________________
9.
• ફૂપોલાદરપવિમાનમ્ • शुभयोगेऽपि यो दोषो द्रव्यतः कोऽपि जायते । कूपज्ञातेन स पुनर्नानिष्टो यतनावतः ॥३१॥
शुभयोगेऽपीति । पात्रदानबंद्धबुद्धीनां साधर्मिकवात्सल्यादौ शुभयोगेऽपि = प्रशस्तव्यापारेऽपि यः कोऽपि द्रव्यतः दोषो जायते स (पुनः) कूपज्ञातेन = आगमप्रसिद्धकूपदृष्टान्तेन यतनावतः = यतनापरायणस्य नानिष्टः, स्वरूपतः सावद्यत्वेऽप्यनुबन्धतो निरवद्यत्वात् ।
नन्वारम्भादिदोषसत्त्वाद् मुन्यादिदानं सर्वसम्पत्करं कथं स्यात् ? इत्याशङ्कायामाह- 'शुभे'ति ।
पात्रदानबद्धबुद्धीनां = ‘असकृत्सुपात्रदानतो मे झटिति भवनिस्तारो भवतात्' इत्येवं सुपात्रदानलालसोपेतमतीनां श्राद्धानां साधर्मिकवात्सल्यादौ प्रशस्तव्यापारेऽपि यः कोऽपि द्रव्यतः = बाह्यतो विराधनालक्षणो दोषो जायते स आगमप्रसिद्धकूपदृष्टान्तेन = “जहा णवणयराइसन्निवेसे केइ पभूयजलाभावओ तण्हादिपरिगया तदपनोदार्थं कूपं खणंति, तेसिं च जइ वि तण्हादिया वड्डंति मट्टिका-कद्दमाईहि य मलिणिज्जन्ति तहावि तदुब्भवेणं चेव पाणिएणं तेसिं ते तण्हाइया सो य मलो पुव्वओ य फिट्टइ सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो हवंति । एवं दव्वथए जइवि असंजमो तहावि तओ चेव सा परिणामसुद्धी हवइ जाए असंजमभावज्जियं अण्णं च णिरवसेसं खवेइत्ति' - इत्येवं आवश्यकनियुक्तिचूर्ध्या (સા.નિ. મ.9૧૪ પૂ.) પ્રસિદ્ધન પોલાદરોન યતનાપરાયણી નનિષ્ઠ: = નૈવ વર્તવનિષ્ટનાનુવસ્થી, स्वरूपतः = बाह्याकृतिमवलम्ब्य सावद्यत्वेऽपि = सपापत्वेऽपि अनुबन्धतः = फलमपेक्ष्य निरवद्यत्वात् । કે બિચારાપણાની બુદ્ધિથી સુપાત્રને વહોરાવવું તે વાસ્તવમાં તેમનામાં રહેલ ગુણોની અનુમોદના નથી. સુપાત્ર પ્રત્યે પોતાના હૈયામાં પ્રગટેલા અહોભાવથી પોતાની પાસે રહેલ ઉત્તમ દ્રવ્યનું જે દાતાર સમર્પણ કરે તે તેને માટે ઉચિત આચાર છે. પોતાની પૂરેપૂરી શક્તિ લગાવીને ઉછળતા ઉલ્લાસથી અને પોતાનું અંગત આવશ્યક કર્તવ્ય સમજી, ગુણપ્રાપ્તિની ઝંખનાથી રંગાયેલ ચિત્તથી થતું આવું સમ્યફ જ્ઞાનગર્ભિત એવું દાન એ સર્વ સંપકર દાન કહેવાય.
અહીં એક વાત ખ્યાલમાં રાખવી કે દાતાર સુપાત્રને જે ઉત્તમ દ્રવ્યનું સમર્પણ કરે તે શાસ્ત્રની દૃષ્ટિમાં અને લોકની દૃષ્ટિમાં ભક્તિદાન હોવા છતાં પણ દાતાર પોતે તો “મેં મારાં ઉચિત આચારનું પાલન કર્યું. મેં કાંઈ ભક્તિ કે ઉપકાર સુપાત્ર ઉપર કરેલ નથી.” - આવું જ હૃદયથી માને. રેલ્વે સ્ટેશનમાં પૈસા આપીને ટિકિટ મેળવનાર “મેં પૈસા આપી રેલ્વે ઉપર ઉપકાર કર્યો.” એવું નથી માનતો પણ “મેં મુસાફરી માટે જગ્યા રીઝર્વ કરાવી તેમ માને છે. બરાબર આ જ રીતે સુપાત્રદાન કરનાર “મેં દાન આપીને સુપાત્ર ઉપર ઉપકાર કર્યો'- એવું ન માને પણ “મેં મોક્ષમાર્ગમાં ઉપયોગી અતિઆવશ્યક એવા સદ્ગુણોનું રીઝર્વેશન કરાવ્યું” એમ હૃદયથી સ્વીકારે છે. સુપાત્રદાન કરનાર આ મહત્ત્વની હકીકત ઉપર ધ્યાન રાખવું અતિ જરૂરી છે. આવું થાય તો જ તે દાન સર્વ સંપન્કર બને.(૧/૩૦)
ગાથાર્થ - શુભયોગમાં પણ દ્રવ્યથી જે કોઈ દોષ થાય છે તે કૂપદષ્ટાંતથી યતનાવાળા જીવને અનિષ્ટ નથી. (૧/૩૧).
હ દ્રવ્યદોષ યતનાવાળાને અનિષ્ટ નથી હ. ટીકાર્ય - સુપાત્રને ભક્તિથી દાન આપવાના અભિપ્રાયવાળા શ્રાવક વગેરેને સાધર્મિક વાત્સલ્ય આદિ શુભ પ્રવૃત્તિમાં જે કોઈ પણ આરંભ સ્વરૂપ દ્રવ્ય દોષ લાગે છે તે આગમપ્રસિદ્ધ કૂપદ્રષ્ટાંત ૬. દસ્તાવ “યતનીયત' ત્યશુદ્ધ: 8: | ૨. મુદ્રિતપ્રતો “ઢાન ...” તિ પાઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org