SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ • जिनार्चादावनुकम्पानिमित्तत्वाऽऽविष्करणम् द्वात्रिंशिका - १/३ ='इत्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षट्कायान् रक्षन्त्विति परिणामवतामित्यर्थः । यद्यपि जिनार्चादिकं भक्त्यनुष्ठानमेव, तथापि तस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात् तस्य चानुकम्पालिङ्ग‘इत्थम्भूतभगवत्पूजाप्रदर्शनादिना प्रतिबुद्धाः सन्तः षट्कायान् रक्षन्तु' इति परिणामवता । तदुक्तं स्तवपरिज्ञायां → पेच्छिस्सं इत्थं इह वंदणणिमित्तमागए साहू । कयपुण्णे भगवंते गुणरयणणिही महासत्ते ।। पडिबुज्झिस्संति इहं दवण जिनिंदबिंबमकलंकं । अण्णे वि भव्वसत्ता काहिंति ततो परं धम्मं ।। ← (स्त.प.१७,१८) इति । अन्यत्रापि एतद् दृष्ट्वाऽऽर्हतं चैत्यमनेके सुगतिं गताः । यास्यन्ति बहवश्चान्ये ध्याननिर्धूतकल्मषाः ।।← ( ) इत्यादिना नानाजीवानां दुर्गतिगमननिवारणादिना तदनुकम्पा प्रदर्शिता । १४ • तस्य = भक्त्यनुष्ठानस्य सम्यक्त्वशुद्ध्यर्थत्वात् = सम्यग्दर्शनप्राप्ति-शुद्धि-पुष्टि स्थैर्यादिनिमित्तकत्वात्, तस्य च = सम्यक्त्वस्य हि अनुकम्पालिङ्गकत्वात् अनुकम्पालक्षणकत्वात् जिनार्चादौ तदर्थकत्वमपि = अनुकम्पानिमित्तकत्वं अपिना सम्यक्त्वप्राप्ति-शुद्धि - पुष्टि - स्थैर्यादिनिमित्तकत्वं अविरुद्धमेव = अव्याहतमेव । पञ्चलिङ्ग्यादौ इत्थं व्यवस्थितेः । तदुक्तं खरतरगच्छीयैरपि श्रीजिनेश्वरसूरिभिः पञ्चलिङ्गिप्रकरणे → संसारदुक्खमोक्खणहेउं जिणधम्मं अन्तरा नान्नो । मिच्छत्तुदयसंगयजणाणं, स य परिणमिज्जइ कहं नु? ।। नायज्जियवित्तेणं कारेमि जिणालयं महारम्मं । तदंसणाउ गुणरागिणी जंतुणो बीयलाभुत्ति ।। कारेमि बिम्बममलं दद्धुं गुणरागिणो जओ बोहिं । सज्जो लभेज्ज अन्ने पूयाइसयं च दगुणं ।। બતાવે છે કે - જેમ જિનપૂજા વગેરે કાર્યમાં પૃથ્વી વગેરે જીવોને વિશે ‘આવા પ્રકારની ભગવાનની પૂજા જોવા વગેરે દ્વારા પ્રતિબોધ પામીને અનેક જીવો ષજીવનિકાયની રક્ષા કરો' આમ પૃથ્વી વગેરે જીવોની અનુકંપાના પરિણામવાળા જીવોને અનુકંપા હોય છે. (અર્થાત્ પૂજા કરતી વખતે પૃથ્વી વગેરે જીવો ઉપર દયા-અનુકંપા હોય છે. કારણ કે પૂજા કરનારના હૃદયમાં એ પિરણામ હોય છે કે ‘પ્રભુપૂજાઆંગી વગેરે જોવા વડે અનેક જીવો પ્રતિબોધ પામશે. સંસારની અસારતાને સમજશે. રાગ-દ્વેષથી અટકશે. સમકિત પામશે. સર્વવિરતિ પામશે. અને ષડ્જવનિકાયનું રક્ષણ કરશે, કારણ કે જ્યાં સુધી જીવ ધર્મ ન પામે ત્યાં સુધી રોજ ષડ્જવનિકાયની હિંસા ચાલુ જ છે. અને જિનપૂજા-દર્શનાદિથી પ્રતિબોધ પામીને કાળક્રમે મોક્ષમાં જઈને સર્વ જીવોને તે સદા માટે અભયદાન આપશે. માટે અત્યારે જે જીવોની વિરાધના થઈ રહી છે તેને પણ એવા જીવો તરફથી સદા અભયદાન મળશે.’ આથી વર્તમાનમાં હણાતા જીવો ઉપર પણ વધુ લાભ કરવાની દૃષ્ટિથી અનુકંપા જ રહેલી જાણવી. આમ પ્રભુપૂજાને કરતી વખતે પણ ષડ્જનિકાયની રક્ષાના પરિણામવાળા જીવોમાં સાચી અનુકંપા હોય જ છે. જિનપૂજા કરનારે આ પરિણામ રાખવો જરૂરી છે.) = * જિનપૂજા અનુક્પા માટે પણ છે यद्यपि । भे } निपूभ वगेरे लड़ित अनुष्ठान ४ छे. तो पक्ष भक्तिअनुष्ठान समतिनी શુદ્ધિ માટે હોવાથી અને સમતિનું લિંગ અનુકંપા હોવાથી ‘જિનપૂજા વગેરે અનુકંપા માટે છે’ આવું માનવામાં કોઈ વિરોધ નથી જ. આ પ્રમાણે પંચલિંગી વગેરે ગ્રંથમાં વ્યવસ્થા હોવાથી અમે (ઉપાધ્યાયજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy