________________
१३३
• धर्मदेशकाशयोपदर्शनम् • जानातीति गीतार्थायेति व्यक्तौ ।।३१।।३२।।
।। इति देशनाद्वात्रिंशिका ।।२।। णो पाणस्स हेउं धम्ममाइक्खिज्जा । अगिलाए धम्ममाइक्खिज्जा । कम्मणिज्जरट्ठाए धम्ममाइक्खिज्जा - (सू.कृ.२/१/१५) इति सूत्रकृताङ्गसूत्रपरिणमनात् । अत्र → सुगुरुसमीवे सम्मं सिद्धंतपयाण मुणियतत्तत्थो । तयणुन्नाओ धन्नो मज्झत्थो देसणं कुणइ ।। अवगयपत्तरूवो तयणुग्गहहे उभावबुढिकरं । सुत्तभणियं परूवइ वज्जंतो दूरमुम्मग्गं ।। सव्वंपि जओ दाणं दिन्नं पत्तंमि दायगाण हियं । इहरा अणत्थजणगं पहाणदाणं च सुयदाणं ।। सुट्ट्यरं च न देयं एयमपत्तंमि नायतत्तेहिं । इय देसणाऽवि सुद्धा इहरा मिच्छत्तगमणाई ।। 6 (ध.र.प्र.९५-९८) इति धर्मरत्नप्रकरणगाथा अपि यथाधिकारमनुयोज्या बहुश्रुतैरिति शम् ।।२/३२ ।। बालादिपर्षद्विवेकात्, ज्ञानत्रयसमन्वयात् । स्वान्यतन्त्रानुवेधाच्च दर्शितेयं बुधैरिह ।।५।।
इति मुनियशोविजयविरचितायां नयलतायां देशनाद्वात्रिंशिकाविवरणम् ।।२।। વિશેષાર્થ :- ઉપરોક્ત બન્ને ગાથાનો અર્થ સ્પષ્ટ હોવાથી તેના ઉપર ગ્રન્થકારે ટીકા રચેલ નથી. પરંતુ અહીં નોંધપાત્ર ચાર બાબત એ છે કે (૧) જીવોને મોક્ષમાર્ગે આગળ વધારે તેવી ધર્મદેશના પીરસવાની ક્ષમતા ધરાવનાર ગીતાર્થ મહાત્મા જ ધર્મદેશનાના અધિકારી છે. (૨) નિસ્પૃહતાથી તેવી મોક્ષમાર્ગપ્રવર્તક ધર્મદશના આપવાના પરિણામ અને પુરુષાર્થથી જે વિશુદ્ધ પુણ્ય ધર્મદશક સર્જે તેના પ્રતાપે જ કલિકાલમાં ધર્મમહિમા પ્રસરી શકે. (૩) જગતના જીવોને આત્મિક-આધ્યાત્મિક આનંદ આપવાનું અમોઘ સામર્થ્ય ગીતાર્થની તેવી ધર્મદેશનામાં જ રહેલું છે. (૪) છળ-કપટ વિના, માનાકાંક્ષા વગર, નિસ્પૃહતાથી યથાર્થ ધર્મદેશના આપનાર શુદ્ધ માર્ગ,રૂપક ગીતાર્થ સંયમી કલિકાલમાં વિશેષ રીતે નમસ્કરણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org