________________
• दाने आर्यसुहस्त्याचार्योदाहरणम् • धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । अवस्थौचित्ययोगेन सर्वस्यैवानुकम्पया ॥ (अष्टक.२७/३) इति ।।९।।
नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह - साधुनापि दशाभेदं प्राप्यैतदनुकम्पया । दत्तं ज्ञाताद् भगवतो रकस्येव सुहस्तिना ॥१०॥ तस्य ख्यापनं = प्रकाशनं = धर्माङ्गख्यापनम्, तस्मै = धर्माङ्गख्यापनार्थ भावप्रत्ययगर्भत्वानिर्देशस्य धर्माङ्गताख्यापनार्थमिति द्रष्टव्यम्, महादानं दत्तवानिति प्रक्रमगम्यम् । धर्माङ्गं दानं, भगवता प्रवृत्तत्वात्, शीलवत् इति भव्यजनसम्प्रत्ययार्थमित्यर्थः । कस्य ? इत्याह दानस्यापि = विश्राणनस्यापि, न केवलं शीलादेर्धर्माङ्गतेत्यपिशब्दार्थः । महामतिः = अव्याहतबोधो भगवान् । किं यथाकथञ्चिदस्य धर्माङ्गतायाः ख्यापनं ? न, इत्याह - अवस्थायाः = भूमिकाया औचित्ययोगः = आनुरूप्यलक्षणधर्मसम्बन्धः = अवस्थौचित्ययोगः, तेन = स्वभूमिकोचितत्वेनेत्यर्थः। धर्माङ्गता च तस्य किं गृहिणामेव ? न, इत्याह सर्वस्यैव, एवशब्दस्यापिशब्दार्थत्वात् न केवलं गृहिणः एव, निरवशेषस्यापि दातुर्यतेहिणो वा, अनुकम्पया = कृपया 6 (अष्टकवृत्ति-२७/३) इति श्रीजिनेश्वरसूरिकृतव्याख्यालेशः । यथोचितानुकम्पादानस्यापि धर्मोपग्रहहेतुत्वमेव । तदुक्तं दानविंशिकायां → अणुकंपादणं पि य अणुकंपागोचरेसु सत्तेसु । जायइ धम्मोवग्गहहेऊ करुणापहाणस्स ।। ता एयंपि पसत्थं तित्थयरेणाऽवि भगवया गिहिणा । सयमाइन्नं दियदेवदूसदाणेणऽगिहिणाऽवि ।।
- (दा.विं.१७/१८) इति ।।१/९।। __ श्रीजिनेश्वरसूरिः → श्रूयते चागमे 'आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानमिति तदाह अष्टकप्रकरणवृत्ती (२७/३)। तदुक्तं निशीथचूर्णी → थूलभद्दसामिणा अज्जसुहत्थिस्स नियओ गणो दिण्णो । तहावि अज्जमहागिरी अज्जसुहत्थी य पीतिवसेण एक्कओ विहरंति । अण्णया ते दोवि विहरंता कोसंबाहारं गता। तत्थ य दुब्भिक्खं । ते य आयरिया वसहिवसेण पिहप्पिहं ठिया। णं एगम्मि य सेट्टिकुले બને છે. અષ્ટપ્રકરણમાં પણ જણાવેલ છે કે “સ્વ-પરની ભૂમિકાને ઉચિત રીતે બધાયને દાન પણ ધર્મનું કારણ છે એવું જણાવવાને માટે મહાબુદ્ધિશાળી ભગવાને અનુકંપાથી દાન આપ્યું.” (૧૯)
વિશેષાર્થ :- અનુકંપાને યોગ્ય એવા જીવોને ધર્મના પ્રસંગે ધાર્મિક માણસ અનુકંપાથી દાન આપે તો તેના લીધે સ્વપરમાં કુશળ આશય ઉત્પન્ન થાય છે. માટે અનુકંપાદાન પણ કર્તવ્ય છે. તથા અનુકંપાદાન એ ધર્મનું કારણ છે. કેમ કે ભગવાને સ્વયં તેનું આચરણ કરેલ છે. માટે ધર્મના અવસરે કૃપણતા. छोरी अनुहान ४२j लोगे. (१/९)
અહીં એવી શંકા થઈ શકે છે કે – જો ભગવાને આચરેલું હોય તે બધું જ આચરવા યોગ્ય હોય તો સાધુ પણ અનુકંપાદાન કરશે. અને તેને પણ તમારે ઉચિત માનવાની આપત્તિ આવશે. ૯ આ શંકાનું સમાધાન કરવા ગ્રંથકારશ્રી કહે છે કે -
ગાથાર્થ :- સાધુ પણ વિશિષ્ટ અવસ્થાને પામીને અનુકંપાથી દાન આપી શકે. જેમ કે ભગવાનના દષ્ટાંતથી આર્ય સુહસ્તિ મહારાજે ભિખારીને અનુકંપાથી આપ્યું. (૧/૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org