________________
६०
• गुणिदानाद् गुणानुमोदना • द्वात्रिंशिका-१/३० एतेषां 'दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ।।३०।।
__ एतेषामिति । एतेषां = मुनि-श्राद्ध-सम्यग्दृशां दानं एतत्स्थानां = एतद्वृत्तीनां गुणानां (= एतत्स्थगुणानां) अनुमोदनात, तद्दानस्य तद्भक्तिपूर्वकत्वात्, औचित्यानतिवृत्त्या = स्वाचारानुल्लङ्घनेन च सर्वसम्पत्करं = ज्ञानपूर्वकत्वेन परम्परया "महानन्दप्रदं मतम् ।।३०।। तद्धि पात्रं प्रकीर्तितम् ।। - (या.व.९/२००) इति याज्ञवल्क्यस्मृतौ प्रोक्तमप्यत्राऽवधेयम् ।।१/२९ ।।
एतद्वृत्तीनां = साधु-श्रावकादिनिष्ठानां गुणानां सम्यग्दर्शनादीनां अनुमोदनात् । स्वाचारानुल्लङ्घनेन च = स्वसम्बन्धिश्रावकाचार-सद्गृहस्थाचार-शिष्टाचाराधनतिक्रमणेन हि ज्ञानपूर्वकत्वेन = सद्गुणकामनागर्भितसुपात्रत्वधीजन्यत्वेन परम्परया = ऐहिक-पारलौकिकसत्सुखलाभक्रमेण महानन्दप्रदं = मोक्षसुखप्रदायि । इदमेवाभिप्रेत्यान्यत्र → श्रीनाभेयजिनेश्वरो धनभवे श्रेयःश्रियामाश्रयः श्रेयांसः स च मूलदेवनृपतिः सानन्दना चन्दना । धन्योऽयं कृतपुण्यकः शुभमनाः श्रीशालिभद्रादयः, सर्वेऽप्युत्तमदानविधिना जाता जगद्विश्रुताः 6 ( ) इत्युक्तम् । → गृहस्थानामाहारदानादिकमेव परमो धर्मः 6 (पर.प्र. २१११।४) इति परमात्मप्रकाशटीकोक्तिरप्यवश्यमनुसन्धेयाऽत्र यथागमम् । अन्यत्रापि → दानं सत्पुरुषेषु स्वल्पमपि गुणाधिकेषु विनयेन। वटकणिकेव महान्तं न्यग्रोधं सत्फलं कुरुते ।। दुःखसमुद्रं प्राज्ञास्तरन्ति पात्रार्पितेन दानेन । लघुनेव मकरनिलयं वणिजः सद्यानपात्रेण ।।
6 ( ) इत्युक्तम् ।।१/३०।।
વિશેષાર્થ :- “મુનિ ઉત્તમ પાત્ર કહેવાય. શ્રાવક મધ્યમ પાત્ર કહેવાય અને સમ્યગુદૃષ્ટિ જઘન્ય સુપાત્ર કહેવાય. શાસ્ત્રીય માર્ગે આ ત્રણે ય સુપાત્રની યથોચિત જાણકારી મેળવી યોગ્ય ભક્તિભાવથી ગૃહસ્થ સુપાત્રદાન કરવું જોઈએ.” - આવો ગાથાનો ભાવાર્થ સ્પષ્ટ હોવાથી ઉપાધ્યાયજી મહારાજે गाथानी टी बनावेद नथी. (१/२८)
ગાથાર્થ :- આ ત્રણેય સુપાત્રને આપેલ દાન તેમનામાં રહેલ ગુણોની અનુમોદના કરવાથી અને ઔચિત્યને નહિ ચુકવાથી “સર્વ સંપન્કર દાન” મનાયેલ છે.
સર્વ સંપતક્ર દાન હ ટીકાર્થ :- સુસાધુ, શ્રાવક અને સમ્યગૃષ્ટિને જે આપવામાં આવે તેનાથી તેમનામાં રહેલ ગુણોની અનુમોદના થાય છે. કારણ કે તે દાન તેમના પ્રત્યે પ્રગટેલી ભક્તિથી આપવામાં આવે છે. તેમ જ તે દાનમાં પોતાના આચારનું ગૃહસ્થ ઉલ્લંઘન નથી કરતો. અર્થાત્ સાધુ, શ્રાવક વગેરે પ્રત્યે પોતાના ઔચિત્યને – આચારમર્યાદાને પાળે છે. આમ તે દાન જ્ઞાનપૂર્વક હોવાના કારણે પરંપરાએ મહાઆનન્દને = भोक्षने मापना२ मनायेत छे. (भाटे तेनु “सर्व संपत्४२ हान" - माj यथार्थ नाम छ.) (१/30)
૪ સુપાત્રદાન સમયની કળજી વિશેષાર્થ :- ગુણસમૃદ્ધ એવા સુપાત્રમાં રહેલ સદ્ગણોને પામવાની ઝંખનાથી તેમને જે દાન આપવામાં આવે તે જ વાસ્તવમાં તેમનામાં રહેલ ગુણોની અનુમોદના છે. તોછડાઈથી કે તિરસ્કારથી १. हस्तादर्शे 'दानमेमे...' इत्यशुद्धः पाठः । २. 'अचि...' इत्यशुद्धः पाठो हस्तप्रतौ। ३. हस्तादर्श 'शां दानं' इति नास्ति । ४. हस्तादर्श '...पूर्वत्वादिति पाठान्तरम् । ५. हस्तादर्श 'महंमहा...' इत्यधिकोऽशुद्धश्च पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org