________________
• पात्रपरीक्षाविधानम् •
५९
दोषपोषकतां ज्ञात्वा तामुपेक्ष्य ददज्जनः । प्रज्वाल्य चन्दनं कुर्यात्कष्टामङ्गारजीविकाम्' ।। २८ ।। अतः पात्रं परीक्षेत दानशौण्डः स्वयं धिया । तत् त्रिधा स्यान्मुनिः श्राद्धः सम्यग्दृष्टिस्तथापरः । । २९ ।। 'दोषे 'ति - 'अत' इति - स्पष्टौ ।। २८ ।। २९॥
न कहिंचि पडिसिद्धं ।। ← ( ) इत्युक्तम् ||१/२७||
अतो दोषपोषकतां दोषेषु गुणत्वबुद्ध्या हिंसादिदोषदुष्टेषु वा साधुत्वधिया दानात् मिथ्यात्वहिंसादिपरिपोषकतां शास्त्रादितो ज्ञात्वा तां दोषपोषकतां उपेक्ष्य शुद्धमशुद्धं वा पिण्डमसंयताय ददत् जनः सम्यक्त्वगुणरुच्यादिलक्षणं चन्दनं प्रज्वाल्य कष्टां दुःखदायिनीं अङ्गारजीविकां = पापपक्षपातादिलक्षणाङ्गाराऽऽजीविकां कुर्यात् । तदुक्तं समरादित्यकथायां काऊण य पाणिवहं जो दाणं देइ धम्मसद्धाए । दाहिऊण चन्दणं सो करेइ अङ्गारवाणिज्जं ।। ← ( स. क.भव-३/पृ.१९१) इति । तदुक्तं याज्ञवल्क्यस्मृतौ अपि पात्रे दातव्यमर्चितम् । नाऽपात्रे विदुषा किञ्चिदात्मनः श्रेय इच्छता ← ( या. व. ९/२०१ ) इति ।।१ / २८ ।।
=
अतः = असंयताय गुरुत्वधिया दीयमानस्य दानस्य बलवदनिष्टानुबन्धित्वाद् दानशौण्डः = वितरणवीरः स्वयं धिया = सच्छास्त्रपरिकर्मितबुद्ध्या पात्रं = भक्तिदानपात्रं कषादिपरीक्षया सदालयविहारादिना वा परीक्षेत। इत्थमेव सकलकल्याणसम्पत्तिसम्पत्तेः । तत् सुपात्रं त्रिधा स्यात् उत्तम-मध्यम- जघन्यक्रमेण । तन्निर्दिशति- मुनिः श्राद्धः सम्यग्दृष्टिः । तदुक्तं → उत्तमपत्तं साहू मज्झिमपत्तं च सावगा भणिया । अविरय-सम्मदिट्ठी जहन्नपत्तं मुणेयव्वं ।। ← ( श्राद्धविधि - ८ वृ. उद्धृत ) । ' न वेदैः केवलैर्वापि तपसा केवलेन वा । सद्वृत्तैरेव सा प्रोक्ता पात्रता ब्राह्मणस्य च ।।' (बृ. परा. ७/१५) इति बृहत्पराशरस्मृतिदर्शितमपि यथागमं स्मर्तव्यमत्र । न विद्यया केवलया तपसा वाऽपि पात्रता । यत्र वृत्तमिमे चोभे
(અસંયતને સુસાધુપણાની બુદ્ધિથી આહાર આદિ આપવામાં આવે તો)
ગાથાર્થ :- અસંયતપોષણરૂપ દોષનું સમર્થન જાણીને તેની ઉપેક્ષા કરીને અસંયતને સાધુપણાની બુદ્ધિથી આપનાર દાતાર સમ્યક્ત્વ અને ગુણરુચિ આદિ સ્વરૂપ ચંદનનું લાકડું બાળીને દુઃખદાયી એવી પાપપક્ષપાત આદિ સ્વરૂપ અંગારાની આજીવિકા અર્થાત્ ધંધો કરે છે. (૧/૨૮)
વિશેષાર્થ :- ‘‘ચંદનનો ધંધો કરવાથી વિના કરે પુષ્કળ ધન મેળવી શકાય છે. તેના બદલે ચંદનના લાકડાને બાળી તેના કોલસા બનાવીને વેચવામાં વેપારીને કષ્ટ પણ ઘણું પડે અને ધન પણ અતિઅલ્પ મળે. માટે તેવું કરવું વ્યાજબી નથી. બરાબર આ જ રીતે સમ્યક્ત્વ, ગુણરૂચિ વગેરે સ્વરૂપ ચંદનને બાળીને મિથ્યાત્વ, પાપરૂચિ વગેરે સ્વરૂપ અંગારા બનાવવાનું કામ અસંયતને સુસાધુપણાની બુદ્ધિથી વહોરાવનાર ગૃહસ્થ કરે છે. આ પ્રવૃત્તિ તદ્દન ગેરવ્યાજબી છે.” આવો ગાથાનો ભાવ સ્પષ્ટ હોવાથી ग्रंथद्वारे टीडा जनावेस नथी. (१ / २८ )
ગાથાર્થ :- તેથી દાનવીરે જાતે જ (શાસ્ત્રપરિકર્મિત) બુદ્ધિથી પાત્રની પરીક્ષા કરવી જોઈએ. તે पात्र भए अझरे होय - ( १ ) भुनि (२) श्राव जने ( 3 ) सम्यग्दृष्टि. (१ / २८ )
१. हस्तादर्शे '... विताम्' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org