________________
११२
• प्रव्रज्याविधाने शास्त्रोक्तन्यायदर्शनम् • द्वात्रिंशिका-२/१८ यतः परैरप्येवमिष्यते, यदाह तारावाप्तौ रामं प्रति सुग्रीवः- “अङ्गेष्वेव जरां यातु यत्त्वयोपकृतं मम । नरः प्रत्युपकाराय विपत्सु लभते फलम् ।।" (अष्टक- २१/६) इति ।
एवं दानदीक्षादिकमपि भावनां विना स्थूलबुद्ध्या न श्रिये, किन्त्वनर्थकृदेव। यदुक्तम् अष्टके
परैः = वाल्मीक्यादिभिः । अङ्गेष्वेवेत्यादि । → किल सुग्रीवेण तारावाप्तौ रामदेव एवमुक्तः 'अङ्गेष्वेव = मदीयगात्रेष्वेव जरां = जरणपरिणामं यातु = गच्छतु, ‘मा प्रत्युपकारद्वारेण प्रतियातनीयं भवतु' इत्यवधारणार्थः । किं तत् ? 'वालेः सकाशात् तारां विमोच्य मम तदर्पणेन त्वया = भवता उपकृतं = उपकारः कृतः मम इत्यात्मानं सुग्रीवो निर्दिशति । तस्मात् किमित्येवमित्याह नरः = उपकारकारिमानवः उपकारं प्रतीत्य = आश्रित्य उपकारः तस्मै = प्रत्युपकाराय उपकृतनरेण क्रियमाणाय सम्पद्यते यत् फलं विपत्सु = व्यसनेषु सत्सु लभते = प्राप्नोति तत् फलं उपकारकारिक्रियायाः साध्यम् । अयमभिप्रायः उपकारको व्यसनगत एव उपकारक्रियायाः फलमुपकृतेन कृतं लभते, न पुनरन्यदा; व्यसनाभावे निरवसरत्वेन तदसम्भवादिति । किमुक्तं भवति ? मा त्वमापदं प्राप यस्यामहं भवन्तमुपकरोमीति । अन्ये त्वाहुः 'नरः = उपकृतमानवः प्रत्युपकारार्थं विपत्सु = उपकारकारिव्यसनेषु लभते फलं = फलहेतुत्वादवसरमिति' - (अ.प्र.२१/६ वृत्ति) इति अष्टकवृत्तिकारः श्रीजिनेश्वरसूरिः । एतेन → नरः प्रत्युपकारिणामापत्स्वायाति पात्रताम् + (वा.रा.७/४०/२२) इति वाल्मीकिरामायणवचनं व्याख्यातम् ।
यदुक्तं श्रीहरिभद्रसूरिभिः अष्टके = एकविंशतितमाऽष्टके - ‘एवमिति । तत्रैव चाग्रे प्रकृतश्लोकानुसन्धानेनाऽन्यश्लोक एवं वर्तते → 'द्रव्यादिभेदतो ज्ञेयो धर्मव्याघात एव हि । सम्यग्माध्यस्थ्यमालम्ब्य श्रुतधर्मव्यपेक्षया ।।' + (अ.प्र.२१/८) इति ।
प्रकृतश्लोकद्वयव्याख्यायां श्रीजिनेवरसूरिभिः → यथाग्लानभैषज्यदानाभिग्रहे धर्मबुद्ध्या कृतेऽपि કારણ કે અન્ય ધર્મીઓ (= જૈનેતરો) પણ આ રીતે માને છે. રામચંદ્રજીની સહાયથી વાલિ પાસેથી પોતાની તારા રાણીની પ્રાપ્તિ થતાં રામચંદ્રજી પ્રત્યે સુગ્રીવ એમ બોલ્યા કે “તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે તે મારા શરીરમાં વૃદ્ધત્વને પામી જાવ. કારણ કે ઉપકાર કરનારો માણસ જાતે વિપત્તિમાં મૂકાય તો જ ઉપકૃત માણસ પ્રત્યુપકાર માટે અવસરને મેળવે છે.” (મતલબ એ છે કે શરીરમાં ઋણ જીવંત હશે તો ઋણમુક્તિ મેળવવાની ઈચ્છા થશે અને તે ઈચ્છા સફળ બને તે માટે તમારે આપત્તિમાં ફસાવું પડે. આમાં તો ઊલટું ઉપકારીને જ વિપત્તિમાં મૂકવાની ઈચ્છા થઈ. એના કરતાં તો મારા શરીરમાં, ઈન્દ્રિયમાં, અંગોપાંગમાં તમે કરેલો ઉપકાર સમાઈ જાય, ક્ષીણ થઈ જાય એ જ સારું. વાલ્મીકિ ઋષિએ રામાયણમાં સુગ્રીવના મોઢેથી નીકળતા શબ્દનો આવો ઉલ્લેખ કરીને સામેની વ્યક્તિ મુશ્કેલીમાં મૂકાય તેવી પ્રતિજ્ઞા તત્ત્વજ્ઞાની = ભાવનાજ્ઞાની ન કરે- એવું સૂચિત કર્યું છે.)
જ સ્થળ બુદ્ધિથી દીક્ષા-દાન વગેરે પણ નુકશાનકારક છે ભાવનાજ્ઞાન વગર સ્થૂળ ધર્મબુદ્ધિથી કરેલ નિયમ-અભિગ્રહ-અનુષ્ઠાન વગેરે જેમ કર્મનિર્જરાવિશુદ્ધપુણ્યબંધ, ગુણસ્થાન પ્રાપ્તિ વગેરે માટે બનતા નથી તેમ ભાવનાજ્ઞાન વિના કેવળ સ્થૂળબુદ્ધિથી કરેલ દાન, દક્ષા વગેરે પણ આત્મહિતકર બનતા નથી, પરંતુ નુકશાનકારક થાય છે. १. यद्यपि जैनदर्शनानुसारेण 'सहस्ररश्मेः सकाशात्' इत्यादिः पाठः सङ्गच्छते तथापि जैनेतरमते 'वालेः सकाशात्...' इत्यादिः पाठः सङ्गत एव । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org