________________
• हीनोत्तमत्वकारणविचारः .
१८५ असंयते संयतत्वं मन्यमाने च पापता । भणिता तेन मार्गोऽयं तृतीयोऽप्यवशिष्यते ।।२८।। य । चरणकरणं विसुद्धं उववूहंतो परूवेंतो ।।' (गच्छाचारप्रकीर्णके ३४, निशीथभाष्ये-५४३६) (स्था.४/४/३४४वृ.) इत्युक्तम् ।
बौद्धानामपि मते शिथिलाचारिणां दोषाऽपलापकारित्वेन हीनत्वं संविग्नपाक्षिकाणां च दोषानपलापकारित्वेन च तदपेक्षयोत्तमत्वमभिमतम् । तदुक्तं मज्झिमनिकाये अनङ्गणसूत्रे → तत्रावुसो य्वायं पुग्गलो साङ्गणोव समानो ‘अत्थि मे अज्झत्तं अङ्गण न्ति यथाभूतं नप्पजानाति, अयं इमेसं द्विन्नं पुग्गलानं साङ्गणानं येव सतं हीनपुरिसो अक्खायति । तत्रावुसो, य्वायं पुग्गलो साङ्गणोव समानो 'अत्थि मे अज्झत्तं अङ्गणन्ति यथाभूतं पजानाति । अयं इमेसं द्विन्नं पुग्गलानं साङ्गणानं येव सतं सेट्टपुरिसो अक्खायति — (म.नि. १1१।५-५७) इति । ____हीनोत्तमत्वकारणे अपि मज्झिमनिकाये → तत्रावुसो य्वायं पुग्गलो साङ्गणोव समानो ‘अत्थि मे अज्झत्तं अङ्गण'न्ति यथाभूतं नप्पजानाति, तस्सतं पाटिकङ्ख- न छन्दं जनेस्सति, न वायमिस्सति, न वीरियं आरभिस्सति तस्सङ्गणस्स पहानाय, सो सरागो सदोसो समोहो साङ्गणो संकिलिट्ठचित्तो कालं करिस्सति ।.... तत्रावुसो, य्वायं पुग्गलो साङ्गणो-व समानो 'अत्थि मे अज्झत्तं अङ्गण न्ति यथाभूतं पजानाति, तस्सेतं पाटिकळे-छन्दं जनेस्सति वायमिस्सति वीरियं आरभिस्सति तस्सङ्गणस्स पहानाय; सो अरागो अदोसो अमोहो अनङ्गणो असंकिलिट्ठचित्तो कालं करिस्सति - (म.नि.अनङ्गणसुत्त१।१५।५९) इत्येवमावेदिते । 'पुद्गलः' = जीवः, 'साङ्गणो'त्ति चित्तसङ्क्लेशान्वित इति बौद्धपरिभाषा इत्यादिकं यथातन्त्रमत्र योज्यम् ।।३/२७।।
ननु → दो चेव जिणवरेहिं जाइ-जरा-मरणविप्पमुक्केहिं । लोगम्मि पहा भणिया सुस्समण सुसावगो वाऽवि (उप.मा.४९१) इति उपदेशमालावचनान्न संविग्नपाक्षिकाणां मोक्षमार्गता सम्भवति, तेषां शिथिलचारित्रतया पापश्रमणत्वमेव वक्तुमुचितं यद्वा सम्यग्ज्ञान-दर्शनेच्छायोगान्त विचारित्राणां सत्त्वात्तेषां
હ સંવિઝપાક્ષિક્માર્ગ શાસ્ત્રમાન્ય છે વિશેષાર્થ - એક તો ચોરી, ઉપર શિરજોરી- આની જેમ ઉશ્રુંખલ સ્વેચ્છાચારી સાધુ આચારમાર્ગ ન પાળવા છતાં અન્ય આચારમાર્ગનો અપલાપ કરીને આચારભ્રષ્ટતાસ્વરૂપ પહેલી મૂર્ખતા અને પ્રરૂપણાભ્રષ્ટતાસ્વરૂપ બીજી મૂર્ખામીનો શિકાર બને છે. જેઓ આચાર ન પાળવા છતાં શુદ્ધ આચારમાર્ગને બતાવે છે તેઓ આચારભ્રષ્ટતાસ્વરૂપ પહેલી બાલકક્ષાએ પહોંચવા છતાં પ્રરૂપણાભ્રષ્ટતારૂપ બીજી બાલકક્ષાએ નથી પહોંચતા. આચારાંગજીનો આ પાઠ સંવિગ્નપાક્ષિકપક્ષની પુષ્ટિ કરે છે. ઠાણાંગજીમાં ચતુર્ભાગી બતાવતાં પણ આ જ વાત કરેલ છે કે- “અમુક જીવો શુદ્ધ માર્ગ કહે છે પણ કર્મોદયથી શુદ્ધ માર્ગ પાળતા નથી.” આવું કહેવા દ્વારા ત્યાં પણ સંવિગ્નપાક્ષિક તરફ જ અંગુલિનિર્દેશ કરેલો છે. આથી સંવિગ્નપાક્ષિક એ સ્વમતિકલ્પિત માર્ગ નથી પરંતુ આગમકથિત જ માર્ગ છે. એવું ફલિત થાય છે. (૩/૨૭)
સંવિગ્નપાક્ષિક માર્ગની સિદ્ધિ કરવા ગ્રન્થકારશ્રી કહે છે કે
ગાથાર્થ :- અસંયતમાં સંયતપણું માનવામાં પાપ જણાવેલ છે. તેથી આ ત્રીજો માર્ગ પણ બાકી २३ छ. (3/२८)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org