SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ • वेद्यसंवेद्यपदस्थविवेचनम् • द्वात्रिंशिका - १/६ = हेतु:, दानं तु गौणमेव, 'वेद्यसंवेद्यपदस्थ एव तादृगाशयपात्रं, तादृगाशयानुगम एव च हेतुः = अन्तरङ्गकारणं = नैश्चयिककारणम् । दानं तु अनुकम्पोचितफले गौणमेव हेतु:, बहिरङ्गत्वाद् व्यावहारिककारणमित्यर्थः । अत एव दानसामग्रीवैकल्येऽपि तादृशाशठशुभाशयतोऽनुकम्पोचितफललाभोऽनाविल एव । श्रूयते हि बलभद्रमुनिसम्प्रदानक- रथकारकर्तृकदानानुमोदकमृगस्याभ्युदयोदयः । अनेन कर्तृकारकानुमन्तॄणां स्वातन्त्र्येण तुल्यफलत्वनियमोऽपि व्याख्यातः । अवस्थाविशेषे च दानपेक्षया शुद्धानुमोदनान्वितस्य सद्भव्यस्य अदातृत्वेऽपि फलाधिक्यं सम्मतमेव । तादृशविवेकगर्भितशुभाशयविरहकालीनात् सत्रशालादेः सकाशाद् न कल्याणमित्रादिधर्मसामग्रीयुक्तसद्गतिप्राप्तिरिति दानं गौणमेव कारणम् । वेद्यसंवेद्यपदस्थः भिन्नग्रन्थि-देशविरति-सर्वविरतिपदस्थः एव तादृशाशयपात्रं निरुक्तशुभाशयभाजनम् । वेद्यं = हेयादि वस्तुस्थित्या तथाभावयोगिसामान्येनाऽविकल्पकज्ञानग्राह्यं संवेद्यते क्षयोपशमानुरूपं सद्भूततथाविधसमानप्रकारकनिश्चयबुद्ध्या वेद्यते यस्मिन् पदे अध्यवसायस्थाने तत् वेद्यसंवेद्यपदं भिन्नग्रन्थ्यादिरूपं, तस्मिन् तिष्ठतीति वेद्यसंवेद्यपदस्थः । तदुक्तं योगदृष्टिसमुच्चये वेद्यं संवेद्यते यस्मिन्नपायादिनिबन्धनम् । तथाऽप्रवृत्तिबुद्ध्याऽपि स्त्र्याद्यागमविशुद्धया ।। तत्पदं साध्ववस्थानाद् भिन्नग्रन्थ्यादिलक्षणम् । अन्वर्थयोगतस्तन्त्रे वेद्यसंवेद्यमुच्यते ।। ← (यो. दृ.स.७३/७४) इति । यथा चैतत् तथा भावयिष्यतेऽग्रे ( द्वा. द्वा. २२/२५, भा. ५, पृ. १५३०) इति ध्येयम् । तादृशाशयानुगमे = प्रागुक्तशुभाशयस्यानुवृत्तौ एव च निश्चयतः = निश्चयनयमाश्रित्य अनुकम्पा भावानुकम्पा, अनाभोगादिना तादृशाशयविरहे वा न भावानुकम्पा किन्तु व्यवहारतोऽनुकम्पा द्रव्यानुकम्पा, ‘अणुवओगो दव्वं' (अनु. द्वा.सू.१३) इति अनुयोगद्वारसूत्रोक्तेः इति फलितम् । इत्थञ्च मिथ्यादृष्टिकृतदानशालादिकमनुकम्पोचितफलाजनकं सम्यग्दृष्टिकृतप्रागुक्तशुभाशयप्रयुक्त-कारणिकदानशालाહેતુ શુભાશય છે; દાન તો ગૌણ જ છે. વેઘસંવેદ્યપદમાં રહેલ જીવ જ તેવા આશયનું પાત્ર બને છે. તેવો આશય વિદ્યમાન હોય તો જ નિશ્ચયથી અનુકંપા હોય-આમ ફલિત થાય છે.(૧/૫-૬) विशेषार्थ :- प्रदेशी राम, संप्रति राम वगेरे नैनधर्म पाम्या ते पूर्वे धनशाणा, वाद, डूवा, તળાવ ખોદાવવા વગેરે કાર્યો કરતા હતા અને એ રીતે પ્રજાપાલન કરતા હતા. જિનશાસનની પ્રાપ્તિ બાદ જો તેઓ દાનશાળા, ભોજનશાળા વગેરે કાર્યો બંધ કરે તો લોકોને જૈન ધર્મ પ્રત્યે દ્વેષ થાય. જૈનધર્મ પામ્યા પછી પણ તે કાર્યો ચાલુ રહેવાથી ઈતર લોકોને જૈનાચાર્યો, જૈનધર્મ વગેરે ઉપર બહુમાન પેદા થવાથી જૈનેતર લોકો પણ જૈનધર્મની પ્રશંસા કરવા લાગે છે. તે જીવોને જૈનધર્મની રુચિ થવાથી ભવાંતરમાં તેમને જૈનધર્મ સુલભ થાય. માટે કારણિક આપવાદિક દાનશાળા વગેરેમાં અનુકંપાનું લક્ષણ ઘટે છે. ‘ચાર ગતિમાં ભટકતા જીવો મોક્ષમાં શાશ્વત સુખ પામે, કાયમ દુ:ખમુક્ત થાય, તે માટે તેઓ તાત્ત્વિક ધર્મને પામે' આવા શુભાશયથી અનુકંપાદાન કરવાથી ધર્મસામગ્રીયુક્ત દેવલોકાદિ ઉચિત ફળની પ્રાપ્તિ થાય તેમાં મુખ્ય કારણ જીવોને તાત્ત્વિકધર્મ - જિનશાસન પમાડવાનો શુભાશય છે. તેવો શુભાશય ન હોય તો દાનશાળા કરવાથી જે દેવલોક - ભૌતિકસુખસામગ્રી મળે તે કલ્યાણમિત્ર - ધર્મગુરુ વગેરે ધર્મસામગ્રીથી યુક્ત ન હોવાથી ક્લિષ્ટ રાગાદિ દ્વારા સંસારવર્ધક બને છે. અનુકંપાપાત્ર વ્યક્તિની અપ્રાપ્તિ તથા આપવા યોગ્ય દ્રવ્યનો અભાવ વગેરે રૂપે અનુકંપાદાનસામગ્રીવિરહ હોવાથી १. हस्तादर्शे 'वैद्य...' इत्यशुद्धः पाठः 1 Jain Education International For Private & Personal Use Only २० = = = = = = = www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy