SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रभुप्रभावेन सन्तोषलाभः • २५९ स च स्वाम्यनुभावेन सन्तोषसुखयोगतः । धर्मेऽप्युग्रोद्यमात्तत्त्वदृष्ट्येत्येतदनाविलम् ।।१५।। स चेति । स च = अर्थ्यभावश्च स्वाम्यनुभावेन = भगवतः सिद्धयोगफलभाजः प्रभावेण सोपक्रम-निरुपक्रमधनाऽऽदानवाञ्छाजनककर्मणा(णां) सन्तोषसुखस्याऽनिच्छा-मितेच्छालक्षणस्य योगतः = सम्भवात् (= सन्तोषसुखयोगतः) । ननु वरवरिकोद्घोषणे भगवत सङ्ख्यावद्दानं अर्थिनां सद्भावे सति कथं सम्भवेत्, तदसद्भावेऽपि 'तिन्नेव य कोडिसया' इत्यादिकं कथं सम्भवेत्, अर्थ्यभावश्चापि कथं सम्भवेदित्याशङ्कायामाह'स चेति। इच्छा-प्रवृत्ति-स्थैर्य-सिद्धिभेदेन ये चत्वारो योगा योगविवेकद्वात्रिंशिकायां (पृ.१३१२) वक्ष्यमाणास्तन्मध्ये परगतस्वसदृशफलसम्पादको योऽन्तिमः सिद्धियोगः तत्फलशालिनः = सिद्धयोगफलभाजः = सिद्धसन्तोषसिद्ध्यभिधानयोगफलान्वितस्य भगवतः प्रभावेण सोपक्रम-निरुपक्रम-धनाऽऽदानवाञ्छाजनककर्मणां = अर्थजिघृक्षाजनकं यत् सोपक्रमं निरुपक्रमं च लोभाभिधानं कर्म तदुपेतानां याचकादिजीवानां क्रमशः अनिच्छा-मितेच्छालक्षणस्य सन्तोषसुखस्य सम्भवात् अर्थ्यभाव उपपद्यते । यथा सिद्धाऽहिंसायोगानां योगिनां प्रभावेणाऽहिनकुलादीनामपि वैरभावत्यागो भवति तथैव सिद्धसन्तोषयोगस्य भगवतः प्रभावेण सोपक्रमलोभकर्मान्वितानां जीवानां धनाऽनादित्सालक्षणं निरुपक्रमलोभग्रस्तानाञ्च याचकादीनां परिमितधनेच्छालक्षणं सन्तोषसुखं सम्भवति । ‘सुरासुरेन्द्रादिपूजितोऽयं भगवान् संवत्सरं यावत् कर्करादिवद् हिरण्य-सुवर्ण-धनाद्योघं परित्यजति तन्नूनं तद्धि हिरण्यादिकं हेयमेवे'त्येवं सन्तोषभावनोद्रेकेण प्रगाढतृष्णाविरहप्रयुक्तोऽर्थित्वाऽभावः सङ्गतिम गति । इयमेव च तात्त्विकी महानुभावता, न त्वसङ्ख्यदानदातृत्वादिलक्षणा । एतेन बोधिसत्त्वा અભાવ હોવાના લીધે પરિમિત હતું. આવું સિદ્ધ થવાનું કારણ આગમમાં આવતું ‘વરવરિકાનું = 'छित भागो' मेवी घोषuk विधान छे.' (४/१४) (અપરિમિત માગણી કરનારા યાચકોનો ત્યારે અભાવ હતો એ માનવામાં પ્રમાણ શું છે? આ પ્રશ્નનું નિરાકરણ કરતા ગ્રન્થકારશ્રી જણાવે છે કે) ગાથાર્થ :- તીર્થકર ભગવંતના પ્રભાવે સંતોષ સુખના લીધે તથાવિધ યાચકોનો અભાવ હતો. તેમ જ ધર્મમાં પણ તત્ત્વદષ્ટિથી ઉગ્ર પુરુષાર્થ કરવાના લીધે ત્યારે અપરિમિત યાચના કરનારા યાચકોનો समाप तो- मे पात नोष सिद्ध थाय छे. (४/१५) ટીકાર્થ :- તીર્થકર ભગવંત સિદ્ધ યોગના ફળને પામેલ હતા. તેથી ભગવંતના પ્રભાવે ધનગ્રહણ કરવાની ઈચ્છા પ્રગટાવનાર નિકાચિત કે અનિકાચિત કર્મવાળા યાચકોને ધન માગવાની ઈચ્છા જ થતી નહતી અથવા તો પરિમિત યાચના કરવાની ઈચ્છા થતી હતી. (ભગવાનને ધનની અનાસક્તિ=સંતોષયોગ સિદ્ધ થયેલ હોવાથી તૃષ્ણાજનક અનિકાચિત કર્મવાળા યાચકોને તો ભગવાન પાસે આવતાવેંત એવો સંતોષ થઈ જતો કે તેમને માગવાનું મન જ થતું નહિ. તથા તૃષ્ણાજનક નિકાચિત કર્મવાળા યાચકો ભગવાન પાસે આવે ત્યારે એમને એવો સંતોષ થઈ જતો કે પરિમિત ધનની યાચના કરવાની જ તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy