SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ६- साधुसामग्र्य-द्वात्रिंशिका છઠ્ઠી બત્રીસીની પ્રસાદી ) योगादेवाऽन्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते ।।६/८।। (पृ.३९२) ચરમ (તત્ત્વસંવેદન) જ્ઞાનના યોગથી જ સાધુ પૂર્ણતાને પામે છે. यतिधर्मो मूलोत्तरगुणसमुदायस्पोऽतिदुष्कर उक्तः, अतिदुर्लभं मोक्षं प्रत्यतिदुष्करस्यैव धर्मस्य हेतुत्वात् ।।६/१८ ।। (पृ.४२१) મૂલગુણ અને ઉત્તરગુણના સમૂહ સ્વરૂપ સંયમધર્મ અત્યંત દુષ્કર કહેવાયેલ છે. કેમ કે અતિદુર્લભ એવા મોક્ષ પ્રત્યે અતિદુષ્કર એવો જ ધર્મ કારણરૂપ બની શકે. तात्त्विकं तु वैराग्यं शक्तिमतिक्रम्याऽपि श्रद्धातिशयेन પ્રવૃત્તિ નનયેત્ સદ્દ/રા (પૃ.૪ર૬) તાત્ત્વિક વૈરાગ્ય તો ઝળહળતી શ્રદ્ધાના બળથી પોતાની શક્તિનું અતિક્રમણ કરીને પણ મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરાવે. ज्ञानसहितवैराग्यस्यापायशक्तिप्रतिबन्धकत्वात् ।।६/२५।। (पृ.४३२) આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્ય કર્મના મલિન અનુબંધોની શક્તિનો અવરોધક છે. જ્ઞાનવત્સારતત્ય હતો જ્ઞાનત્વા સાદ્દ/રજા (પૃ.૪રૂ૨) આત્મજ્ઞાનીની આજ્ઞા પાળવામાં તત્પરતા કેળવવી એ પણ ફળની અપેક્ષાએ જ્ઞાનસ્વરૂપ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy