SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ • इष्टापूर्त्तव्याख्या नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह अग्निष्टोमादीन् यज्ञान् कृतवरणो यस्य करोति स तस्य ऋत्विग् इह शास्त्रेऽभिधीयते ← (म.स्मृ.२/ १४३) इति मन्वर्थमुक्तावल्यां कुल्लूकभट्टः । इष्टस्वरूपमपि नानाविधं तथाहि एकाग्निकर्महवनं त्रेतायां यच्च हूयते । अन्तर्वेद्यां च यद्दानमिष्टं तदभिधीयते।। ← ( ) इत्येकत्रोक्तम् । शङ्खस्मृतौ च अग्निहोत्रं तपः सत्यं वेदानां चैव पालनम्। आतिथ्यं वैश्वदेवं च इष्टमित्यभिधीयते ।। ← (शं. स्मृ.३ / गृह. १४८) इत्युक्तम् । पूर्त्तस्वरूपञ्च स्कन्दमहापुराणे वापी - कूप - तडागानि देवतायतनानि च । अन्नप्रदानमारामाः पूर्त्तं तदभिधीयते ।। ← (स्कं. पु. ६ / २६ / ६६) इत्येवमावेदितम् । इष्टं यागादि श्रौतं कर्म; पूर्तं वापी - कूप - तडागादि स्मार्तम् ← (मुण्ड.भा.१/२/७) इति मुण्डकोपनिषद्भाष्ये शङ्कराचार्यः । तत्र प्रचुरप्राणिवधात्स्वल्पानामेवाल्पकालीनतुच्छसुखसम्भवाद् बलवदनिष्टानुबन्धिदुःखोद्धारविषयतया तादृशेच्छायां नानुकम्पात्वं सम्भवति । इष्टापूर्तजन्यभौतिकसुखसाधनलाभेन प्रायशः स्व-परयोः सांसारिकसुखाऽऽ सक्तिसम्भवेन दुरन्तदुःखोदधिनिमज्जनं स्पष्टमेव । प्रकृते च वावी - कूव - तडागाईगोयरं देह न खलु उवदेसं । जमसंखविणासेणं न होइ थेवाणमणुकंपा । ।(पं.लिं.६८) इत्तो च्चिय सो हल - सयड - पोय - संगाम - गोहणाईसु । उवएसंपि हु कहं देइ सत्तअणुकंपासंयुत्तो ? ।। ← (पं.लि. ७० ) इति पञ्चलिङ्गिप्रकरण श्लोकौ स्मर्तव्यौ मनीषिभिः ।।१ / ४ ।। ननु एवं इष्टापूर्तकर्मणामनुकम्पाबहिर्भावेनाऽकर्तव्यत्वप्रतिपादने कारणिकदानशालादिकर्मणः आपवादिकदानशाला-सांसारिकदेवतायतन-वापी-कूपादिकर्मणः अपि उच्छेदापत्तिः = अकर्तव्यत्वप्रसङ्ग इति = = १७ વિશેષાર્થ :- (૧) ઉપરોકત બલિદાન જેમ ઇષ્ટકર્મ છે તેમ ઇષ્ટ સ્વર્ગાદિ કે પુત્રાદિની જ મુખ્ય કામનાથી જે યજ્ઞ વગેરે કરાય તે પણ ઇષ્ટકર્મ કહેવાય છે. આ કાર્યમાં કેવળ પોતાના સાંસારિક સુખની જ ઈચ્છા છે. પશુઓની બિલ ચડાવવા વગેરેથી પોતાને સ્વર્ગાદિ કે પુત્રાદિ ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ કદાચ થાય તો પોતાને તત્કાલીન થોડું સુખ મળે. પરંતુ પછી તે જીવ વિષય કષાયના સંસારમાં ગળાડૂબ બની અનેક જીવોનો કચ્ચરઘાણ વાળવાનો છે. માટે પોતાના ઈષ્ટને મેળવવા જતાં ઘણું મોટું નુકશાન ઘણા બધા જીવોને થવાથી અનુકંપાના કાર્યક્ષેત્રમાંથી તેની બાદબાકી થઈ જાય છે. (૨) વાવ, કૂવા, તળાવ, દાનશાળા, કેવળ સાંસારિક સુખ આપવા દ્વારા જીવોને સંસારમાં રખડાવનાર ઈન્દ્ર, કામદેવ, મહાકાળી દેવી, કાળકા માતા, સંતોષી માતા, ખોડિયારમાતા, સાંઈબાબા વગેરેના મંદીરો બનાવવા તે પૂર્વ કર્મ કહેવાય. ઈષ્ટ અને પૂર્તનો વ્યાકરણના નિયમથી સમાસ થતાં ‘ઈષ્ટાપૂર્વ’ આવું પદ થાય છે. આ પૂર્વકર્મમાં પણ અસંખ્યાતા એકેન્દ્રિય, બેઈન્દ્રિયાદિ જીવોનો સંહાર થયા પછી થોડા જ કાળ માટે સુખની પ્રાપ્તિ થાય છે. આમ લાભ કરતાં નુકશાન વધુ હોવાથી તે પણ અનુકંપા નથી. ખરેખર જો હૃદયમાં અનુકંપા હોય તો થોડા જીવોના સુખ ખાતર ઘણા જીવોને દુઃખ આપવાની પ્રવૃત્તિ થઈ ન શકે. વ્યવહારથી અનુકંપા દેખાતી હોવા છતાં ત્યાં તાત્ત્વિક અનુકંપા નથી. (૧/૪) → ‘જો વાવ, કૂવા, તળાવ, દાનશાળા વગેરે કરવામાં જો અનુકંપા ન હોય તો કારણિક દાનશાળા વગેરે કાર્યનો પણ ઉચ્છેદ થવાની આપત્તિ આવશે' - એવી શંકા થવી સંભવિત છે. માટે તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે કે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy