SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ११९ । हृदयस्थभगवतः कर्मनाशकता • विपश्चिता वाच्यं, वचनायत्तत्वात्सर्वानुष्ठानस्य ।।२४।। इत्थमाज्ञाऽऽदरद्वारा हृदयस्थे जिने सति । भवेत्समरसापत्तिः फलं ध्यानस्य या परम ।।२५।। त्तत्वात् = आगमवचनाधीनत्वात् सर्वानुष्ठानस्य = पारलौकिकफलकसकलधर्मक्रियायाः । सदनुष्ठानं जिनवचनस्योपजीवकं जिनवचनञ्चानुष्ठानस्योपजीव्यम् । उपजीव्यस्योपजीवकापेक्षया बलाधिकत्वादागमवचनं प्रधानमुद्देष्यते । तदुक्तं दर्शनशुद्धिप्रकरणे → आराहणाइ तीए पुन्नं पावं विराहणाए उ । एयं धम्मरहस्सं विन्नेयं बुद्धिमंतेहिं ।। (द.शु.१/२०) इति । यथोक्तं श्रीहरिभद्रसूरिभिः अपि षोडशके “वचनाराधनया खलु धर्मस्तद्बाधया त्वधर्म इति । इदमत्र धर्मगुह्यं सर्वस्वञ्चैतदेवास्य ।। यस्मात् प्रवर्तकं भुवि निवर्त्तकञ्चान्तरात्मनो वचनम् । धर्मश्चैतत्संस्थो मौनीन्द्रञ्चैतदिह परमम् ।। अस्मिन् हृदयस्थे सति हृदयस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृदयस्थिते च तस्मिन् नियमात्सर्वार्थसंसिद्धिः ।।" 6 (षोड.२/१२-१३-१४) इति । सर्वार्थसंसिद्धिः हृदयस्थितभगवत्प्रभावतः कर्मक्षयद्वारा बोध्या। तदुक्तं शिवगीतायां → नाशयामि च तां मायां योगिनां हृदि संस्थितः - (शि.गी.१७/४४) इति । सम्मतञ्चेदमस्माकमपि । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः धर्मबिन्दौ → हृदि स्थिते च भगवति क्लिष्टकर्मविगमः - (ध.बि.६/४८) इति । यथा चैतत्तत्त्वं तथा व्यक्तीकृतमस्माभिः कल्याणकन्दल्यभिधानायां षोडशकटीकायाम् ।।२/२४।। એકાન્ત નથી. (અર્થાત અહિંસા પાળવામાં જ ધર્મ છે, હિંસા કરવામાં અધર્મ જ છે.. ઈત્યાદિ એકાન્ત નથી.) આમ ધર્મરહસ્ય એ છે કે સકલ ધર્મક્રિયા ગૌણ છે. જિનવચન જ મુખ્ય છે. કારણ કે સર્વ पायामो नियनने साधीन छ. (२/२४) છ જિનાજ્ઞાવિરાધન્ના ઉગ્ર ક્ટ પણ અધર્મ છે વિશેષાર્થ :- ધર્મના અને અધર્મના કેન્દ્રસ્થાનમાં વિધિ-નિષેધાત્મક જિનવચનની આરાધના અને વિરાધના છે. માટે ધર્મનો નિચોડ પણ જિનવચન જ છે. જિનાજ્ઞાની વિરાધના કરીને માસક્ષમણ વગેરે ઉગ્ર તપશ્ચર્યા કરે, ઉગ્ર વિહાર કરે કે નિર્દોષ ભિક્ષાટન કરે તો પણ તે અધર્મનું ભાન બને છે. નિદ્વવ, શિવભૂતિ, કુલવાલકમુનિ, કંડરિક વગેરે આનું ઉદાહરણ છે. જ્યારે બીજી બાજુ ઉગ્ર તપ-વિહારકષ્ટ ન કરવા છતાં જિનવચનની આરાધનાથી પ્રકૃષ્ટ ધર્મ થાય છે. મૃગાવતીજી, ભાષ0ષ મુનિ, અઈમુત્તા મુનિ, પુંડરિક મુનિ વગેરે આના ઉદાહરણ તરીકે લઈ શકાય. માટે સ્વમતિને, કુમતિને, કુતર્કને, સ્વકલ્પિત ધર્મક્રિયાને પ્રધાન બનાવ્યા વિના સર્વત્ર શાસ્ત્રમતિ-જિનવચન જ યથાર્થ રીતે આગળ કરવા યોગ્ય છે. જિનવચનને અનુસરનારી મતિ જ સુમતિ બને. જિનાગમને અનુસરે તે તર્ક જ સતર્ક. ચિનોક્તને અનુસરે તે ધર્મક્રિયા જ સુધર્મ ક્રિયા બને. તર્ક, યુક્તિ, ધર્મક્રિયા... બધું જ જિનાગમને આધીન છે. માટે જિનાગમ જ ધર્મનો પ્રાણ છે. આ ધર્મરહસ્ય અધિકૃત સાધુએ પંડિત શ્રોતાને જણાવવું. (૨/૨૪) ગાથાર્થ - આ રીતે જિનાજ્ઞાના આદર દ્વારા જિનેશ્વર હૃદયસ્થ થતાં તે સમરસાપત્તિ થાય છે से ध्यानन ५२५. ३५. छ. (२/२५) १. हस्तादर्श ‘सेति' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'रसापूर्ति' इत्यशुद्धः पाठः । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy