्ञेयम् (उप.प. ३७३ वृ.) ← इति । = = चन्दनकः रत्नं अज्ञानमेव, ज्ञानफलस्य हेयोपा = = = = Jain Education International = = = = = - तस्मात् = मत्यज्ञानाद्यावरणकर्मक्षयोपशमाद् विषयप्रतिभासज्ञानं जायते । अनेन हेतुरुक्तः । સમકિતીને જે બોધ થાય છે તેમાં જ્ઞાનનો પરિણામ ભાસતો હોવાથી તેનું જ્ઞાન આત્મપરિણામયુક્ત સ્વપરિણામશાલી કહેવાય છે. સ્વ = જ્ઞાન. “ભોગસુખમાં થતી આનંદની બુદ્ધિ પરિણામે નુકશાનકારી છે તથા સુપાત્રદાન, પ્રભુભક્તિ વગેરેમાં થતી આનંદની અનુભૂતિ પરિણામે લાભકારી છે.” આ પ્રકારે જ્ઞાનનું પરિણામ ભાસતું હોવાથી સમિતીનો બોધ આત્મપરિણામયુક્ત કહેવાય છે. અષ્ટકપ્રકરણવૃત્તિકારના મતે ‘આત્મપરિણામયુક્ત' જ્ઞાનમાં ‘આત્મ’પદ જીવબોધક છે. અર્થાત્ વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા જીવને થતા લાભ-નુકશાનનો બોધ થવાથી સમકિતીનો બોધ આત્મપરિણામયુક્ત કહેવાય છે. આ સિવાયની બાબતની છણાવટ ટીકાર્થમાં અમે સ્પષ્ટપણે કરેલ જ છે. (૬/૨) * વિષયપ્રતિભાસજ્ઞાન * = For Private & Personal Use Only = ગાથાર્થ :- મુગ્ધ જીવોને રત્નોનું ભાન થાય તે પ્રકારે અજ્ઞાનાવરણના ઘટાડાથી ઉપાદેયત્વ વગેરે ગુણધર્મોના વિનિશ્ચય વગરનું વિષયપ્રતિભાસ જ્ઞાન મિથ્યાર્દષ્ટિ જીવોને થાય છે. (૬/૩) ટીકાર્થ :- પ્રથમ વિષયપ્રતિભાસ જ્ઞાન મિથ્યાર્દષ્ટિ જીવોને જ હોય છે. તે જ્ઞાન મુગ્ધ બુદ્ધિવાળા અજ્ઞાની જીવને થતા રત્ન વગેરેના ભાન જેવું હોય છે. અષ્ટજીમાં જણાવેલ છે કે ઝેર, કાંટા, રત્ન વગેરેનો બાળકાદિને જેવો પ્રતિભાસ થાય તેવું વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે.' મતિઅજ્ઞાનાવરણ વગેરે કર્મના ક્ષયોપશમથી વિષયપ્રતિભાસ જ્ઞાન ઉત્પન્ન થાય છે. १. हस्तादर्शे 'पाया' इति त्रुटितः पाठः । www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy