SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ • श्रुतज्ञानस्वरूपमीमांसा • द्वात्रिंशिका-२/१० श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यमस्त्यदः । श्रुतं सर्वानुगाद्वाक्यात्प्रमाणनयवर्जितात् ।।१०।। श्रुतेति । श्रुतचिन्ताभ्यामुत्तरोत्पन्ना या भावना तया भाव्यं = सुग्रहतात्पर्यकं (=श्रुतचिन्तोत्तरोत्पन्नभावनाभाव्यं) अदः = शास्त्रतत्त्वं अस्ति ।। परिपक्वभावनाज्ञाननिपुणैर्यथागमम् ।।२/९।। बुधैकगम्यमागमतत्त्वमेव विशदयति 'श्रुते'ति । शुश्रूषाजन्याभ्यां विषयतृडपहारिभ्यां उदक-पयःकल्पाभ्यां श्रुत-चिन्ताभ्यां उत्तरोत्पन्ना या अमृततुल्या भावना तया सुग्रहतात्पर्यकं = सुज्ञेयैदम्पर्यार्थकं वृत्तस्थबुधैकगम्यं शास्त्रतत्त्वम् । तदुक्तं वसुबन्धुना अपि अभिधर्मकोशे → वृत्तस्थः श्रुत-चिन्तावान् भावनायां प्रयुज्यते - (अ.ध.को. ६/५) इति । तद्भाष्यं च → सत्यानि हि द्रष्टुकाम आदित एव शीलं पालयति । ततः सत्यदर्शनस्यानुलोमं श्रुतमुद्गृह्णाति, अर्थं वा शृणोति । श्रुत्वा चिन्तयति । अविपरीतं चिन्तयित्वा भावनायां प्रयुज्यते । समाधौ तस्य श्रुतमयीं प्रज्ञां निश्रित्य चिन्तामयी जायते । चिन्तामयीं निश्रित्य भावनामयी जायते - (अ.ध.को. ६/५ भाष्य.) इत्थं वर्तते। वेदान्तिभिः श्रवणपदेन श्रुतज्ञानं, मननपदेन चिन्ताज्ञानं, निदिध्यासनपदेन च भावनाज्ञानमङ्गीक्रियते, प्रत्येकं च सात्त्विक-राजस-तामसभेदेन विधेति नवधा ज्ञानं स्मृतम् । तदुक्तं संन्यासगीतायां → श्रवणं मननञ्चैव निदिध्यासनमेव च । त्रिधैवं ज्ञानयज्ञोऽपि नवधा स्याद् गुणाश्रयात् ।। 6 (सं.गी.२/४८) इति । प्रकृते → श्रवणं तु गुरोः पूर्वं, मननं तदनन्तरम् । निदिध्यासनमित्येतत्पूर्णबोधस्य कारणम् ।। ८ (शु.रह.२/१३) इति शुकरहस्योपनिषद्वचनमपि यथागममत्रानुयोज्यं स्व હ શાસ્ત્રમાં બે પ્રકારની શદ્ધિ છે શાસ્ત્રમાં રહેલ ઉત્સર્ગઆદિથી યુક્તપણે તેમજ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી અવિરુદ્ધ અર્થનું પ્રતિપાદન એ શાસ્ત્રની સ્વરૂપકૃત શુદ્ધિનું સૂચક છે. તથા પદાર્થની ગહનતા, અતિસૂક્ષ્મ પ્રજ્ઞાની ગેરહાજરી, તથાવિધ ગુરુગમનો અભાવ, હેતુ-ઉદાહરણ વગેરેનો અસંભવ, જ્ઞાનાવરણનો ઉદય... આ બધાં કારણોને લીધે કદાચ સ્વરૂપશુદ્ધિયુક્ત એવા પણ સર્વજ્ઞવચનમાં ઉપલકદષ્ટિએ વિરોધ જણાય ત્યારે “સર્વજ્ઞવચન જે પ્રમાણ છે આ પ્રમાણે હાર્દિક સ્વીકાર કરવાથી જે તાત્પર્યશુદ્ધિ શાસ્ત્રમાં બતાવી છે તે સ્વામિકૃત શુદ્ધિ જાણવી. આવી બન્ને પ્રકારની શુદ્ધિથી યુક્ત એવા આગમતત્ત્વને કેવળ પ્રાજ્ઞ પંડિતપુરુષો જ યથાવસ્થિત सम छ. ॥ पात ध्यानमा २५वी. (२/८) શાસ્ત્રતત્ત્વને વિશે જ ગ્રંથકાર વિશેષ વાતને જણાવે છે. ગાથાર્થ - શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન પછી ઉત્પન્ન થનારા ભાવનાજ્ઞાનથી પ્રસ્તુત શાસ્ત્રતત્ત્વનું તાત્પર્ય સારી રીતે જાણી શકાય છે. પ્રમાણ-નયથી શૂન્ય અને સર્વ શાસ્ત્ર અનુસારી એવા વાક્યથી જે બોધ उत्पन थाय ते श्रुतशान छे. (२/१०) ટીકાર્થ:- શ્રુતજ્ઞાન અને ચિંતાજ્ઞાન વડે ઉત્તરકાળમાં ભાવનાજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ ભાવનાજ્ઞાનથી આગમતત્ત્વનું તાત્પર્ય સારી રીતે જાણી શકાય છે. (અર્થાતુ શાસ્ત્રગત સ્વામિકૃત તાત્પર્યશુદ્ધિ ભાવનાજ્ઞાનને सामारी छे.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy