________________
• पार्श्वस्थलक्षणोपदर्शनम् •
१५५
द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयद्भिर्यथा तथा ।। १० ।। अपुष्टालम्बनोत्सिक्तैर्मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नैर्हहा विश्वं विडम्बितम् ।।११।। दर्शयद्भिरिति । आमुष्मिकं = प्रेत्यप्रत्यवायविपाकलक्षणम्' ।।९।। द्रव्यस्तवमिति । अपिना आगमे यतीनां तन्निषेधो द्योत्यते । अनुपश्यद्भिः = मन्यमानैः । । १० ।। अष्टेति । व्यक्तः ।।११।।
स्पष्टार्थाः कारिकाः । नवरं साधुसङ्गतिं अन्यगच्छीयसाधुसङ्गतिम् । गुणहीनानां स्वकीयगणकुलादिगौरवं निरर्थकमेव । तदुक्तं वज्रालग्ने गुणहीणा जे पुरिसा कुलेण गव्वं वहन्ति ते मूढा । सुनो वि धणु गुणरहिए णत्थि टंकारो ।। ← ( व .ल. ७६ / २ ) इति । यतीनामपि द्रव्यस्तवमिति । प्रकृते च
जिणभवणे अहिगारो जइणो, गिहिणो वि गच्छपडिबद्धा । जह तह देयं दाणं, सुविहियपासे वयनिसेहो । । जिणभवणबिंबपूयाकरणं कारवणं जईणं पि । आगमपरम्मुहेहिं मूढेहिं परूविओ मग्गो ।।
=
← (स.प्र. ७०/७१ ) इति सम्यक्त्वप्रकरणगाथे अवश्यमनुसन्धेये । एवमेवोपलक्षणतया → गामं देसं च कुलं ममाए पीठ - फलगपडिबद्धो । घरसरणेसु पवज्जइ विहरइ य सकिंचणो रित्तो ।। विज्जं मंतं जोगं तेगिच्छं कुणइ भूइकम्मं च । अक्खर - निमित्तजीवी आरंभ-परिग्गहे रमइ ।। कज्जेण विणा ओगाहमणुजाणावेई दिवसओ सुअइ । अज्जियलाभं भुंजइ इत्थिनिसिज्जासु अभिरमइ ।।
← (उप.मा. ३५७,३६५, ३६६ ) इत्याद्याः पार्श्वस्थादिलक्षणप्रदर्शनपरा उपदेशमालागाथा असंविग्नाद्याचरितोदाहरणतया बोद्धव्याः । यतनावरणक्षयोपशमवैकल्येनाऽसंविग्नाः शीतलविहारालम्बनानि गृह्णन्तीति भावः । तदुक्तं आवश्यकनिर्युक्तौ →
બીજા સમુદાયના) સાધુઓની સોબત કરતા અટકાવતા, ‘સાધુઓને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે' એવું માનતા, વિવેકશૂન્ય દાનનું પણ ગમે તેમ સમર્થન કરતા, નબળા આલંબનને પકડતા તથા મુગ્ધ જીવો રૂપી માછલા માટે માછીમાર સમાન એવા અસંવિગ્નો વડે આવા દોષથી હાય ! હાય ! જગતની વિડંબના राधे छे. (३/९-१०-११)
ટીકાર્થ :- અયોગ્ય આચારોને કુલાચાર તરીકે જણાવીને ‘આનો લોપ કરશો તો તમારે પરલોકમાં તેના કડવા ફળ ભોગવવાં પડશે.' એવો ડર બતાવીને શિથિલાચારી સાધુઓ ગૃહસ્થોને ઉન્માર્ગે દોડાવે છે. ‘આપણા સમુદાયના સાધુઓને જ તમારે વંદન વગેરે કરવા. બીજા સમુદાયના સાધુઓનો સંગ તમારે ન કરવો' આ પ્રમાણે પોતાના ભગતોની કાનભંભેરણી કરીને શિથિલાચારીઓ તેમને ચીકણાં ચારિત્ર મોહનીય કર્મ બંધાવે છે. આગમમાં સાધુઓને ભગવાનની દ્રવ્યપૂજાનો, દેરાસરની સાર સંભાળ, વહીવટ વગેરેનો નિષેધ હોવા છતાં તે કરવામાં સારાપણું માનનારા અસંવિગ્નો જગતની વિડંબના કરે છે. (બાકીની વાત ગાથાર્થમાં સ્પષ્ટ છે. ગાથાર્થ-ટીકાર્થ સ્પષ્ટ હોવાથી આ ત્રણ ગાથાનો વિશેષાર્થ ४२वामां खावेस नथी. ( 3 / ८-१०-११ )
१. .... विपाकफलं इति पूर्वमुद्रितौ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org