________________
१५४
• साम्प्रतं कलहकारिश्रमणबाहुल्यम् • द्वात्रिंशिका-३/९ आद्यमिति । ज्ञानं = तत्त्वज्ञानं, मोहः = गारवमग्नता ।।८।। दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिणः साधुसङ्गतिम् ।।९।।
ननूदाहरणैस्संविग्नासंविग्नाद्याचरणयोर्भेदोऽवगतः परं तद्भेदप्रयोजकः सामग्रीभेदोऽवश्यमुपदर्शनीय इत्यत आह 'आद्यमि'ति । आद्यं = संविग्नाऽशठगीतार्थाऽऽचरणं ज्ञानात् = तत्त्वज्ञानात् = शास्त्रैदम्पर्यार्थपर्यन्तज्ञानात् प्रयुक्तं, परं = द्वितीयमसंविग्नाद्याचरणं पुनः मोहात् = गारवमग्नता-कामगुणमूर्छा-मूढतादितः प्रयुक्तम् । अत एव प्रथमं क्वचिन्निषिद्धगोचरमप्युपादेयं, द्वितीयं त्वसदालम्बनकृतत्वात्त्याज्यमेव । तदुक्तं उपदेशरहस्ये → दीसंति बहू मुंडा दूसमदोसवसओ सपक्खेऽवि । ते दूरे मोत्तव्वा आणासुद्धेसु पडिबन्धो ।। 6 (उप.र.१४६) । शब्दादिपञ्चकामगुणाध्युपपन्नत्वे तु न्याय्यमार्गभ्रष्टतैवाऽवसेया । सम्मतञ्चेदं बौद्धानामपि । तदुक्तं मज्झिमनिकाये पाशराशिसूत्रे → ये हि केचि, भिक्खवे, समणा वा ब्राह्मणा वा इमे पञ्च कामगुणे गथिता मुच्छिता अज्झोपपन्ना अनादीनव-दस्साविनो अनिस्सरणपञ्जा परिभुञ्जन्ति, ते एवमस्सु वेदितब्वा- 'अनयमापन्ना ब्यसनमापन्ना यथाकामकरणीया पापिमतो' - (म.नि. १/३/६/२८७) इति । 'अनादीनव-दस्साविनो' = कामगुणे अदोषदर्शिनः, शिष्टं स्पष्टम् । ___ कामाऽऽसक्ततयैव तद्व्याघाते कलहादिकारित्वमप्येतेषां स्पष्टम् । प्रकृते → 'कलहकरा डमरकरा असमाहिकरा अनिव्वुइकरा य । होहिंति एत्थ समणा नवसु वि खेत्तेसु एमेव ।।' - (ती.प्र.९२२) इति तीर्थोद्गालीप्रकीर्णके यदुक्तं, यच्च आवश्यकनियुक्तौ → कलहकरो डमरकरो असमाहिकरो अनिव्वुइकरो अ। एसो उ अप्पसत्थो एवमाइ मुणेयव्वो।। (आ.नि.१०७४) इत्युक्तं तद् भावनीयम् ।।३/८।।
उदाहरणद्वाराऽसंविग्नशठाऽगीतार्थाऽऽचरितं हेयतयोपदर्शयति कारिकात्रितयेन- 'दर्शयद्भिरि'त्यादि ।
ટીકાર્ય - સંવિજ્ઞાચરણનું પ્રયોજક છે તત્ત્વજ્ઞાન = શાસ્ત્રના ઔદમ્પર્ધાર્થનું જ્ઞાન. જ્યારે શિથિલાચારનું प्रयो४ छ भोई = २स-द्धि-शत॥२मा भनता. (3/८)
વિશેષાર્થ :- સંયમનું પાલન સામાન્ય સંયોગોમાં કઈ રીતે કરવું અને વિષમ દેશ-કાળ-વ્યક્તિપરિસ્થિતિ વગેરેમાં સંયમપાલન કઈ રીતે કરવું? તેનો યથાર્થ બોધ ઉત્સર્ગ-અપવાદ પ્રતિપાદક શાસ્ત્રોના પરિશીલન દ્વારા થાય છે. ઉત્સર્ગ-અપવાદમાર્ગના તાત્પર્યને પામેલા સંવિગ્ન ગીતાર્થ ભગવંતો જે જીતવ્યવહારનું આચરણ કરે છે તેમાં તત્ત્વજ્ઞાન પ્રયોજક બનતું હોવાથી તે માર્ગ છે.
તથા રસગારવ, ઋદ્ધિગારવ અને શાતાગારવમાં મગ્ન બનવાના લીધે પોતાના ભગતોની મમતાસરભરા વગેરે વ્યવહાર શિથિલાચારીઓ કરે છે. ગારમગ્નતા તેનું કારણ હોવાથી તે ઉન્માર્ગ છે. પ્રવૃત્તિના ફળનું નિર્ણાયક તો તે પ્રવૃત્તિનો પ્રયોજક ભાવ જ હોય છે. માટે તે બન્ને આચરણમાં આકાશપાતાળનું અંતર છે. સંવિજ્ઞાચરણ સ્વયંપ્રકાશક મણિ સમાન છે. જ્યારે અસંવિજ્ઞાચરણ કાચતુલ્ય છે. भाटे प्रथम प्रभाभूत छ. द्वितीय प्रभारी छे. (3/८)।
શિથિલાચારીઓએ મોયુક્ત આચરણથી જગતને જે હાલતમાં મૂકેલ છે તે ઉદાહરણ દ્વારા ગ્રન્થકારશ્રી બતાવે છે.
હ શિથિલાચારના ઉદાહરણ છે ગાથાર્થ - કુલાચારના લોપથી પારલૌકિક ભય દેખાડતા, પોતાના સમુદાયના ગૃહસ્થોને (= ભગતોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org