________________
• ग्लानौषधदानाभिग्रहोदाहरणम् • तेषां तथाविधाऽप्राप्तौ स्वाधन्यत्वविभाविनाम् । चित्तं हि तत्त्वतः साधुग्लानभावाभिसन्धिमत् ।।१८।।
तेषामिति । तेषां = गृहीतोक्ताभिग्रहाणां तथाविधस्य = ग्लानस्याप्राप्तौ (=तथाविधाऽप्राप्तौ) स्वाधन्यत्वविभाविनां' 'अहोऽहमधन्यो न सिद्धं मे वाञ्छितमि' त्येवमालोचनपराणां चित्तं हि = यतः तत्त्वतो अभिग्रहविषयाप्राप्तौ शोकगमनलक्षणाद्भावात्साधूनां ग्लानभावेऽभिसन्धिमद् = अभिप्रायान्वितं (=साधुग्लानभावाभिसन्धिमत्) भवति । भावनान्वितश्च नैवं प्रतिजानीते ।
→ गिलाणं वेयावच्चं करेमाणे समणे निग्गंथे महानिज्जरे महापज्जवसाणे भवति - (व्य.सू.१०) इति व्यवहारसूत्रवचनं, → कुज्जा भिक्खू गिलाणस्स अगिलाए समाहीए 6 (सू.कृ.१/३/२०) इति सूत्रकृताङ्गसूत्रवचनं वा स्मृत्वा श्रुत्वा वा गृहीतो ग्लानभैषज्यप्रदानस्य अभिग्रहो यैः तेषु । तत्त्वतः = परमार्थतः साधूनां ग्लानभावे अभिप्रायान्वितं भवति। 'यदि कश्चित् साधुग्लानो भवति तदा शोभनं स्यात्, अस्मद्गृहीताभिग्रहस्य सफलत्वप्राप्तेः' इत्येवं साधुग्लानताभिप्रायोपेतं चित्तं भवति । साधुग्लानताभिसन्धिमत्त्वेन कर्मबन्धहेतुत्वाद् निरुक्तं चित्तं दोषवत् ज्ञेयम् । तदुक्तं अष्टकप्रकरणे → गृहीत्वा ग्लानभैषज्यप्रदानाऽभिग्रहं यथा । तदप्राप्तौ तदन्तेऽस्य शोकं समुपगच्छतः ।। गृहीतोऽभिग्रहः श्रेष्ठो ग्लानो जातो न च क्वचित् । अहो मेऽधन्यता कष्टं न सिद्धमभिवाञ्छितम् ।। एवं ह्येतत्समादानं ग्लानभावाभिसन्धिमत् । साधूनां तत्त्वतो यत् तद् दुष्टं ज्ञेयं महात्मभिः ।।
(अ.प्र.२१/२-३-४) इति । भावनान्वितश्च = भावनाज्ञानसम्पन्नो हि पण्डितः नैवं प्रतिजानीते = ग्लानभेषजप्रदानाभिग्रहकरणेऽपि नैव साधुग्लानताभिप्रायं करोति । ततश्च भावनाज्ञानभिन्नज्ञानज्ञातस्याऽज्ञातत्वमेव परमार्थतो द्रष्टव्यम् । इदमेवाऽभिप्रेत्य उपदेशपदवृत्तौ श्रीमुनिचन्द्रसूरिभिः → भावनाज्ञानाऽधिगतानां भावतोऽधिगतत्वसम्भवात् + (उप.पद.१६५ वृत्ति) इत्युक्तम् ।। એ છે કે (આગલા શ્લોકમાં ગ્રન્થકાર આ વાત સ્પષ્ટ કરે છે.) (૨/૧૭)
ગાથાર્થ :- ગ્લાન સાધુને ઔષધ આપવાનો નિયમ લેનાર અજ્ઞ જીવોને ગ્લાન સાધુ ન મળવાથી પોતાને અભાગીયા માનવાના લીધે તેઓનું મન વાસ્તવમાં તો “સાધુ માંદા પડ્યા હોત તો સારું' એવા भqanj ४ छे. (२/१८)
ટીકાર્થ :- ચોમાસામાં માંદા પડનાર સાધુને દવા આપવાનો નિયમ લેનાર અજ્ઞ ભાવુક જીવો ચોમાસામાં કોઈ સાધુ માંદા ન પડવાથી પોતાની જાતને અધન્ય માને છે કે “હું અભાગિયો છું કે મારો નિયમ પૂરો ન થયો. માંદા સાધુની ચિકિત્સાનો લાભ મળ્યો નહિ.” આવી વિચારણા કરવામાં તત્પર તેવા જીવોનું મન વાસ્તવમાં તો પોતાના નિયમના વિષયભૂત માંદા સાધુ ન મળવાથી શોકાતુર થવાના લીધે ગર્ભિત રીતે “સાધુ માંદા થયા હોત તો સારું' એવા અભિપ્રાયવાળું સિદ્ધ થાય છે. (સાધુ બીમાર પડે તો જ તેનો નિયમ પૂર્ણ થાય. અને સાધુ બીમાર પડે તેવી ભાવના કાંઈ કર્મનિર્જરાનું કારણ ન બને. માટે ભાવનાજ્ઞાન વગર અન્ન જીવોની ધર્મબુદ્ધિ અને તેવી ધર્મબુદ્ધિથી કરેલ અભિગ્રહ પણ કર્મનિર્જરા, વિશુદ્ધ પુણ્યબંધ, ચારિત્ર વગેરેનું કારણ ન બને એવું ફલિત થાય છે.)
ભાવનાજ્ઞાનવાળો જીવ “સાધુ બીમાર પડે તો સારું” આવા ભાવથી ગર્ભિત પ્રતિજ્ઞા કરતો નથી. १. हस्तादर्श '...भावनां' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श '...मधन' इत्यशुद्धः त्रुटितश्च पाठः । ३. हस्तादर्श 'चित्रि'
इत्यशुद्धः पाठः । Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org